(એજન્સી)                  રાયપુર, તા.૭

છત્તીસગઢનાસત્તાવાળાઓએએકવીડિયોજાહેરમાંઆવ્યાપછીતપાસશરૂકરીછે, જેમાંકથિતરીતેસુરગુજાજિલ્લાનાએકગામનારહેવાસીઓમુસ્લિમસમુદાયનાસભ્યોસાથેવ્યાપારીવ્યવહારનકરવાઅનેતેમનીજમીનતેમનેનવેચવાનીપ્રતિજ્ઞાલેતાજોઈશકાયછે. સોશિયલમીડિયાપરઆવિડીયોવાયરલથયોછે. કથિતરીતેઆવીડિયો૫જાન્યુઆરીએજિલ્લાનાલુન્દ્રાપોલીસસ્ટેશનનીહદમાંસ્થિતકુંડિકાલાગામમાંશૂટકરવામાંઆવ્યોહતોઅનેગુરુવારેતેપ્રકાશમાંઆવ્યોહતો, ત્યારબાદવરિષ્ઠપોલીસઅનેવહીવટીઅધિકારીઓએઆગામનીમુલાકાતલીધીહતીઅનેતપાસશરૂકરીહતી. અધિકારીઓનાજણાવ્યાઅનુસાર, આવીડિયો૧જાન્યુઆરીએબેગામનારહેવાસીઓવચ્ચેથયેલીબોલાચાલીનોહોવાનુંજણાયછે. આવીડિયોમાંલોકોનેએવુંકહેતાસાંભળીશકાયછેકે, આજથીઅમેહિંદુઓએપ્રતિજ્ઞાલઈએછીએકેમુસ્લિમદુકાનદારપાસેથીકોઈપણવસ્તુનહીંખરીદીએઅનેતેમનેકંઈપણવેચીશુંનહીં. અમેપ્રતિજ્ઞાલઈએછીએકેઅમારીજમીનોમુસ્લિમોનેભાડેઆપીશુંનહીંઅથવાવેચીશુંનહીં. અમેહિંદુઓઅમારાગામોમાંઆવતાવિક્રેતાઓપાસેથીતેમનાધર્મનીખાતરીકર્યાપછીજખરીદીકરવાનોસંકલ્પકરીએછીએ. અમેતેમનામાટેમજૂરતરીકેપણકામનહીંકરવાનીપ્રતિજ્ઞાપણલઈએછીએ. સુરગુજનાકલેક્ટરસંજીવઝાએશુક્રવારેપીટીઆઈનેજણાવ્યુંહતુંકેઆવીડિયોસામેઆવ્યાબાદજિલ્લાનાઅધિકપોલીસઅધિક્ષક (એએસપી) અનેસબ-ડિવિઝનલમેજિસ્ટ્રેટ (એસડીએમ) એગુરુવારેગામનીમુલાકાતલીધીહતીઅનેઆઘટનાવિશેવિગતોએકઠીકરીહતી. આઅંગેઆગળનીકાર્યવાહીહાથધરવામાંઆવીરહીછેતેમતેમણેઉમેર્યુંહતું. સુરગુજાનાએએસપીવિવેકશુક્લાએજણાવ્યુંહતુંકે, ૧જાન્યુઆરીએ, પડોશીબલરામપુરજિલ્લામાંઆવેલાઆરાગામનારહેવાસીઓનવાવર્ષનીઉજવણીકરવાકુંડિકલાનીમુલાકાતેઆવ્યાહતા, જેદરમિયાનતેઓનીકેટલાકસ્થાનિકોસાથેબોલાચાલીથઈહતી. બીજાદિવસે, કુંડિકલાનારહેવાસીએફરિયાદનોંધાવીકેઆરાનાઅડધોડઝનગ્રામવાસીઓ (એકચોક્કસસમુદાયના) અનેકેટલાકઅન્યલોકોસાથેતેનાઘરમાંઘૂસીગયાહતાઅનેતેનેઅનેતેનીભત્રીજીસહિતપરિવારનાબેસભ્યોનેમારમાર્યોહતો. આફરિયાદનાઆધારે, છલોકોનીધરપકડકરવામાંઆવીહતી, પરંતુતેબધાનેતેજદિવસેસ્થાનિકકોર્ટમાંથીજામીનમળીગયાહતા. પ્રાથમિકદૃષ્ટિએએવુંલાગેછેકે, તેઘટનાનોલાભલઈને, કેટલાકલોકોએકુંડિકલાનારહેવાસીઓનેએકસભાયોજવાઅનેલઘુમતીસમુદાયસામેઆવીપ્રતિજ્ઞાલેવામાટેઉશ્કેર્યાહતા. અમેઆસભામાંશપથલેનારાઓનીઓળખકરવાનોપ્રયાસકરીરહ્યાછીએ.