(એજન્સી) નવીદિલ્હી,તા.૨૩
ઉત્તરાખંડનાહરિદ્વારખાતેયોજાયેલાકટ્ટરવાદીહિન્દુઓનાએેકવિવાદાસ્પદસંમેલનનોવીડિયોવાયરલથયોછે. આસંમેલનમાંછાકટાબનેલાઆકટ્ટરવાદીઓનેજાણેકાયદાનોકોઈપણડરનહોયતેરીતેતેમનાદ્વારામુલ્સિમોઅનેઅન્યલઘુમતીઓવિરૂદ્ધભારેઝેરઓકવામાંઆવ્યુંહતું. અહીંસુધીકે, તેમણેપૂર્વવડાપ્રધાનમનમોહનસિંહનીપણકત્લકરીનાંખવાસુધીનોવાણીવિલાસકર્યોહતો. જેઅત્યંતનિંદનીયઅનેકાનૂનીસજાપાત્રછે. વાયરલવીડિયોમાંમુસ્લિમસહિતનાલઘુમતીઓવિરૂદ્ધઅત્યંતનફરતપૂર્ણવાણીઉચ્ચારવામાંઆવતાંપૂર્વસૈનિકઅધિકારીઓ, સામાજિકકાર્યકરોઅનેસમાજનાઅન્યજાગૃતલોકોએભાનભૂલેલાઆકટ્ટરવાદીઓનેસબકશીખવવાનીમાંગણીકરીહતી. મમતાબેનરજીનીપાર્ટીતૃણમૂલકોંગ્રેસઅનેઆરટીઆઈકાર્યકરસાકેતગોખલેદ્વારાઆકહેવાતીધર્મસંસદનાઆયોજકો, વક્તાઓવિરૂદ્ધફરિયાદનોંધાવવામાંઆવીહતી. હરિદ્વારમાંત્રણદિવસીયધર્મસંસદનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. જેનુંસમાપાનગતસોમવારેથયુંહતું. આરટીઆઈકાર્યકરસાકેતગોખલેએજણાવ્યુંહતુંકે, મે૧૭થી૨૦ડિસેમ્બરસુધીવેદનિકેતનઘામખાતેયોજાયેલઆસંમેલનવિરૂદ્ધહરિદ્વારનાજવાલપુરપીએસએસએચઓસમક્ષફરિયાદનોંધાવીછે. આકાર્યક્રમના૨૪કલાકમાંએફઆઈઆરનોંધાવવામાંનિષ્ફળજતાંહવેઆમામલેજ્યુડિશ્યલમેજિસ્ટ્રેટસમક્ષફરિયાદનોંધાવવામાંઆવશે. આવિવાદાસ્પદકાર્યક્રમનેસંપન્નથયેચારદિવસથવાછતાંકોઈકાર્યવાહીનહીંકરવામાંઆવતાંઅત્યંતનફરતપૂર્ણવાણીઉચ્ચારનારાઅસામાજિકતત્વોબિન્દાસ્તફરીરહ્યાંછેઅનેતેમાંથીકેટલાકેતોપોતેશાસકભાજપસાથેજોડાયેલાહોવાનુંપણકહ્યુંહતું. આમામલેજ્યારેપોલીસનોસંપર્કસાધવામાંઆવ્યોત્યારેતેમણેજણાવ્યુંહતુંકે, આઅંગેહજુસુધીકોઈએફઆઈઆરદાખલકરવામાંઆવીનથી. હરિદ્વારનાએસપીએજણાવ્યુંહતુંકે, પોલીસસ્થિતિનીસમીક્ષાકરીરહીછે. તેમણેજણાવ્યુંહતુંકે, નફરતપૂર્ણવાણીનાઅનેકવીડિયોજાહેરમાંઆવીચૂકયાછે. આધર્મસંસદનુંઆયોજનયતિનરસિમાનંદદ્વારાકરવામાંઆવ્યુંહતું.
સાકેતગોખલેએજણાવ્યુંહતુંકે, જેઅન્યલોકોસામેફરિયાદદાખલકરવામાંઆવીછેતેમાંહિન્દુરક્ષાસેનાનાપ્રભોદાનંદગીરી, ભાજપમહિલાપાંખનાનેતાઉદિતાત્યાગીએનભાજપનાનેતાઅશ્વિનીઉપાધ્યાયનોસમાવેશથાયછે, જેઓનફરતપૂર્ણભાષણબદલજામીનપરમુક્તછે. વીડિયોમાંપ્રભોદાનંદગીરીએવુંકહેતાંસાંભળવામળ્યાહતાકે, હિન્દુઓએહથિયારોઉપાડવાજોઈએ. એનડીટીવીસાથેવાતકરતાંતેમણેજણાવ્યુંહતુંકે, મેજેકંઈકહ્યુંછેતેઅંગેમનેકોઈખેદનથી. હુંપોલીસથીડરતોનથી. પ્રભોદાનંદગીરીઅનેકવખતઉત્તરપ્રદેશનામુખ્યમંત્રીયોગીઆદિત્યનાથસહિતભાજપનાઅનેકનેતાઓસાથેજોવામળ્યાછે. આવાઅનેકફોટોપણવાયરલથઈચૂકયાછે. એકવાયરલતસવીરમાંતોઉત્તરાંખડનામુખ્યમંત્રીપુષ્કરઘામીતેમનાપગેપડતાંજોઈશકાયછે. એકમાત્રહિન્દુરાષ્ટ્રમાટેલડવાનીવિષાદપૂર્ણપ્રતિજ્ઞાલેતીભગવાવસ્ત્રધારીસભાદર્શાવતોવીડિયોટેનિસનાદિગ્ગજમાર્ટિનનવરાતિલોવાનીપ્રતિક્રિયાઅંગેઉશ્કેરણીકરતીજોવામળીહતી. માર્ટિનેઅગાઉટિ્વટકરીકહ્યુંહતુંકે, ભારતમાંઆબધુંશુંથઈરહ્યુંછે. અન્યએકવીડિયોમાંસ્વામીધર્મદાસમહારાજેનથુરામગોડસેબનવાનુંકહીપૂર્વવડાપ્રધાનમનમોહનસિંહનીહત્યાકરવાનુંપણઆહ્વવાનકર્યુંહતું. પૂર્વસૈનિકવડાવી.પી. મલિકેજણાવ્યુંહતુંકે, આપ્રકારનાભાષણોથીદેશનીએકતાઅનેસલામતીસામેજોખમપેદાથઈશકેછે. તંત્રદ્વારાઆમામલેકાર્યવાહીકરવીજોઈએ. આસભામાંસામેલથયેલાવક્તાઓવિવાદસાથેજોડાયેલારહ્યાંછે, તેમનીસામેકોઈનાકોઈકેસથયેલાછે. ભાજપનાનેતાઅશ્વિનીઉપાધ્યાયેઆસંમેલનમાંસામેલથવાઅંગેપોતાનોબચાવકર્યોહતો. તેમણેજણાવ્યુંહતુંકે, મેકાર્યક્રમનાઅંતભાગમાંહાજરીઆપીહતી. જેમાંમોટાભાગેબંધારણઅંગેવાતથઈહતી. તેપહેલાંશુંથયુંતેઅંગેમનેકંઈજખબરનથી. મેમાત્ર૩૦મિનિટસુધીઆકાર્યક્રમમાંહાજરીઆપીહતી.
Recent Comments