(એજન્સી)  જામનગર, તા. ૪

દુનિયાભરમાંકોરોનાનાઓમિક્રોનવેરિયન્ટેચિંતાજગાવીછેત્યારેગુજરાતનાજામનગરમાંકોરોનાનાનવાતથાભયાનકવેરિયન્ટઓમિક્રોનથીસંક્રમિતએક૭૨વર્ષનાવૃદ્ધવ્યક્તિમળીઆવ્યાછે. આમરાજ્યમાંકોરોનાનાખતરનાકઓમિક્રોનવેરિયન્ટેપ્રથમવારદેખાદીધીછેઅનેકર્ણાટકમાંદેશનાપ્રથમબેકેસમળ્યાબાદત્રીજોકેસગુજરાતનાજામનગરમાંઅનેમહારાષ્ટ્રમાંદેશનોચોથોકેસમળ્યોછે. ઉપરાંતમહારાષ્ટ્રમાંપણવધુએકદર્દીઓમિક્રોનથીસંક્રમિતથયોછે. તેઓઝિમ્બાબ્વેથીકેટલાકદિવસપહેલાંજપરતફર્યાહતાજેદેશનેભારતમાંઅત્યંતજોખમીગણાવાયોછે. ગુજરાતનાસ્વાસ્થ્યવિભાગેશનિવારેજણાવ્યુંહતુંકે, કોરોનાસંક્રમિતથયાબાદશંકાસ્પદજણાતાતેમનાજિનોમસિકવન્સિંગમાટેસેમ્પલગાંધીનગરમોકલાયાહતાજેનોરિપોર્ટ૪૮કલાકબાદઆવ્યોછેઅનેતેઓઓમિક્રોનથીસંક્રમિતજણાયાછે. વૃદ્ધનેજામનગરનીજી.જી. હોસ્પિટલમાંસારવારમાટેખસેડાયાછેઅનેતેમનાપરિવારનાતમામ૧૧લોકોનોકોરોનાટેસ્ટકરવામાંઆવ્યોહતોજેનારિઝલ્ટનેગેટિવઆવ્યાછે. ઉપરાંતતેમનાસંપર્કમાંઆવેલાઅન્ય૮૭લોકોનેપણટ્રેસકરીનેતેમનાટેસ્ટકરવામાટેતંત્રએકામગીરીઝડપીબનાવીછે

જામનગરનાકાલાવડનાકાબહારમોરકંડરોડપરરહેતાં૭૨વર્ષનાવૃદ્ધતાજેતરમાંજઝિમ્બાબ્વેમાંથીપરતફર્યાહતાજેદેશનેભારતમાંઅત્યંતજોખમીદેશોનીયાદીમાંરાખવામાંઆવ્યોછે. આવૃદ્ધઝિમ્બાબ્વેથીમુંબઇથઇને

અમદાવાદઆવ્યાબાદબાયરોડજામનગરપહોંચ્યાહતા. તેઓઝિમ્બાબ્વેથીપરતફરતાંસમયેપહેલાંદુબઇપણગયાહતા. દુબઇથીમુંબઇમાર્ગેતેઓઅમદાવાદએરપોર્ટપરઆવ્યાહતા. ઝિમ્બાબ્વેથીપરતઆવ્યાહોવાનેકારણેબીજીડિસેમ્બરેતેમનોકોરોનાટેસ્ટકરાયોહતોઅનેટેસ્ટમાંતેઓકોરોનાસંક્રમિતજણાતાજિનોમસિકવન્સિંગમાટેગાંધીનગરનીલેબમાંસેમ્પલમોકલાયાહતા. બેદિવસબાદએટલેકેશનિવારેતેમનેઓમિક્રોનથીસંક્રમિતજાહેરકરાયાછે. આનાકારણેરાજ્યભરમાંતંત્રનીદોડધામશરૂથઇગઇછે. અત્રેઉલ્લેખનીયછેકે, સૌરાષ્ટ્રજનહીંપરંતુસમગ્રરાજ્યમાંઓમિક્રોનનોઆપ્રથમમામલોઆવતાંજસરકારતથાતંત્રસફાળાજાગ્યાછે. બીજીતરફવિદેશથીઆવીરહેલાલોકોપરબાજનજરરાખવામાટેતમામએરપોર્ટપરફટાફટટેસ્ટિંગનુંધમધમાટશરૂકરાયુછે. હોસ્પિટલનાકેટલાકવિશ્વસનીયતબીબોએજણાવ્યુંછેકે, ઝિમ્બાબ્વેથીઆવેલાઅનેજામનગરનીહદમાંરહેતાંઆકોરોર્નગ્રસ્તદર્દીનેનવુંવેરિયન્ટહોવાનીપૂરેપૂરીશંકાહતીજેઆજેસાચીઠરીછે. સરકારદ્વારાતહવારોનીસીઝનમાંકોરોનાનાનિયમોમાંછૂટછાટનોદોરચલાવાયાબાદદેશ-વિદેશથીલોકોએઆવ-જાવધારીદીધીહતી. હવેફરીએકવારકોરોનાકાળમાંજેરીતેશરૂઆતનાતબક્કામાંગાઇડલાઇન્સનુંકડકરીતેપાલનથતુંહતુંતેવીજસખતાઇથીપાલનકરાવવામાટેતંત્રદોડધામકરીરહ્યુંછે.