કોંગ્રેસનાપ્રતિનિધિમંડળદ્વારાડીજીપીનેઆવેદનપત્રપાઠવાયું

વડાપ્રધાન, ગૃહમંત્રીકેરાજ્યનામુખ્યમંત્રીઆંખઆડાકાનકરેતેઅપમાનજનક

સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.૧૭

રાજ્યનાજામનગરશહેરમાંકેટલાકઅસામાજિકતત્ત્વોએરાષ્ટ્રપિતાગાંધીજીનાહત્યારાનાથુરામગોડસેનીપ્રતિમાસ્થાપિતકરીહતીતેસંદર્ભેકોંગ્રેસનાપૂર્વપ્રમુખભરતસિંહસોલંકીનીઆગેવાનીમાંકોંગ્રેસનાપ્રતિનિધિમંડળેગાંધીનગરમાંજઈડીજીપીનેઆવેદનપત્રઆપ્યુંહતુંઅનેઆતંકવાદીકરતાંપણભૂંડાએવાલોકોસામેદેશદ્રોહઅંતર્ગતકાર્યવાહીકરવામાગણીકરીહતી. રાજ્યનાપોલીસમહાનિર્દેશકનેપાઠવેલાઆવેદનપત્રમાંજણાવાયુંછેકેજામનગરમાંકેટલાકઅસામાજિકતત્ત્વોદ્વારારાષ્ટ્રપિતામહાત્માગાંધીનાહત્યારાનાથુરામગોડસેનીપ્રતિમાસ્થાપવામાંઆવીહતી. આસમયેજેપણશખ્સોહાજરહતાતેઓએદેશમાંભારતસરકારવિરૂદ્ધવાતાવરણખરાબકરવાનુંકૃત્યજાણીજોઈનેકરેલછે. દેશમાંજાતિવાદ, કોમવાદજેવારમખાણોઉભાકરવાનાપ્રયત્નકરીગેરકાયદેસરકૃત્યઅંગેવર્તમાનપત્રોમાંફોટાસાથેસમાચારોછપાવીગંભીરપ્રકારનીઆતંકવાદીપ્રવૃત્તિકરીભારતનીઅખંડિતતાભંગકરવાનાપૂરેપૂરાપ્રયત્નોકરેલછે. આઅંગેકોંગ્રેસનાનેતાભરતસિંહસોલંકીએપત્રકારોસાથેનીવાતચીતમાંજણાવ્યુંહતુંકે, ગાંધીસરદારનાગુજરાતમાંનાથુરામગોડસેનીપ્રતિમાબનાવવીએદેશદ્રોહીકૃત્યછે. આલોકોઆતંકવાદીઓકરતાંપણભુંડાછેતેમનીસામેદેશદ્રોહનેગુનોનોંધીકાર્યવાહીકરવીજોઈએ. આકૃત્યઅંગેભાજપનાવડાપ્રધાન, ગૃહમંત્રીકેરાજ્યનામુખ્યમંત્રીઆંખઆડાકાનકરેતેખૂબઅપમાનજનકછે.