(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર, તા.૧૬

વડાપ્રધાનનરેન્દ્રમોદીએકૃષિનેકેમિકલનીપ્રયોગશાળામાંથીબહારકાઢીપ્રકૃતિનીપ્રયોગશાળાસાથેજોડવાનુંદેશનાખેડૂતોનેઆહ્‌વાનકર્યુંછે. સમગ્રવિશ્વઅત્યારેગ્લોબલવોર્મિંગનાસંક્રમણકાળમાંથીપસારથઈરહ્યુંછેઅનેજળવાયુપરિવર્તનનોખતરોતોળાઈરહ્યોછે. ત્યારેતેનાઉપચારાત્મકપગલાંરૂપેજમીનઅનેકૃષિમાંરાસાયણિકખાતરોઅનેકિટનાશકોનોવપરાશબંધકરીપ્રકૃતિતરફપાછાવળવાતેમણેઆગ્રહકર્યોછે. ખેડૂતોનીઆવકવધેતથાકૃષિક્ષેત્રેસંશોધનનેપ્રોત્સાહનમળેતેમાટેએગ્રોઅનેકૂડપ્રોસેસિંગઅંગેનીરાષ્ટ્રીયપરિષદમાંનેચરલફાર્મિંગઝીરોબજેટખેતીઅંગેવડાપ્રધાનનરેન્દ્રમોદીએનવીદિલ્હીથીવર્ચ્યુઅલસંબોધનકર્યુંહતું. ઉક્તસંદર્ભેઉમેર્યુંકે, ભારતેક્લાઈમેટચેન્જસમિટમાંજીવનનેવૈશ્વિકઅભિયાનબનાવવાનુંઆહ્‌વાનકર્યુંહતું. ર૧મીસદીમાંતેનુંનેતૃત્ત્વભારતઅનેભારતનાખેડૂતોકરવાનાછે. આઝાદીપછીનાદાયકાઓમાંકૃષિનોવિકાસજેરીતેઅનેજેદિશામાંથયોછેએઆપણેસૌએજોયુંછે. આઝાદીના૧૦૦માવર્ષસુધીકૃષિક્ષેત્રેનવીજરૂરિયાતોઅનેનવાપડકારોઅનુસારકૃષિનેઢાળવીપડશે.તેમણેકહ્યુંકે, છેલ્લાસાતવર્ષમાંબિયારણથીલઈબજારસુધીની, માટીપરિક્ષણથીલઈનવાબિજનિર્માણસુધી, પીએમકિસાનસન્માનનિધિથીલઈપોષણક્ષમભાવદોઢગણાવધારવાતેમજસિંચાઈનામજબૂતમાળખાથીલઈકિસાનરેલસુધીખેડૂતોનીઆવકબમણીકરવામાટેઅનેકવિધપગલાંલેવામાંઆવ્યાછે. આઝાદીનોઅમૃતમહોત્સવમનાવીરહ્યોછેત્યારેદરેકપંચાયતનુંઓછામાંઓછુંએકગામકુદરતીખેતીસાથેજોડાયતેવાસર્વગ્રાહીપ્રયાસોહાથધરવાજોઈએ. મૌસમ, પાણીઅનેજમીનનીસારીમાહિતીહોયતોખેડૂતક્યારેયગરીબરહેનહીં, એવુંકહેવાયુંછે. ત્યારેહવે, આપ્રાચીનજ્ઞાનનેઆધુનિકટેક્નોલોજીસાથેવિનિયોગકરીવધુઅસરકારકરીતેઅમલમાંમૂકીશકાયએમછે. એમજણાવતાતેમણેઉમેર્યુંકે, આપણીપાસેટેક્નોલોજીઅનેસાધનોનીઉપલબ્ધીછે. માત્રપ્રાચીનજ્ઞાનઅનુસારકુદરતીરીતેખેતીકરવાનીજરૂરતછે. પ્રાકૃતિકખેતીતરફવધુમાંવધુખેડૂતોજોડાયતેમાટેશોધઅનેસંશોધનોમાત્રકાગળઉપરરહીનજાયએનીતકેદારીરાખવાનુંજણાવીમોદીએકહ્યુંકે, હવેઆશોધોનેલેબથીલેન્ડસુધીલાવવાનીઆપણીયાત્રાહોવીજોઇએ. રાસાયણિકખાતરોઅનેદવાઓથીહરિતક્રાંતિઆવીહતી, એવાતસાચીછે. એનીસાથેખાતરઅનેકિટકનાશકોનાવધુપડતાઉપયોગથીજમીન, પાણી, વાતાવરણઅનેસ્વાસ્થ્યનેપણનુકસાનથયુંછે, એવાતઆપણેસૌજાણીએછીએ, આભૂલનેસુધારવાનોઆજસાચોસમયછે. તેમજણાવીવડાપ્રધાનશ્રીએઆઝાદીનાઅમૃતમહોત્સવદરમિયાનદેશનેરાસાયણિકખાતરોઅનેજંતુનાશકદવામુક્તબનાવવાસૌનેસંકલ્પબદ્ધથવાતેમણેહાંકલકરીહતી.  રાસાયણિકકૃષિએસ્વતંત્રતાસમયેહરિતક્રાંતિમાટેસમયનીમાંગહતીપરંતુહવેરાસાયણિકકૃષિનાદુષ્પરિણામથીવિશ્વઆખુંત્રસ્તછે, ત્યારેપ્રાકૃતિકકૃષિઆદુષ્પરિણામથીમુક્તિમાટેમજબૂતવિકલ્પછે. પ્રાકૃતિકકૃષિથીજળ-જમીનઅનેપર્યાવરણનીરક્ષાથાયછે. જમીનનીફળદ્રુપતાવધેછે. કેન્દ્રિયગૃહમંત્રીઅમિતશાહેજણાવ્યુંકે,દેશનાખેડૂતોપ્રાકૃતિકખેતીઅપનાવેતેમાટેસહકારીતાવિભાગદ્વારાખેડૂતોનેતેમનીખેતપેદાશોનાયોગ્યભાવઅનેવૈશ્વિકબજારમળેતેમજબ્રાન્ડસ્થાપિતથાયતેદિશામાંકાર્યથઈરહ્યુંછે. તેમણેઉમેર્યુંકે, પ્રાકૃતિકખેતીઅપનાવનારખેડૂતોનીજમીનચકાસણીસહિતખેતઉપજમાંરાસાયણિકખાતરનાઉપયોગનીચકાસણીમાટેએકવર્ષમાંબેરાજ્યોમાંલેબોરેટરીનીસ્થાપનાકરવામાંઆવશે. સંસ્કૃતિની, જમીનની, પ્રજાની, ભાષાની, પોશાકની, ખાનપાનની, આબોહવાનીએવીઅનેકવિવિધતાવચ્ચેકૃષિક્ષેત્રનીપણઆગવીવૈવિધ્યતાભારતમાંછે. આપણેત્યાંરણપ્રદેશથીલઈનેનદીનાકાંપવાળીતથાપર્વતીયટેકરાવાળીજમીનપણછે.  કાળક્રમેઆપણેજેપોતાનુંહતુંતેવિસરીગયાઅનેરાસાયણિકખાતરપાછળઆંધળીદોટમૂકીહતી. આવારસાયણોનાઉપયોગથીપર્યાવરણદૂષિતથયુંછે. જમીનનીફળદ્રુપતાઘટતીગઇઅનેખેતપેદાશોમાંજંતુનાશકદવાઓનાઅવશેષોઆવવાનેકારણેમાનવસ્વાસ્થ્યપરખરાબઅસરોપડીછે. આબધીપરિસ્થિતિસામેલડવાતેમજજળ-જમીન, પર્યાવરણઅનેમાનવસ્વાસ્થ્યનુંરક્ષણકરવામાટેહવે ‘બેકટુનેચર’-પ્રાકૃતિકખેતીતરફવળવુંએજશ્રેષ્ઠવિકલ્પછે.