હવેચૂંટણીમાંભાજપનોદેખાવસુધારવાભાજપેવારાણસીમાંમોદીનાત્રણદિવસનારોકાણનોપ્લાનઘડ્યો
(એજન્સી) તા.ર૪
ઉત્તરપ્રદેશવિધાનસભાનીચૂંટણીમાંભાજપનોસફાયોથશેએવાઅહેવાલોથીચિંતિતએવાભાજપનાપિતૃસંગઠનરાષ્ટ્રીયસ્વયંસેવકસંઘે (આરએસએસ) ભગવાપક્ષનીતરફેણમાંલોકોનેવાળવામાટેપૂર્વકેન્દ્રીયપ્રધાનઉમાભારતીનીમદદમાગીકેએવુંજાણવામળ્યુંછે. જોકેઅંદરનાવર્તુળોનાજણાવ્યાપ્રમાણેએકવખતનાફાયરબ્રાંડહિન્દુત્વનેતાઉમાભારતીએઈન્કારકર્યોછેઅનેનાદુરસ્તતબિયતનુંકારણટાંકીનેપ્રચારથીદૂરરહેવાનોનિર્ણયકર્યોછે. આરએસએસનાનેતાઅરૂણકુમારનેચોથાતબક્કાનામતદાનપૂર્વેઉમાભારતીનેજલાઉન (યુપી) ખાતેમળવાનીકામગીરીસોંપવામાંઆવીહતી. ઉમાભારતીનેમળીનેતેમનેભાજપમાટેચૂંટણીપ્રચારકરવામાટેવિનંતીકરવાનુંજણાવાયુંહતું. પરંતુઉમાભારતીએઆમહત્ત્વપૂર્ણલડાઈમાંપોતાનાપક્ષનેમદદકરવાનોઈન્કારકર્યોહતોએવુંયુપીનાએકનિરીક્ષકેજણાવ્યુંહતું. કારણકેઉમાભારતીહજુપોતાનાઅપમાનનેભૂલ્યાનથી. તેમનીસાથેજેવર્તાવકરવામાંઆવ્યોહતોતેનાકારણેલોધસમુદાયનાતેમનાટેકેદારોમાંખોટોઅંદેશગયોહતોઅનેતેથીબુંદેલખંડઅનેઅવધનાકેટલાકભાગમાંકટ્ટરવાદીહિન્દુત્વસમર્થકોવિખેરાઈગયાહતા. માહિતીગારલોકોએજણાવ્યુંછેકેવાસ્તવિકસ્તરેજેબદલાવઆવ્યોતેનીજાણથતાઆરએસએસતેનીરાજકીયપાંખ-ભાજપનીવહારેદોડીગયોહતો. વૈચારિકગુરૂઅનેરાજકીયસંસ્થાવચ્ચેસંકલનકરવામાટેનિમાયેલાઅરૂણકુમારેજરૂરપ્રમાણેપગલાલેવાનીસત્તાઆપવામાંઆવીહતી. તેમણેએવુંસૂચનકર્યુંછેકેવડાપ્રધાનમોદીએઉત્તરપ્રદેશમાંસૌથીવધુરેલીઓયોજવીજોઈએ. ભાજપઉત્તરપ્રદેશનીચૂંટણીનેર૦ર૪નીસામાન્યચૂંટણીઓપૂર્વેસેમિ-ફાઈનલતરીકેગણેછે. સૂત્રોનાજણાવ્યાપ્રમાણેઉત્તરપ્રદેશમાંત્રણતબક્કાનામતદાનબાદઆરએસએસએમનોમંથનકરીનેથયેલાનુકસાનનેસરભરકરવાએકનવીરણનીતિઘડીકાઢીછે.
- ભાજપઉમાભારતીજેવાજૂનાનેતાઓનોસંપર્કકરશે.
- જ્ઞાતિનાનેતાઓ, સંતો, અખાડાઅનેધાર્મિકસંસ્થાઓનેભાજપનીતરફેણમાંપાયાનાસ્તરેપ્રચારકરવાજણાવાયુંછે.
- વારાણસીથીશરૂકરીનેમોદીયુપીનેવધુસમયઆપશે.
- ભાજપનાનેતાઓએઆગામીતબક્કામાંરઝળતાપશુઓનોઉપદ્રવનિવારવાપગલાભરવાજોઈએ. નોંધપાત્રવાતએછેકેવિનયકટિયારસહિતઉમાભારતીજેવાજૂનાનેતાઓઅત્યારસુધીદૂરરહ્યાછે. ઉમાભારતીનીજેમવિનયકટિયારપણઓબીસીકેટેગેરીનાછેઅનેઅયોધ્યાચળવળનાસૌથીઉદામવાદીચહેરાછે. આરએસએસનાવડામોહનભાગવતેકાર્યકરગણોઅનેભાજપનાનેતાઓસાથેતાજેતરમાંબેઠકયોજીહતી. બેઠકમાંહાજરરહેલાકાર્યકરો-નેતાઓએજણાવ્યુંહતુંકેભાગવતઉત્તરપ્રદેશનીસ્થિતિપરનારાજછે. એવુંમાનવામાંઆવીરહ્યુંછેકેભાજપઅનેઆરએસએસકેડરનેસક્રિયકરવાનાછેલ્લીઘડીનાપ્રયાસોતરીકેઆરએસએસનીબેઠકબાદરમાર્ચથીવારાણસીમાંવડાપ્રધાનનરેન્દ્રમોદીનાત્રણદિવસનારોકાણનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. ઉત્તરપ્રદેશમાંછઠ્ઠાઅનેસાતમાતબક્કાનામતદાનઅનેમોદીનાવારાણસીમાંરોકાણનોયોગાનુયોગસર્જાશે. ભાજપનાસમર્થકોનુંમાનવુંછેકેમોદીનુંત્રણદિવસનુંરોકાણમહત્ત્વપૂર્ણછેઅનેબાકીનાતબક્કામાંતેનાકારણેપક્ષનાદેખાવમાંફેરફારથશે. છેલ્લાબેતબક્કામાંપૂર્વઉત્તરપ્રદેશનીકુલ૧૧૧બેઠકમાટેમતદાનયોજાશે.
Recent Comments