સવાલ – મારૂંનામશીરીનછીપાછેઅનેહુંધોરણ-૧૦માંઅભ્યાસકરૂંછું. મેંમારૂકરિયરનક્કીકરીલીધુંછેઅનેહુંગાયનેકોલોજીસ્ટબનવામાગુંછું. તેનામાટેકઇડિગ્રીલેવીપડે, ક્યાંસુધીસ્ટડીકરવુંપડેઅનેઆડિગ્રીમેળવવામાટેઅમદાવાદમાંસારીકોલેજીસવિશેમાહિતીઆપવાવિનંતી.

જવાબ – ચિ. શીરીનબહુજસારૂકહેવાયકેતમેઅત્યારથીજકરિયરનક્કીકરીલીધીછેઅનેતમારેગાયનેકોલોજીસ્ટબનવુંછે. આબાબતેહુંઆપનેએટુઝેડમાહિતીઆપીશ. આખોલેખગાયનેકોલોજીસ્ટકેવીરીતેબનાયતેનાઉપરજલખ્યોછે.

  • ગાયનેકોલોજીસ્ટએટલેશું ?

તોટૂંકમાંસમજાવુંતોગાયનેકોલોજીસ્ટએટલેકેસ્ત્રીરોગનિષ્ણાત. સ્ત્રીઓનેકુદરતીએકએનોખીબક્ષીશઆપીછેકેતેનવાજીવનેજન્મઆપીશકેછેએટલેકેપ્રજનનતંત્રસ્ત્રીઓમાંજહોયછે. સ્ત્રીઓગર્ભધારણકરીશકેછેઅનેબાળકનેજન્મઆપેછે. આથીસ્ત્રીઓનેગર્ભાધાનથીલઇનેબાળકનોજન્મથાયત્યાંસુધીનીમુખ્યભૂમિકાગાયનેકોલોજીસ્ટનીહોયછે. સ્ત્રીગર્ભવતીથયાથીલઇનેતંદુરસ્તબાળકજન્મેઅનેબાળકનેજન્મઆપતીવખતેપણસ્ત્રીનીતબિયતસારીરહેઅનેસ્વસ્થરહેતેજોવાનીજવાબદારીગાયનેકોલોજીસ્ટનીહોયછે. જૂનાજમાનામાંદાયણોદ્વારાજસગર્ભાસ્ત્રીઓનેબાળકનોજન્મકરાવવામાંઆવતોપરંતુજેમજેમજમાનોબદલાતોગયોઅનેઆધુનિકથતોગયોતેમ-તેમગાયનેકોલોજીસ્ટનીભૂમિકાવધતીગઇછે. સ્ત્રીસગર્ભાછેકેનહીંતેગાયનેકોલોજીસ્ટનક્કીકરેછેઅનેતેપછીનીતમામપ્રક્રિયામાંઆવાતબીબનીજરૂરરહેછે. સગર્ભાઅનેબાળકબન્નેનેપોષણમળીરહેઅનેતબિયતસારીરહેતેવીદવાઓઅનેખોરાકનુંસૂચનકરવામાંઆવેછે. આઉપરાંતબીજાસ્ત્રીરોગબાબતેપણસલાહઅનેસારવારલેવામાંઆવેછે. આટલીપૂર્વભૂમિકાસાથેહવેગાયનેકોલોજીસ્ટકેવીરીતેબનીશકાયતેનીજાણકારીઆપીશ.

  • ગાયનેકોલોજીસ્ટકેવીરીતેબનીશકાય ?

