ઉવારસદખાતેચાલીરહેલીયુથપાર્લામેન્ટઓફઈન્ડિયા-૨૦૨૧નેસંબોધતીવેળા

અમદાવાદ, તા.૫

વડાપ્રધાનનરેન્દ્રમોદીનાનેતૃત્વમાંજાહેરકરાયેલી ‘નવીશિક્ષણનીતિ-ર૦ર૦’નોગુજરાતમાંઆગામી૧૦વર્ષમાંઅમલકરવામાંઆવશે. આમાટેઆગામીવાયબ્રન્ટગુજરાત-ર૦રરમાંમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલનામાર્ગદર્શનહેઠળ ‘નવીશિક્ષણનીતિ-ર૦ર૦એનઈપી’’નોગુજરાતનોરોડમેપપણસૌનીસમક્ષરજૂકરવામાંઆવશેતેમકર્ણાવતીયુનિવર્સિટી, ઉવારસદખાતેચાલીરહેલી ‘યુથપાર્લામેન્ટઓફઇન્ડિયા-ર૦ર૧’નેસંબોધતાશિક્ષણમંત્રીજીતુભાઈવાઘાણીએજણાવ્યુંહતું. બેદિવસીયયુથપાર્લામેન્ટઓફઇન્ડિયા-ર૦ર૧નાબીજાદિવસેઆજેશિક્ષણમંત્રીજીતુવાઘાણીનાઅધ્યક્ષસ્થાને ‘નેશનલએજ્યુકેશનપોલિસી-ર૦ર૦’નુંમહત્વઅનેવર્તમાનસમયમાંજરૂરિયાતવિષયકસત્રયોજાયુંહતું. જેમાંભારતભરનાતજજ્ઞપેનેલિસ્ટ -યુવાવિદ્યાર્થીઓદ્વારા ‘નેશનલએજ્યુકેશનપોલિસી-ર૦ર૦’ઉપરપોતાનાકિમતીમંતવ્યોરજૂકરાયાહતા.

શિક્ષણમંત્રીએકહ્યુંહતુંકે, ૩૫વર્ષજૂનીશિક્ષણનીતિમાંવર્તમાનજરૂરિયાતમુજબબદલાવલાવવાનુંભગીરથકાર્યહાલનીકેન્દ્રનીસરકારકરીરહીછેત્યારેમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલનાનેતૃત્વમાંગુજરાતપણઅન્યરાજ્યોનીતુલનામાંનવીશિક્ષણનીતિનાઅમલમાંઅગ્રેસરરહેશે.

શિક્ષણમંત્રીએઆપ્રસંગેઅમદાવાદમાંઆવેલીવર્લ્ડબેસ્ટ ‘સાયન્સસિટી’તેમજગાંધીનગરમાંઆવેલકમાન્ડએન્ડકંટ્રોલસેન્ટર-સીસીસીનીમુલાકાતલેવાતેમજએજ્યુકેશનહબએવાગુજરાતમાંશિક્ષણલઈનેપોતાનીઉજ્જવળકારકિર્દીબનાવવાયુથપાર્લામેન્ટમાંભાગલઇરહેલાદેશભરનાયુવાવિદ્યાર્થીઓનેઆહ્‌વાનકર્યુંહતું.  ગાંધીનગરખાતેયોજાયેલીયુથપાર્લામેન્ટઓફઇન્ડિયા-ર૦ર૧માંઆજેનેશનલએજ્યુકેશનપોલિસી-ર૦ર૦ઉપરભારતભરમાંથીઆવેલવિવિધક્ષેત્રનાપ્રતિષ્ઠિતપેનેલિસ્ટઅનેદિલ્હીનાધારાસભ્યઅતિશિમારલેના, ભાજપનારાષ્ટ્રીયસચિવસુનિલદેવધર, ભાજપયુવાનેતાઋત્વિજપટેલ, વનગ્લોબલફોરમનાચેરમેનડૉ. દલબીરસિંઘ, ઇન્ડિયનપબ્લિકપોલિસીફાઉન્ડેશનનાસ્થાપકસુપર્ણોમોઇત્રા, એન્સિયેન્ટવૈદિકસ્ક્રિપટર્સનાવક્તા-લેખકદુષ્યંતશ્રીધર, ગૌતમબુદ્ધયુનિવર્સિટીનાપૂર્વવાઇસચાન્સેલરપ્રો. ભગવતીપ્રકાશશર્માતેમજવિદ્યાર્થીઓએભાગલઇપોતાનાવિચારોરજૂકરીનેદેશનેનવીશિક્ષણનીતિનીજરૂરિયાત, તેનુંવર્તમાનમહત્વઅનેવ્યક્તિઘડતરકેરાષ્ટ્રઘડતરમાંનવીશિક્ષણનીતિનીભૂમિકાસહિતનાવિષયોઉપરપોતાનાવિચારોરજૂકર્યાહતા.