મનેએતારીખયાદપણછે. મનેએસ્થાનનીગંધપણયાદછે. મનેએલોકોનાઅવાજપણયાદછેજ્યારેમારાસેન્ડલસાથેકાચનાકટકાઓમાંથીહુંચાલીરહીહતી. મનેબળેલાશબઅનેકેરોસીનથીલથપથરબરનાટાયરનીગંધપણયાદછે. તે૪માર્ચ, ૨૦૦૨નોદિવસહતો, તેનેહુંક્યારેયભૂલીશનહીં. ગુલબર્ગસોસાયટીમાંજેબચ્યુંહતું, તેમાંકાસિમભાઈમન્સુરી, યુવાનવકીલમોહમ્મદસંધી, અનેતેમનાપરિવારનાસભ્યોઅનેઅન્યપીડિતોનાસળગેલાઅવશેષોહજુપણત્યાંહતા. અહેસાનજાફરીસાબનાઅવશેષોરમખાણોશરૂથયાનાચોથાદિવસેતેમનાઘરનીસામેસળગતાઅંગારામાંથીએકત્રિતકરવામાંઆવ્યાહતા.
ગુલબર્ગસોસાયટીનાતમામલોકોજાફરીસાબનાઘરતરફઆવીગયાહતાકારણકેતેઓએએવીઆશાહતીતેતેમનેતેઓબચાવશે. તેઓએભૂતકાળમાંઘણીવારઆવુંકર્યુંહતું. તેલગભગબપોરે૨.૪૫વાગ્યાનોસમયહતો. પોલીસકર્મીઓઅનેપ્રભાવશાળીલોકોનેડઝનેકકૉલકર્યાપછીતેમનેસમજાયુંકેઆવખતેકોઈમદદઆવશેનહીં. તેપોતેપણહવેનિશાનપરહતા. ત્યારેતેમણેટોળાસામેઆત્મસમર્પણકર્યું, એવીઆશાસાથેકેટોળુંમનેમારીનેઅન્યલોકોનેછોડીદેશે. તેએકપીડાદાયક, ક્રૂરમૃત્યુહતુંઅનેત્યાંઅમુકલોકોબચીગયાહતા.
ગુલબર્ગ, નરોડા, વટવા, સરદારપુરાઅનેપંચમહાલમાંપ્રત્યક્ષદર્શીઓદ્વારાકહ્યામુજબસફેદરાસાયણિકપદાર્થથીભરેલીકાચનીબોટલોઅનેટ્રકઅનેટેમ્પોમાંલાવવામાંઆવેલાગેસસિલિન્ડરોલાવવામાંઆવ્યાહતા. તેઓગુજરાતના૧૮૨વિધાનસભામતવિસ્તારોમાં૩૦૦સ્થળોએહુમલામાંઉપયોગમાંલેવાતાસામૂહિકવિનાશનાશસ્ત્રોહતા. ૨૮ફેબ્રુઆરી, ૨૦૦૨નારોજપોલીસકમિશનરનીઓફિસથીમાંડત્રણકિલોમીટરનાઅંતરેજાફરીસાબનેધોળાદિવસેસળગાવીદેવામાંઆવ્યાહતાઅનેઆલિંચિંગનીઘટનાનેશાસનદ્વારાનકારીકાઢવામાંઆવીછે. અહેસાનજાફરીનુંડિમોનિઝેશનઅનેડિ-વેલિડેશનએતરછોડાયેલાગુજરાતીમુસ્લિમોમાટેએકભયંકરઉદાહરણછે. કોમ્યુનલિઝમકોમ્બેટ (૧૯૯૮-૨૦૦૨) માટેમેંલખેલીપાંચકવરસ્ટોરીઝ, નરસંહારનાનિર્માણનેટ્રેકકરેછે. મુસ્લિમોઅનેખ્રિસ્તીઓનીપસંદગીયુક્તવસ્તીગણતરી, સામાજિકઅનેઆર્થિકબહિષ્કાર, પ્રણાલીગતદ્વેષપૂર્ણભાષણઅનેપ્રચારગોધરાકાંડપહેલાજશરૂથઈગયોહતો. રાજ્યઅનેસમાજનુંધ્રુવિકરણદાયકાઓપહેલાકપટીરીતેશરૂથયોહતોઅનેહવે૨૦૧૪પછી, આહવેલગભગસમગ્રભારતમાંછે.
