(એજન્સી)             નવીદિલ્હી,તા.૪

અલ્હાબાદહાઈકોર્ટેએકમહત્વપૂર્ણઆદેશઆપતાંનાગરિકસુધારાકાયદા (સીએએ) અનેએનઆરસીવિરૂદ્ધનાઆંદોલનમાંભાગલેવાબદલઝડપાયેલાછલોકોનીઅટકાયતરદ્‌કરીહતી. કોર્ટેઆધરપકડનેગેરકાયદેસરગણાવીહતી. કોર્ટેજણાવ્યુંહતુંકે, આછલોકોનીધરપકડકરવાનોહુકમગેરબંધારણીયહતો, કારણકે, સરકારરાષ્ટ્રીયસુરક્ષાકાયદા (એનએસએ) હેઠળનિર્ધારિતસમયગાળાનીઅંદરઅટકાયતમાટેનાકારણોપૂરાપાડવામાંનિષ્ફળનિવડીહતી.  જસ્ટિશસુનિતાઅગ્રવાલઅનેજસ્ટિશસધનાઠાકુરનીબનેલીવિભાગીયખંડપીઠેઠેરવ્યુંહતુંકે, એનએસએનીકલમદસહેઠળનીજોગવાઈમુજબ, સરકારેઆકાનૂનહેઠળધરપકડનાસમયથીત્રણસપ્તાહમાંસંબંધિતદસ્તાવેજોઅનેઅટકાયતનાકારણોરજૂકરવાનાહોયછે. જેઆકેસમાંથયુંનથી. આકેસમાંસલાહકારસમિતિને૨૮મીસપ્ટેમ્બરનારોજસામગ્રીસુપરતકરવામાંઆવીહતી. ત્રણસપ્તાહનોનિર્ધારિતસમયપૂર્ણથઈગયાબાદકેસસંબંધિતખુલાસાકરવામાંઆવ્યાહતા. આમામલેથયેલાવિલંબનેકારણેકોર્ટએવુંઠેરવેછેકે, છલોકોનીધરપકડગેરકાયદેસરછે. રાજ્યસરકારદ્વારાએડવાઝરીબોર્ડસમક્ષત્રણસપ્તાહમાંધરપકડનાકારણોથીમાંડીઅન્યદસ્તાવેજોરજૂકરવાનાહોયછે. આકેસમાંએનએસએનીકલમદસનુંપાલનકરવામાંઆવ્યુંનથી. મઉનાકલેકટરદ્વારાઅપાયેલઅટકાયતનાઆદેશનેરદ્‌કરવામાટેકોર્ટસમક્ષછવ્યક્તિઓદ્વારાઅરજીદાખલકરવામાંઆવીહતી. અરજીમાંરાજ્યસરકારનાઆદેશનેપણરદ્દકરવારજૂઆતકરવામાંઆવીહતી. રાજ્યસરકારેજણાવ્યુંહતુંકે, ૧૬ડિસેમ્બર૨૦૧૯નારોજસીએએઅનેએનઆરસીવિરૂદ્ધહિંસકપ્રદર્શનકરવાબદલઉક્તછવ્યક્તિઓસહિતઘણાલોકોનીધરપકડકરવામાંઆવીહતી. મઉનાકલેકટરદ્વારાત્રીજીસપ્ટેમ્બર૨૦૨૦નારોજઅટકાયતનાઆદેશોજારીકરવામાંઆવ્યાહતા. તેમણેએનએસએનીકલમત્રણહેઠળમળેલીસત્તાનોઉપયોગકરીઆઆદેશજારીકર્યોહતો. કલેકટરેજણાવ્યુંહતુંકે, સમાજમાંશાંતિઅનેકાયદાવ્યવસ્થાનીસ્થિતિજાળવીરાખવાતેમનીએનએસએહેઠળધરપકડકરવામાંઆવીહતી. જોકે, કોર્ટેઅંતેઆધરપકડનેગેરબંધારણીયગણાવીહતી. આકેસમાંઅલ્હાબાદહાઈકોર્ટેઉત્તરપ્રદેશનીયોગીસરકારનીતમામદલીલોફગાવીદીધીહતી. આઅગાઉપણઘણાંકેસોમાંએનએસએનાદુરપયોગબદલઅલ્હાબાદહાઈકોર્ટયોગીસરકારનીઝાટકણીકાઢીચૂકીછે.