દેવગઢબારિયાતાલુકાનાસાલિયાગામનાખેતરમાં

દાહોદ SOG પોલીસનીતપાસમાંતુવેરનીખેતીનીઆડમાંગાંજારોપવામાંઆવ્યાહતા

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.૪

ગુજરાતમાંનશીલાપદાર્થોનુંવેચાણઅનેઉપયોગદિનપ્રતિદિનગંભીરરીતેવધીરહ્યાછે. ત્યારેહવેતોનશીલાપદાર્થનુંઉત્પાદનઅનેખેતીપણવળવાલાગ્યાછે. તાજેતરમાંદવાનીઆડમાંનશીલાદવાબનાવતીફેક્ટરીઝડપાયાબાદદાહોદએસઓજીએદેવગઢબારિયાતાલુકાનાસાલિયાગામેથીગાંજાનીખેતીકરતાબેશખસોનીધરપકડકરી. ગાંજાના૧૮૭પજેટલાછોડજપ્તકર્યાછે. જેનીકિંમત૧.૧૪કરોડથવાજાયછે.

દાહોદમાંઅનેકવખતદારૂઅનેગાંજાનુંવેચાણથતુંહોવાનાકિસ્સાઓસામેઆવ્યાછે. પોલીસદ્વારાબેમહિનાનાસમયમાંઆત્રીજીવખતગાંજાનીખેતીનોપર્દાફાશકરવામાંઆવ્યોછે.

રિપોર્ટઅનુસારદેવગઢબારિયાતાલુકામાંઆવેલાસાલીયાગામમાંકેટલાલોકોદ્વારાગાંજાનીખેતીકરવામાંઆવીરહીહોવાનીબાતમીદાહોદર્જીંય્નેમળીહતી. તેથીપોલીસેબાતમીનાઆધારેસ્થાનિકપોલીસનેસાથેરાખીનેઆબાબતેતપાસકરવામાંઆવીહતી. પોલીસનીતપાસમાંસામેઆવ્યુંહતુંકે, તુવેરનીખેતીનીઆડમાંગાંજાનીખેતીકરવામાંઆવીરહીછે. પોલીસેવધારેતપાસકરતાજાણવામળ્યુંહતુંકે, આગાંજાનીખેતીનરસિંહપટેલનાબેખેતરમાંઅનેગણપતબારિયાનાએકખેતરમાંકરવામાંઆવીરહીહતી. પોલીસદ્વારાઆછોડગાંજાનાજછેકેઅન્યતેનીખરાઈકરવામાટેહ્લજીન્નીટીમનેપણઘટનાસ્થળપરબોલાવવામાંઆવીહતી. હ્લજીન્નીતપાસમાંસામેઆવ્યુંહતુંકે, ત્રણેયખેતરમાંતુવેરનીઆડમાંઉગાડવામાંઆવેલાછોડગાંજાનાજછે. તેથીપોલીસદ્વારાત્રણેયખેતરમાંઉગાડવામાંઆવેલાગાંજાનાછોડનેઉપાડીલેવામાંઆવ્યાહતા. ત્યારબાદગાંજાનાછોડનીકિંમતનીગણતરીકરતાઆછોડનુંવજન૧૧૪૦કિલોહોવાનુંસામેઆવ્યુંહતુંઅનેતેનીકુલકિંમત૧.૧૪કરોડરૂપિયાથવાપામેછે.

પોલીસદ્વારાગાંજાનીખેતીકરવાબાબતેનરસિંહપટેલઅનેગણપતબારીયાનીધરપકડકરવામાંઆવીહતીઅનેબંનેનાત્રણેયખેતરમાંથી૧૮૭૫જેટલાછોડનેજપ્તકરવામાંઆવ્યાહતા. હવેઆબંનેઆરોપીઓનીપોલીસદ્વારાપૂછપરછકરવામાંઆવશેઅનેજાણવાનોપ્રયાસકરવામાંઆવશેકેઆબંનેઇસમોકોનીપાસેથીગાંજાનાછોડલાવતાહતાઅનેગાંજાનોમુદ્દામાલતૈયારથાયપછીકોનેતેનુંવેચાણકરવાનાહતા.