તોશીરીનધોરણ-૧૦માંઅભ્યાસકરેછેતોપછીતેમાંઉત્તીર્ણથયાબાદસાયન્સનુંબીગ્રુપલેવાનુંરહેછેકેજેમાંઅલગ-અલગપ્રકારનીતબીબીશાખાઓહોયછે. તોગાયનેકલોજીસ્ટબનવાનુંપહેલુંકદમએછેકેતમેબાયોલોજીવિષયસાથેસાયન્સનોઅભ્યાસકરોઅનેધોરણ-૧૨માંઉત્તમટકાવારીસાથેપાસથાવ. ત્યારબાદવાતઅટકીજતીનથી. જેવ્યક્તિનેડોક્ટરબનવુંહોયતેનેતેનીબેચલરડિગ્રીલેવાનીરહેછેજેનેએમબીબીએસકહેવાયછેઅનેએમબીબીએસમાંપ્રવેશમાટેદ્ગટ્ઠર્ૈંહટ્ઠઙ્મઈઙ્મૈખ્તૈહ્વૈઙ્મૈંઅઈહંટ્ઠિહષ્ઠી્‌ીજં (દ્ગઈઈ્‌)  આવવાનીરહેછે. તેરાજ્યદ્વારાપણકેન્દ્રસરકારનીનેશનલટેસ્ટીંગએજન્સીદ્વારાદરવર્ષેયોજાયછેઅનેતેમાંઆખાભારતમાંથીવિદ્યાર્થીઓભાગલેછે. તેમાંજોસારાગુણઆવેતોમેરીટમાંઉપરનાક્રમેઆવોતોતમનેએમબીબીએસમાંએડમીશનમળેછે. બાકીતમેહોમિયોપેથીકેઆયુર્વેદમાંજઇશકોછોકેજેમાંતમેસ્ત્રીરોગનિષ્ણાતતોબનીશકોછોપરંતુગાયનેકોલોજીસ્ટકહેવાતાનથી. આવાચિકિત્સકોનેસ્ત્રીઓનેડિલીવરીકરાવવાનીકેશસ્ત્રક્રીયાકરવાનીછૂટનથી. આથીગાયનેકોલોજીસ્ટબનવાનોજધ્યેયરાખોતેજયોગ્યછે.

એકવારએમબીબીએસમાંપ્રવેશમળેત્યારબાદચારવર્ષચિકિત્સાવિજ્ઞાનઅનેશસ્ત્રક્રિયાનોઅભ્યાસકરવાનોરહેછે. એમબીબીએસમાંપાસથયાબાદતમારેત્રણવર્ષનોમાસ્ટરડિગ્રીઅભ્યાસકરવાનોહોયછેઅનેતેનામાટેવળીપાછીદ્ગઈઈ્‌-ર્ઁજંય્ટ્ઠિઙ્ઘેટ્ઠીંપરીક્ષાઆપવાનીરહેછે. એમબીબીએસપહેલાનીટઅન્ડરગ્રેજ્યુએટકોર્ષહોયછેજ્યારેમાસ્ટરડિગ્રીમાટેનીટપોસ્ટગ્રેજ્યુએટપરીક્ષાઆપવાનીરહેછે. તેમાંપણતમનેમેરીટનાઆધારેતમેસ્ત્રીરોગ, હાડકાના, ન્યુરોલોજી, નેફ્રોલોજી, આંખનાસહિતનાઅલગ-અલગનિષ્ણાતડોક્ટરબનવામાટેનીશાખામાંપ્રવેશમેળવવાનોરહેછે. આથીકયાનિષ્ણાતઅભ્યાસક્રમમાંપ્રવેશમાટેકેટલાકટઓફમાર્કછેતેબાબતેજાણીલેવુંજરૂરીછેઅનેતેટલાગુણનીટ-પીજીમાંઆવેતેજરૂરીહોયછે.

  • દ્ગઈઈ્‌પરીક્ષાવિશે.

