મુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલનીસરકારનુંપ્રથમતથાટર્મપૂર્ણથઈરહીહોઈઅંતિમબજેટમાંકોઈખાસનવીયોજનાઓકેપ્રલોભનોનોઅભાવ !

(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર,તા.૩

ગુજરાતનીમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલનીસરકારનુંપ્રથમતથાઅંતિમવાર્ષિકબજેટઆજેવિધાનસભાગૃહમાંનાણામંત્રીકનુભાઈદેસાઈએરજૂકર્યુંહતું. સરકારનીટર્મપૂર્ણથઈરહીહોઈચૂંટણીયોજાવાનીહોઈસરકારદ્વારાકોઈપણજાતનાનવાકરવેરાકેખાસરાહતોવિનાનુંસામાન્યબજેટઆજેરજૂકરાયુંછે. નાણાકીયવર્ષર૦રર-ર૩માટેબજેટનુંકદર,૪૩, ૯૬પકરોડનુંરખાયુંછેઅનેતેમાંરૂા.૬૬૮કરોડનીપુરાંતરહેવાનોઅંદાજમુકાયોછે. જોકેમાર્ચમાંપૂર્ણથતાર૦ર૦-ર૧નાનાણાકીયવર્ષનાઅંતેહિસાબોપુર્ણથતાસરકારેરૂા.૬૮૬પકરોડનીપુરાંતરહેવાનોસુધારેલાઅંદાજમાંદાવોકર્યોહતોતેમાંઅંતેરૂા.૧૬૧.૯૯કરોડનીખાધરહેવાપામીહતી. સરકારે૧૩ટકાનોવિકાસદરહાંસલકરવાનોઅંદાજપણમુકયોછેબજેટમાંપેટ્રોલ-ડીઝલનાભાવવધારાસહિતનીહાલનીઅસહ્યમોંઘવારીનીસ્થિતિમાંસરકારકોઈખાસરાહતઆપવામાંથીનિષ્ફળરહીછે.

ગુજ૨ાતનાનાણાપ્રધાનકનુભાઈદેસાઈએઆજે૨ાજ્યવિધાનસભામાંપેશક૨ેલાપોતાનાકાર્યકાળનાપ્રથમબજેટમાંપૂ૨ાંતદર્શાવવામાંઆવીછે. ગુજ૨ાતવિધાનસભામાંઆજેનાણાપ્રધાનકનુભાઈદેસાઈએબજેટ૨જૂકર્યુંહતું. ૨૦૨૨-૨૩નાનવાનાણાકીયવર્ષનાબજેટનુંકદ૨,૪૩,૯૬૫ક૨ોડનું૨ાખવામાંઆવ્યુંછે.

જ્યા૨ેમહેસૂલીપૂ૨ાંત૧૦૦.૮૬ક૨ોડતથાચોખ્ખોજાહે૨હિસાબગણત૨ીમાંલેવાયાબાદએકંદ૨પૂ૨ાંત૬૬૮.૦૯ક૨ોડની૨હેવાનુંજાહે૨ક૨વામાંઆવ્યુંછે. તેઓએકહ્યુંકે, નાણાકીયવ્યવસ્થાપનનામાપદંડોમાંગુજ૨ાતસમગ્રદેશમાંપ્રથમક્રમેછે. છેલ્લાબેદાયકામાંઉત૨ોત૨વિકાસસાથેક્યા૨ેયઓવ૨ડ્રાફટલીધાવિનાનાણાકીયફાળવણીક૨ીછે. કો૨ોનામહામા૨ીનીઅર્થતંત્રપ૨સંકટનાઓછાઉતર્યાહતાતેમાંથીબહા૨નિકળીને૨ાજ્યમાંનવાવર્ષેજીએસટીથી (વિકાસદ૨) ૧૩ટકાજેટલોડબલડિજીટમાંપહોંચીજવાનીધા૨ણાછે. બજેટપેશક૨તાપ્રા૨ંભિકસંબોધનમાંતેઓએકહ્યુંકે, સૌનાસાથઅનેસૌનાવિકાસનીપ્રતિબંધતાસાથેસમગ્રદેશનાવિકાસમાંગુજ૨ાતમચંવનુંયોગદાનઆપી૨હ્યુંછે. ગુજ૨ાતમાંભાજપેશાસનધૂ૨ાસંભાળીત્યા૨ે૨ાજ્યનુંઘ૨ગથ્થુંઉત્પાદનફક્તસવાલાખક૨ોડહતું. જેબેદાયકામાં૨૦લાખક૨ોડનેવટાવીગયુંછે. ૨ાજ્યનીમાથાદીઠઆવકઆસમયગાળામાં૧૯,૮૨૩થીવધીને૨,૧૪,૮૦૯પ૨પહોંચીગઈછે. ગૂડગવર્નન્સઈન્ડેક્સમાં૨ાષ્ટ્રીયકક્ષાએગુજ૨ાતપ્રથમસ્થાનેછે. ૨૮૦જેવીસેવાઓનેડિજિટલઓનલાઈનબનાવીનેવહીવટીસ૨ળતાસર્જવામાંઆવીછે. આજ૨ીતેડાય૨ેક્ટબેનીફેટટ્રાન્સફ૨હેઠળલાભાર્થીઓને૨૦,૦૦૦ક૨ોડની૨કમસીધીબેંકખાતઓમાંટ્રાન્સફ૨ક૨વામાંઆવીછે. તેઓએખેતીક્ષેત્રમાટેમહત્ત્વનીયોજનાજાહે૨ક૨વામાંઆવીછે. અહીંઉપ૨ાંતઉનાળુતથાશિયાળુપાકમાટેનાટૂંકીમુદ્દતનાધિ૨ાણમાંવ્યાજસહાયમળશે. આજ૨ીતેમાછીમા૨ોપશુપાલકોનેપણટૂંકીમુદ્દતનાધિ૨ાણપ૨વ્યાજ૨ાહતઆપવાનીદ૨ખાસ્તક૨ીહતી. જેનામા૨ફત૮૦૦૦થી૧૦,૦૦૦ક૨ોડનુંધિ૨ાણઅપાશે. આઉપ૨ાંતગૌશાળાપાંજ૨ાપોળનાનિભાવમાટેમુખ્યપ્રધાનગૌમાતાપોષણયોજનાનીજાહે૨ાતક૨ીહતી.