૨૭ફેબ્રુઆરી, ૨૦૦૨નારોજવહેલીસવારેગોધરાખાતેસાબરમતીએક્સપ્રેસનાએસ-૬કોચમાં૫૮લોકોનામૃત્યુ, જેમાંઆગલાગીહતીઅથવાઆગલગાવીદેવામાંઆવીહતી. આઅફવાઓઅથવાપ્રતિશોધાત્મકહિંસારોકવાનોકોઈપ્રયાસકરવામાંઆવ્યોનહતો. ‘હિન્દુ’મહિલાઓપરબળાત્કારઅનેહુમલાનાસનસનાટીભર્યાઅનેખોટાઅહેવાલોગુજરાતનાસૌથીવધુવંચાતાઅખબારનાફ્રન્ટપેજપરહેડલાઇન્સમાંછપાયાહતા. ઝાકિયાજાફરીકેસમાંઅગિયારવર્ષપછીસ્ટેટઇન્ટેલિજન્સબ્યુરો (જીૈંમ્) નારેકોડ્ર્સમાંથીસખતમહેનતથીએકત્રકરાયેલાપુરાવાદર્શાવેછેકેકેવીરીતેકેટલાંકજિલ્લાઓમાં ‘નફરતનાપ્રચારથીભરેલીઅંતિમયાત્રા’નાસ્વરૂપમાંસાંપ્રદાયિકરણકરવામાંઆવ્યુંહતું. આરેકોડ્ર્સથીએજાણવામળ્યુંછેકેકેવીરીતેજીૈંમ્અધિકારીઓએઉપરીઅધિકારીઓનેશુંથઈરહ્યુંછેતેનીચેતવણીઆપીહતી. ૨૮ફેબ્રુઆરીએવહેલીસવારેમેઘાણીનગરવિસ્તારમાંટોળાનાહુમલાઓશરૂથઈગયાહતા. પરંતુએકઅગ્રણીરાજકીયનેતાનીમુલાકાતબાદઆહુમલાવધુતીવ્રબન્યાહતા, જેમણેસવારે૧૦વાગ્યેખાતરીઆપીહતીકેતેઓનેસુરક્ષાઆપવામાંઆવેછે. મેઘાણીનગરનીગુલબર્ગસોસાયટીઅનેનરોડાપાટિયાબંનેમાંસૌથીભયંકરહત્યાઓજોવામળીહતી, ગુલબર્ગસોસાયટીમાં૬૯વ્યક્તિઓઅનેનરોડાખાતે૧૨૪લોકોનીહત્યાઓકરવામાંઆવીહતી. અમારીગણતરીમુજબમાર્યાગયેલાલોકોનીસંખ્યાની૨,૦૦૦થીવધુછે, જેનોમેંપહેલીવાર૩માર્ચેદિલ્હીમાંજીછૐસ્છ્ઓફિસમાંએકપ્રેસકોન્ફરન્સમાંઉલ્લેખકર્યોહતો. આવાસ્તવિકઆંકડાનીનજીકહતોકારણકેઅમને૨૭ફેબ્રુઆરીઅને૨માર્ચવચ્ચેરાજ્યભરમાંથી૨૫૦થીવધુકૉલ્સઆવ્યાહતા, પરંતુઆજસુધી, રાજ્યહિંસાનુંવધુપ્રમાણઅથવાફેલાવોથયોહતોતેસ્વીકારવાનોઇન્કારકરેછે. આઘટનાઓનાનકશાબનાવવા, પીડિતોનીસૂચિનુંસંકલનકરવું, વર્ણનોઅનેફોટોગ્રાફ્સએકત્રિતકરવા, પાસપોર્ટથીમાંડીનેમૃત્યુપામેલાલોકોનીછબીઓએકવ્યક્તિગતવળગાડબનીગયોહતો. તોફાનોશરૂથયાના૫-૬દિવસપછીપણહાઇવેપરટોળાંદ્વારાપેટ્રોલિંગકરવામાંઆવીરહ્યુંહતું. તેઓસહેજશંકાહોયતેવાવાહનોનેઅટકાવતાહતાઅનેહુમલોકરતાંહતા. ટેક્સીડ્રાઇવરોમનેછોડીનેભાગીજતાંહતાઅનેહુંઘણીવારફસાઈગઈહતી. છેલ્લા૨૦વર્ષમાંમારાપરપાંચવખતશારીરિકરીતેહુમલોકરવામાંઆવ્યોછે (ગોધરાનીબહારજદ્ગૐઇઝ્રનાઅધ્યક્ષજસ્ટિસવર્માદ્વારાપ્રથમવખતસાક્ષીઆપવામાંઆવીહતી) પરંતુજ્યારેકોઈવ્યક્તિહિંસા, વ્યક્તિગતનુકસાનઅનેન્યાયમાંવિલંબનેયાદકરેછેત્યારેતેતુચ્છબનીજાયછે. ઓછામાંઓછા૨૨,૦૦૦બચીગયેલાલોકોમાટેઆએકઆઘાતજનકરિમાઇન્ડરછે.