ડોક્ટરબનવામાટેપહેલાતમારેનીટનીઅન્ડરગ્રેજ્યુએટપરીક્ષાઆપવાનીરહેછેઅનેતેપરીક્ષાનુંઆયોજનકેન્દ્રીયધોરણેથાયછેઅનેદેશભરનીમેડિકલઅનેડેન્ટલકોલેજોનીઅંદાજીત૭૬૯૨૮બેઠકોમાંપ્રવેશમાટેસરેરાશદસલાખજેટલાઉમેદવારોનસીબઅજમાવેછે. ગુજરાતમાં૨૯૩૦જેટલીબેઠકોહોયછે. તેનામાટેુુુ.હટ્ઠં.ટ્ઠષ્ઠ.ૈહનામનીવેબસાઇટમાંજઇનેરજીસ્ટ્રેશનકરાવવાનુંહોયછે. વર્ષમાંએકવારપરીક્ષાનુંઆયોજનથાયછેઅનેત્રણકલાકનોપરીક્ષાનોસમયગાળોહોયછે. પરીક્ષાહેતુલક્ષીહોયછેઅનેતમનેસાચાઉત્તરમાટેએકમાર્કજ્યારેચારખોટાઉત્તરમાટેએકગુણકપાઇજાયછે. કુલગુણ૭૨૦હોયછે. વિદ્યાર્થીનીજેનિયતવયમર્યાદાહોયત્યાંસુધીએકથીવધુવખતપરીક્ષાઆપીશકાયછે. ભારતનીજોવયમર્યાદાનીવાતકરીએતોજનરલકેટેગરીમાટે૧૭થી૨૫વર્ષ, અનામતકક્ષાનાઉમેદવારોમાટે૧૭થી૩૦વર્ષ, વિદેશીનાગરિકો, ઓવરસીઝસિટીઝનઓફઇન્ડિયા, એનઆરઆઇ, તેમજભારતીયમૂળનાનાગરિકો (પર્સન્સફોરઇન્ડિયનઓરિજીન) માટેકુલબેઠકોમાંથીપંદરટકાઅનામતબેઠકોમળેછે.   કોઇપણમેડિકલકોલેજમાંપ્રવેશમેળવવામાટેભારતીય, વિદેશીકેપ્રવાસીભારતીયવિદ્યાર્થીએનીટઆપવીફરજિયાતછે.

  • પરીક્ષામાંનોંધણીકેવીરીતેકરાવવી ?

જેવિદ્યાર્થીએપરીક્ષાઆપવીહોયતેમણેઉપરઆપેલીવેબસાઇટમાંજઇનેલોગઇનઆઇડીક્રીએટકરીનેપોતાનુંનામ, સરનામુ, ઇમેલઆઇડી, મોબાઇલનંબરઆપીનેરજીસ્ટ્રેશનકરાવીશકેછે. જેઓએધોરણ-૧૨નીપરીક્ષાઆપીહોયઅનેપરિણામઆવવાનુંબાકીહોયતેઓરજીસ્ટરકરાવીશકેછેપરંતુપ્રવેશવખતેધોરણ-૧૨પાસહોવુંજરૂરીછે. જનરલકેટેગરીનાવિદ્યાર્થીઓનેજોલઘુત્તમપચાસટકાઅનેઅનામતકક્ષાનાઉમેદવારો૪૦ટકાગુણહોયતોજતેઓપોતાનુંનામરજીસ્ટરકરાવીશકેછે. રજીસ્ટ્રેશનવખતેભારતીયનાગરિકહોયતોપુરાવાતરીકેઆધારકાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડનંબર, પાસપોર્ટનંબરકેબેન્કએકાઉન્ટનંબરજરૂરીછે, એનઆરઆઇમાટેઆધારકાર્ડઅનેપાસપોર્ટનંબરજ્યારેઓવરસીઝસિટીઝનઓફઇન્ડિયાઅથવાપીઆઇઓમાટેપાસપોર્ટનંબરપુરાવાતરીકેહોવાજરૂરીછે.

  • પરીક્ષાવિશેમાહિતી

તમેઆપરીક્ષાએમસીક્યુહોયછેઅનેતેનાપ્રશ્નપત્રોઅંગ્રેજીઅનેહિન્દીઉપરાંતગુજરાતીતેમજજે-તેપ્રદેશનીમાતૃભાષામાંહોઇશકેછે. નીટનાપ્રશ્નપત્રોમેડિકલકાઉન્સિલઓફઇન્ડિયાનીમાર્ગદર્શિકામુજબધોરણ-૧૧અને૧૨નાકોર્ષમાંઆવતાફિઝીક્સ, કેમેસ્ટ્રી, ઝુઓલોજીઅનેબાયોલોજીમાંથીપૂછવામાંઆવેછે. દરેકપ્રશ્નપત્રમાં૧૮૦ગુણના૪૫પ્રશ્નોહોયછે. આમકુલ૭૨૦ગુણમાંથીવધુમાંવધુગુણલાવવાનારહેછે.  આમાટેવેબસાઇટઉપરસિલેબસઉપલબ્ધહોવાથીતેખાસજોઇલેવું. પરીક્ષાઆપ્યાપછીબીજીબધીપરીક્ષાનાઓનીજેમજતેનીઆન્સરકીઆપવામાંઆવેછે. આથીતમેતમારાજવાબોનીખરાઇકરીશકોછો. પરિણામજાહેરથયેથીજે-તેકોલેજનાકટઓફમાર્કથીવધુમાર્કતમેલાવ્યાહશોતોતમનેતેમાંપ્રવેશમળીશકેછેઅનેખાસગુજરાતમાંત્યારબાદકેન્દ્રીયમેડિકલપ્રવેશસમિતિદ્વારાપ્રવેશનીપ્રક્રિયાહાથધરવામાંઆવેછે. તેમછતાંદરવર્ષેપરીક્ષાપદ્ધતિમાંઅનેગુણમાંફેરફારથઇશકેછેતોજ્યારેતમેનીટઆપવામાગતાહોવત્યારેયોગ્યમાહિતીનીખરાઇકરીલેવી.