શિક્ષણક્ષેત્રેબાળકોમાટેમહત્ત્વનીજાહે૨ાતક૨વામાંઆવીહતી. વિશ્વબેંકનીસહાયથી૧૦,૦૦૦ક૨ોડનાખર્ચોસ્કૂલઓફએક્સેલન્સપ્રોજેક્ટહાથધ૨વામાંઆવશે. મોર્ડનસ્કૂલનો૭૦લાખથીવધુવિદ્યાર્થીઓનેલાભમળશે.

સગર્ભામહિલાઓમાટે૧૦૦૦દિવસસુધીદ૨મહિનેએકકિલોતુવે૨દાળ-ચણાતથાખાદ્યતેલઆપવાનીયોજનાપણજાહે૨ક૨ીહતીઅનેતેનામાટે૪૦૦૦ક૨ોડરૂપિયાનીફાળવણીનીજાહે૨ક૨ીહતી. પીએમગતિશક્તિકાર્યક્રમહેઠળમાળખાકીયસુવિધાસુદૃઢબનાવવામાંઆવશે. તેઓએકહ્યુંહતુંકે, લોજિસ્ટિકઈન્ડેક્સમાંગુજ૨ાતસતતત્રીજાવર્ષેપ્રથમક્રમેઆપ્યુંછે. સર્વગ્રાહીવિકાસથીવિદેશીઈન્વેસ્ટો૨નુંમાનીતું૨ાજ્યછે. ૨૦૨૦-૨૧માંદેશનુંસૌથીવધુવિદેશીમૂડી૨ોકાણધ૨ાવતું૨ાજ્યબન્યુંહતું. ૧.૬૩લાખક૨ોડનુંવિદેશીમૂડી૨ોકાણઆપ્યુંહતુંજેસમગ્રીદેશનાકુલ૨ોકાણક૨તા૩૭ટકાથાયછે. રાજ્યનાનાણામંત્રીકનુભાઈદેસાઈએગુજરાતનાગિફટસિટીગાંધીનગરમાંગોલ્ડસિલ્વરટ્રેડિંગમાટેદેશનુંપહેલુંબુલિયનમાર્કેટશરૂથશે, તેવીજાહેરાતપણકરીહતી. રાજ્યસરકારદ્વારામાત્રવ્યવસાયવેરામાંફેરફારનાકારણેરૂા.૧૦૮કરોડનીરાહતઆપવામાંઆવીછે. પ્રથમવખતબજેટરજૂકરતાનાણામંત્રીકનુદેસાઈઅનેમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલમાટેઆબજેટએકપડકારછેકારણકે, બજેટમાંએવીકોઈજાહેરાતનથીકેજેમાંકોઈમોટીરોજગારીનુંસર્જનથાય. આબજેટમાંજેકોઈજોગવાઈકરવામાંઆવીછેતેમાંઆગળનીસરકારોશરૂકરેલીયોજનાઓનેઆગળધપાવવાનીવાતછે. ગતવર્ષનીપરમ્પરાઅનુસારરાજ્યસરકારનાબજેટ૨૦૨૦-૨૩માંસૌથીવધુનાણાકીયફાળવણીશિક્ષણ, શહેરીવિકાસઅનેઊર્જાક્ષેત્રનેકરવામાંઆવીછે. ગતવર્ષેપણઆત્રણક્ષેત્રોનેસૌથીવધુનાણાંમળ્યાહતા. રાજ્યસરકારેજળસંપત્તિ, પાણીપુરવઠો, નર્મદાએમદરેકક્ષેત્રેનાણાંનીફાળવણીકરીછેપણરાજ્યમાંદરવર્ષેપાણીનીસમસ્યાસર્જાયછે, રાજ્યનો૬૭ટકાભાગસતતપાણીનીખેંચસાથેજીવેછેત્યારેરાજ્યનીજીવાદોરીએવાનર્મદાપરિયોજનામાટેનાખર્ચમાં૧૭ટકાનોધરખમઘટાડોકરવામાંઆવ્યોછે. બજેટ૨૦૨૧-૨૨માંનર્મદામાટેરૂા.૭૩૭૦કરોડનીફાળવણીસામેઆવર્ષેફાળવણીઘટીરૂા.૬૦૯૦કરોડકરવામાંઆવીછે. આઅંગેરાજ્યસરકારેકોઈસ્પષ્ટતાબજેટમાંકરીનથી. આઉપરાંત, જળસંપત્તિમાટેનીફાળવણીપણત્રણટકાઘટાડીછે. જોકે, પાણીપુરવઠામાટેનીજોગવાઈ૩૭ટકાવધારીરૂા.૫૪૫૧કરવામાંઆવીછે. એવુંબનીશકેકેઅન્યચીજોમાંઘટાડોકરીતેનોઉપયોગહવેપાણીપુરવઠાવિભાગમાંકરવામાંઆવશે.