નોંધપાત્રબાબતએછેકે, પ્રત્યક્ષદર્શીઓએક્યાંયપણઆતંકફેલાવીરહેલાટોળાનાકદને૨,૦૦૦થીઓછાગણ્યાનથી. દૂર-દૂરનાગામડાઓનીમુલાકાતલેનારાપ્રથમપત્રકારોમાંહુંસામેલહતી. પરંતુદરેકજગ્યાએટોળાનુંકદ૧૫થી૨૦હજારસુધીનુંહોવાનુંકહેવાયછે, તેમાંથીઘણાઘાતકકૃષિઓજારોથીસજ્જહતા. હુમલાઓનુંસંકલનકરવામાટેઅમુકલોકોપાસેઅગ્નિસાથેનાહથિયારોહતાઅનેઅમુકલોકોપાસેમોબાઈલફોનહતા, જેત્યારેવિરલઅનેમોંઘાહતા.
મહિલાસંસદીયસમિતિ (ક્રોસપાર્ટી, ઑગસ્ટ૨૦૦૨)નાઅહેવાલમાં “મહિલાઓપરનાહુમલા”નીસંખ્યા૧૮૫, “બાળકો” પરનાહુમલા૫૭ (અમદાવાદશહેરમાં૩૩) અનેમહિલાઓઅનેબાળકોસહિત૨૨૫મૃત્યુપામ્યાહતા. જોકેમહિલાઓઅનેબાળકોપરક્રૂરહિંસાના૨૫૩થીવધુકેસનોંધાયાછે.
૧૯૪૮નાનરસંહારસંમેલનમાંનિર્ધારિતદરેકમાપદંડજેનેભારતે૧૯૫૯માંબહાલીઆપીહતીપરંતુતેકાયદોઘડવાનોઇન્કારકર્યોહતોતે૨૦૦૨માંગુજરાતનાનરસંહારમાંપૂરોથયોહતો. રાષ્ટ્રીય, વંશીય, જાતિયઅથવાધાર્મિકજૂથનેસંપૂર્ણઅથવાઆંશિકરીતેનાશકરવાનાહેતુસાથેપ્રતિબદ્ધકૃત્યોકરવા, જેમકેઃહત્યાઅનેઅથવાગંભીરશારીરિકઅથવામાનસિકનુકસાન; ઇરાદાપૂર્વકસંપૂર્ણઅથવાઆંશિકરીતેહુમલાકરવાજેભૌતિકવિનાશનુંકારણબનેછે (કલમ૩). કલમ૪કોઈપણપુરુષકેસ્ત્રીનેસજાથીમુક્તરાખતીનથી, પછીભલેતેબંધારણીયરીતેચૂંટાયેલીવ્યક્તિહોયકેસામાન્યવ્યક્તિહોય.
