(એજન્સી) તા.૧૮
તટિયરાજ્યકર્ણાટકમાંહિજાબવિવાદશમવાનોનામનથીલઈરહ્યું. હાલનાદિવસોમાંઉડુપી૧૭વર્ષીયઆલિયાઅસદીનુંનામપણચર્ચામાંછે, તેપણહાજભાજપનાનેતાઓનાનિશાનેછે. તેમનાપરકટ્ટરપંથીઓનાહમદર્દબનવાનોઆરોપલાગીરહ્યોછે. જોકે, આલિયાકરાટેચેમ્પિયનછેઅનેતેણેરાજ્યસ્તરીયસ્પર્ધામાંગોલ્ડમેડલજીત્યોહતો. આબધાવિવાદવચ્ચેઆલિયાનાપિતાઅયૂબઅસદીપણદીકરીસાથેઊભાદેખાયાહતા. તેમનુંકહેવુંછેકે, પરિવારેશરૂઆતથીહિજાબનાઉપયોગનેપ્રોત્સાહનઆપ્યુંપણતેમનીમહત્ત્વકાંક્ષાઓપરકોઈઅંકુશલગાવાયોનથી. તેમણેકહ્યુંકે, હિજાબનીજરૂરછે. મારીદીકરીબાળપણથીહિજાબપહેરેછે. કરાટેસ્પર્ધામાંભાગલેવાદરમિયાનપણહિજાબપહેરેછે. જ્યારેઆલિયાએકહ્યુંકે, તેણેજેહાદદીબનવાનીકોઈઇચ્છાનહોતી. શરૂઆતમાંતેનામાતા-પિતાએસરકારીકોલેજનાતંત્રસાથેવાતકરીહતીપણતેણેપોતાનીવાતનસમજી. જેકારણેતેહિજાબપહેરીક્લાસમાંગઈ. તેણેઆગળકહ્યુંકે, અમેપહેલાકોલેજમાંહિજાબપહેર્યોનહોતો, તેનીજગ્યાએઅમારામાતા-પિતાકોલેજવાતકરવાગયાહતાપણપ્રોફેસરમાન્યાનહીં. આકારણેતેમણેમજબૂરીમાંઆપગલુંભર્યુંપણતેમણેકોલેજમાંઅંદરજવાદેવાનીનાપાડીદેવામાંઆવી. જ્યારેબીજીબાજુભાજપઓબીસીમોર્ચાનામહાસચિવઅનેઉડુપીકોલેજવિકાસસમિતિનાઉપાધ્યક્ષયશપાલસુવર્ણાએગુરૂવારેઆરોપમૂક્યોહતોકેશિક્ષણસંસ્થાનોમાંહિજાબબેનવિરૂદ્ધકર્ણાટકહાઇકોર્ટમાંજતીછોકરીઓમાંથીએકઆતંકીસંગઠનનીસભ્યછે.
Recent Comments