(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ,તા.ર૭
ગુજરાતમાંયુવાનોનેતકમળતીનહોવાથીતેઓનેવ્યવસાયઅનેનોકરીનીશોધમાંબીજાદેશમાંજવુંપડેછેતેવાપૂર્વનાયબમુખ્યમંત્રીનીતિનપટેલેકરેલાનિવેદનનેટેકોઆપતાકોંગ્રેસનાનેતાઅર્જુનમોઢવાડિયાએરાજયસરકારપરઆકરાપ્રહારોકર્યાહતાઅનેજણાવ્યુંહતુંકેગુજરાતનોઆઈટીપાસયુવાનરોજગારીમાટેઅમેરિકાનીસિલીકોનવેલીથીશરૂકરીનેઆપણાદેશમાંબેંગ્લોરકેહૈદરાબાદમાંજઈકારકિર્દીબનાવવામજબૂરબનેછે. અત્રેઉલ્લેખનીયછેકેતાજેતરમાંકલોલતાલુકાનાડિંગુચાગામનાપાટીદારપરિવારનાચારસભ્યોકેનેડાથીઅમેરિકાવચ્ચેમાઈનસ૩પડિગ્રીઠંડીમાંથીજીજતાંમોતનેભેટ્યાહતા. આઘટનાનેવાગોળીપૂર્વનાયબમુખ્યમંત્રીનીતિનપટેલેગુજરાતમાંયુવાનોનેતકનમળતીહોવાનીહૈયાવરાળઠાલવીહતી. નીતિનપટેલનાનિવેદનનેસમર્થનઆપતાકોંગ્રેસનાનેતાઅનેપૂર્વપ્રમુખઅર્જુનમોઢવાડિયાએકહ્યુંહતુંકે, થોડાદિવસપહેલાગુજરાતનાએકજપરિવારનાચારસભ્યોકેનેડાથીઅમેરિકામાંપ્રવેશકરતાબોર્ડરઉપરબરફનાતોફાનમાંથીજીગયાઅનેતેમનાદુઃખદમૃત્યુથયા. ભાજપનાવરિષ્ઠનેતાઅનેવર્ષોસુધીમંત્રીરહેલનિતીનપટેલેઆબાબતેઅફસોસસાથેકહેવુંપડ્યુંકેગુજરાતમાંતકોનાઅભાવેઆપણાયુવાનોનેવ્યવસાયઅનેનોકરીનીશોધમાંબીજાદેશમાંજવુંપડેછે. એટલેઆપણેસહુએઅહીંરોજગારીનીસારીતકોનુંસર્જનથાયતેવાપ્રયત્નોકરવાજોઈએ. આથીનિતીનભાઈએજેવાસ્તવિક્તાહતીતેકહીઅનેતેબાબતેસલાહપણઆપી. પરંતુભાજપસરકારનાવર્તમાનમંત્રીમંડળનાસભ્યહર્ષસંઘવીએપોતાનીજપાર્ટીનાવરિષ્ઠનેતાનાનિવેદનેખોટુગણાવીગુજરાતમાંરોજગારીનીતકોનુંઆભાસીફુલગુલાબીચિત્રદર્શાવીપ્રજાનેગેરમાર્ગેદોરવાનોપ્રયત્નકર્યોછે.
અર્જુનભાઈમોઢવાડિયાએજણાવ્યુંહતુંકેરાજ્યનોઆઈટીપાસયુવાનરોજગારીમાટેઅમેરિકાનીસિલીકોનવેલીથીશરૂકરીનેભારતમાંહૈદરાબાદ, બેંગ્લોરમાંજઈપોતાનીકારર્કિદીબનાવવામજબુરછે. કારણકેગુજરાતમાંઆઈટીક્ષેત્રેકારર્કિદીનીતકોલગભગશૂન્યસમાનછે. ગુજરાતનાએન્જિનિયર, એમબીએથયેલયુવાનોબેરોજગારછે. કોમર્સકેઅન્યશાખાનાગ્રેજ્યુએટયુવાનોમાટેપણરોજગારીનીપૂરતીતકોનથી. જેસરકારીનોકરીનીતકોછેતેમાંપણકૌભાંડોકરીનેભરતીઓકરાયછે. રાજ્યનીભાજપસરકારયુવાનોનેનાતોમફતશિક્ષણનીવ્યવસ્થાઆપીશકેછે, નાઅભ્યાસબાદરોજગારીનીતકોઆપીશકેછે. આવીદુઃખદસ્થિતિછે. સાચીસ્થિતિસ્વીકારીનેરાજ્યમાંરોજગારીનીતકોનુંસર્જનકરવામાટેસરકારેઆગળઆવવુંજોઈએ.
Recent Comments