જોકેઅમેઅમારીટૂંકીજાહેરઅનેસંસ્થાકીયયાદશક્તિમાટેકુખ્યાતછીએ, કેટલાકઆંકડાઓફરીથીકહીશકેછેકેહત્યાઓઉપરાંત, લક્ષિતઅનેપસંદગીયુક્તઆર્થિકવિનાશકરવામાંઆવ્યોહતોઃ૧૮,૯૨૪ઘરોનેગંભીરનુકસાનથયુંહતું, ૪,૯૫૪ઘરોસંપૂર્ણપણેનાશપામ્યાહતા; ૧૦, ૪૨૯દુકાનોસળગાવીદેવામાંઆવીહતી, ૧૨૭૮માંતોડફોડઅને૨,૬૨૩લારીગલ્લાઓઆગનીલપેટમાંઆવીહતી. આતમામનીકિંમતરૂા. ૪,૦૦૦કરોડકેતેથીવધુહોવાનોઅંદાજછે. ધાર્મિકઅનેસાંસ્કૃતિકસ્થાનોનેપણનિશાનબનાવવામાંઆવ્યાહતાઃ૨૮૫દરગાહ, ૨૪૦મસ્જિદો, ૩૬મદરેસા, ૨૧મંદિરોઅને૩ચર્ચનેનુકસાન/નષ્ટ (કુલ૬૪૯). તેમાંથી૪૧૨નુંસમારકામસમુદાયેજાતેકર્યુંહતું, ૧૬૭હજુપણક્ષતિગ્રસ્તછે.
ટ્રાયલકોર્ટથીલઈનેસર્વોચ્ચઅદાલતસુધીન્યાયસુનિશ્ચિતકરવાનાઅમારાપ્રયાસો, એકંદરે૬૮કેસલડ્યાછે. કેટલાકપોલીસઅધિકારીઓજેમણેબહાદુરીથીવ્હિસલબ્લોઅરબનવાનુંપસંદકર્યુંહતુંતેઓએતેમાટેભારેકિંમતચૂકવીહતી. સિટીઝન્સફોરજસ્ટિસએન્ડપીસ (ઝ્રત્નઁ) એટ્રાયલનાપ્રથમતબક્કે૧૭૨દોષિતોપૈકી૧૨૪આજીવનકેદનીસજાઅપાવીહતી. તેમાંનાકેટલાકનેઅપીલમાંનિર્દોષજાહેરકરવામાંઆવ્યાહતા, જેમાંસુપ્રીમકોર્ટેભૂતપૂર્વમંત્રીસહિતઘાતકગુનાનાદોષિતોનેજામીનઆપ્યાહતા. ગોધરાસામૂહિકઅગ્નિદાહનાકેસમાંપ્રથમદોષિતઠેરવ્યાના૧૨વર્ષપછી, ઘણાઆરોપીઓહજુપણજામીનપરબહારછે. ૧૫એપ્રિલ, ૨૦૧૩નારોજઝાકિયાજાફરીકેસમાંપ્રોટેસ્ટપિટિશનફાઈલકરવાથીઅમારીટીમનેકંઈકકરવાનીભાવનાઆવીહતી. અમે૫ઓક્ટોબરઅને૯ડિસેમ્બર, ૨૦૨૧નીવચ્ચેરેકોર્ડના૫૦,૦૦૦થીવધુપૃષ્ઠોમાંથીપ્રત્યક્ષપુરાવાકાઢ્યાહતા. રાજ્યહિંસામાંસામેલહોવાનીદલીલનાસમર્થનમાંસુપ્રીમકોર્ટમાંતેરજૂકર્યાહતા.
૨૭ફેબ્રુઆરી, ૨૦૨૨આવીરહીછે, ત્યારેઅમેમીડિયાટ્રાયલ, અપમાન, અનેનિરાશાદ્વારાચિહ્નિતથયેલછેલ્લા૨૦વર્ષોનેયાદકરીએછીએ. અમેહજુપણઆશારાખીએછીએકેઅમનેકોઈકદિવસ, સાર્થકન્યાયમળશે.
– તિસ્તાસેતલવાડ
(લેખકમુંબઈસ્થિતનાગરિકઅધિકારકાર્યકર્તાઅનેપત્રકારઅનેસિટીઝન્સફોરજસ્ટિસએન્ડપીસનાસચિવછે)
(સૌજન્ય : નેશનલહેરાલ્ડ)
Recent Comments