કઇહોસ્પિટલમાંપ્રવેશમેળવવો ?

આએકઅઘરોસવાલછેકારણકેતમનેકોઇચોક્કસકોલેજનક્કીકરીરાખીહોયતોતેકોલેજનુંકટઓફમાર્કનુંમેરીટનક્કીકરેલુંહોવુંજરૂરીછે. બાકીતમારેનીટનીપરીક્ષામાંકેટલુંમેરિટઆવેછેતેનાઉપરપ્રવેશમળવાનોઆધારહોયછે. પ્રવેશપ્રક્રિયાગુજરાતનીકેન્દ્રીયમેડિકલપ્રવેશસમિતીદ્વારાકરવામાંઆવેછે. ખાસકરીનેસરકારીમેડિકલકોલેજોમાંપ્રવેશમાટેઆગ્રહરાખવોજોઇએ. કારણકેતેનીફીઓછીહોયછેઅનેનિષ્ણાતોપાસેથીસારૂંજ્ઞાનમેળવીશકાયછે. તેવીજપદ્ધતિજોતમારેગાયનેકોલોજીસ્ટબનવુંહોયતોઅપનાવવાનીરહેછે. આથીજરૂરીનથીકેતમેજેકોલેજમાંએમબીબીએસનોઅભ્યાસકર્યોહોયતેજકોલેજમાંમાસ્ટરડિગ્રીનોઅભ્યાસકરવામળે. આથીગાયનેકોલોજીસ્ટનેસ્પેશિયલકોર્ષહોવાથીત્રણવર્ષસારીમહેનતકરીનેનિષ્ણાતગાયનેકોલોજીસ્ટબનીશકોછો.  ઉપરાંતડિપ્લોમાકોર્ષપણથાયછે. આથીજોતમનેડીગ્રીકોર્ષમાંપ્રવેશનામળેતોડ્ઢૈર્ઙ્મદ્બટ્ઠૈહય્અહટ્ઠીર્ષ્ઠર્ઙ્મખ્તઅટ્ઠહઙ્ઘર્ંહ્વજીંિંૈષ્ઠજકેજેનેડ્ઢર્ય્ંકહેવાયછે. તેમાંપ્રવેશલઇનેએકઅનુભવીતબીબસાથેકામકરીનેસારાગાયનેકોલોજીસ્ટબનીશકોછો. તોમિત્રોજેમનેસ્ત્રીરોગનિષ્ણાતબનવુંહોયતેઓએઆલેખચોક્કસવાંચવોઅનેબીજાનેવંચાવવોજેથીકોઇનેપોતાનીકરિયરબનાવવામાંમદદમળે. તોમિત્રોશિરીનજેવાકોઇપણપ્રશ્નહોયતોમનેલખોઅનેજાણોકેઉત્તમકરિયરકેવીરીતેબનાવવી.

ઉપરોકતકોલમવિદ્યાર્થીઓનેધ્યાનમાંરાખીશરૂકરવામાંઆવીછે. જેમાંએજ્યુકેશનનેલઈમૂંઝવતાપ્રશ્નોપર, કારકિર્દીનેલગતાપ્રશ્નોનાસચોટજવાબોઆપવામાંઆવશે.એજ્યુકેશનલગતાપ્રશ્નોવિદ્યાર્થીઓ

ગુજરાતટુડેનાઈ-મેઈલપરમોકલીશકેછે.

E-MAIL: sahebtoday@gmail.com