ગરીબકલ્યાણમેળાના૧૨માતબક્કાનોરાજ્યવ્યાપીપ્રારંભકરાવતામુખ્યમંત્રી

(સંવાદદાતાદ્વારા) ગાંધીનગર, તા.ર૪

મુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેગરીબકલ્યાણમેળાતોગરીબોનાસશક્તિકરણનુંમહાઅભિયાનહોવાનુંજણાવતાવધુમાંકહ્યુંહતુંકે, ગરીબકલ્યાણમેળાએ ‘ગરીબીમાંહવેનથીજરહેવું’એવુંસ્વાભિમાનઅનેનવીશક્તિગરીબોનેઆપીછે. એટલુંજનહીંગરીબકલ્યાણમેળાપ્રો-યુઅરગવર્નન્સનાઅભ્યાસુઓ-સંશોધકોમાટેસફળકેસસ્ટડીબન્યાછે.

ગરીબકલ્યાણમેળાના૧૨માતબક્કાનોદાહોદથીરાજ્યવ્યાપીપ્રારંભકરાવતામુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેજણાવ્યુંહતુંકે, ગરીબકલ્યાણમેળાનોઉદ્દેશમાત્રસરકારીસહાયઆપવાનોનથી. ગુજરાતમાંઅત્યારસુધીમાંગરીબકલ્યાણમેળાઓના૧૧તબક્કાદ્વારા૧પ૩૦ગરીબકલ્યાણમેળાનામાધ્યમથી૧કરોડ૪૭લાખદરિદ્રનારાયણ, જરૂરતમંદલોકોનેર૬હજાર૬૦૦કરોડઉપરાંતનાસહાય-લાભહાથોહાથપહોંચાડવામાંઆવ્યાછેએમપણતેમણેઉમેર્યુહતું.

દાહોદનાગરીબકલ્યાણમેળામાં૬૮પ૦૦થીવધુલાભાર્થીઓનેઅંદાજે૩૮૦કરોડનાલાભસહાયઆપવામાંઆવ્યાછે.

તેમણેજણાવ્યુંકે, વડાપ્રધાનનામાર્ગદર્શનમાંઆસશક્તિકરણઅભિયાનવધુતેજબનાવીગરીબનેઆત્મનિર્ભરકરીઆત્મનિર્ભરગુજરાતથીઆત્મનિર્ભરભારતનાસંકલ્પનેસાકારકરીશું.

મુખ્યમંત્રીએજણાવ્યુંકે, આકોઇપરદયાદાન, ઉપકારકેમદદનોભાવનહિપણ, જેનાહક્કનુંછેતેનેઆપવાનોસેવાયજ્ઞછે. સાચોરહિનજાયઅનેખોટોલઇનજાયતેનીપૂરતીતકેદારીસાથેગરીબોનેશોધીતેમનેહાથોહાથસહાય-લાભપહોંચાડવાસમગ્રતંત્રપ્રેરિતથયુંછે.  તેમણેકટાક્ષપૂર્ણપ્રહારકરતાંકહ્યુંકે, ગરીબોનાનામેજેમણેવર્ષોસુધીરાજકીયરોટલાશેક્યા, ગરીબનેવોટબેંકનીરાજનીતિજબનાવીરાખ્યા. તેમનેવડાપ્રધાનમોદીએઅપનાવેલીવિકાસનીરાજનીતિનીસમજજનાહોય. ગુજરાતમાંપાછલાઅઢીદાયકાથીઅનેદેશભરમાં૨૦૧૪થીવિકાસનીરાજનીતિનોનવોયુગશરૂકર્યોછે. ભૂતકાળનાશાસકોએઆઝાદીનાસાડા૬દાયકાસુધીગરીબોનેમતપેટીઓભરવાનુંએકમાધ્યમજરાખ્યાહતા. ભારતીયજનતાપાર્ટીએગરીબ-વંચિતનાઉત્થાનનુંઅભિયાનઉપાડ્યુંઅનેગરીબકલ્યાણમાટેકરોડોનુંબજેટફાળવ્યુંછે, તેમપણમુખ્યમંત્રીએજણાવ્યુંહતું.  તેમણેવધુમાંજણાવ્યુંકે, આગરીબ-દરિદ્રનારાયણોનાસશક્તિકરણનોસેવાયજ્ઞ-ગરીબકલ્યાણમેળાપ્રો-પુઅરગર્વનન્સનાઅભ્યાસુસંશોધકોમાટેસફળકેસસ્ટડીબનીગયાછે.