ચીફ કોટૅના ડેપ્યુટી રજિસ્ટાર પ્રીયાંકભાઈ શાહને તા.૩૧/૧૨/૨૦૨૦ના રોજ એક પાકીટ મળ્યું જેમા મોટી રકમ હતી અને આધારકાડૅ, પાનકાડૅ, બેંકના કાડૅ હતા. જે તેમના માલીક અસલમભાઈ અબ્દુલભાઈ પરમારની જેહમત ઉઠાવી શોધખોળ કરીને ખરાઈ કરી આજરોજ પરત કરેલ તે સમયે પ્રીયાંકભાઈ શાહની પ્રમાણિકતા જોઈ અસલમભાઈ પરમારની આખોમાં હષૅના આસુ છલકાઈ ગયા હતા.