ઓમિક્રોનકેસ૮હજારનેપાર

નવીદિલ્હી,તા.૧૭

દેશમાંકોરોનાનાકેસસતતવધીરહ્યાછે. છેલ્લા૨૪કલાકમાંદેશમાંકોરોનાના૨લાખ૫૮હજારથીવધુકેસનોંધાયાછે. હાલમાંદેશમાંકોરોનાના૧૬લાખથીવધુસક્રિયકેસછે. સ્વાસ્થ્યમંત્રાલયનાજણાવ્યાઅનુસાર, છેલ્લા૨૪કલાકમાંભારતમાંકોરોનાવાયરસના૨,૫૮,૦૮૯નવાકેસનોંધાયાછેઅને૧,૫૧,૭૪૦રિકવરીથયાછે. છેલ્લા૨૪કલાકમાંકોરોનાનેકારણે૩૮૫લોકોનામોતથયાછે. ભારતમાંકોરોનાનાનવાપ્રકાર, ઓમિક્રોનકેસનીવાતકરીએતોભારતમાંતેનાકેસવધીને૮,૨૦૯થઈગયાછે. ગઈકાલનાઆંકડાનીસરખામણીએતેમાં૬.૦૨ટકાનોવધારોથયોછે. ટેસ્ટિંગનીવાતકરીએતો, ઈન્ડિયનકાઉન્સિલઑફમેડિકલરિસર્ચઅનુસાર, ભારતમાંગઈકાલેએટલેકેરવિવારસુધીકોરોનાવાયરસમાટે૧૩,૧૩,૪૪૪સેમ્પલટેસ્ટકરવામાંઆવ્યાહતા, ગઈકાલસુધીમાંકુલ૭૦,૩૭,૬૨,૨૮૨સેમ્પલટેસ્ટકરવામાંઆવ્યાછે. ભારતમાંઅત્યારસુધીમાંકોરોનારસીના૧૫૭.૨૦કરોડડોઝઆપવામાંઆવ્યાછે.  રવિવારેમહારાષ્ટ્રમાંકોરોનાવાયરસનાચેપના૪૧,૩૨૭નવાકેસનોંધાયાહતાઅનેઆરોગથીવધુ૨૯દર્દીઓનામોતથયાહતા. રાજ્યનાઆરોગ્યવિભાગેઆમાહિતીઆપીછે. આરોગ્યવિભાગનાજણાવ્યાઅનુસાર, શનિવારેરાજ્યમાંચેપના૪૨,૪૬૨કેસનોંધાયાહતા. વિભાગનાબુલેટિનમુજબ, છેલ્લા૨૪કલાકદરમિયાન, મહારાષ્ટ્રમાં૪૦,૩૮૬દર્દીઓચેપમુક્તથયાછે, જેનીસાથેરાજ્યમાંઅત્યારસુધીમાં૬૮,૦૦,૯૦૦લોકોસાજાથયાછે. સારવારહેઠળદર્દીઓનીસંખ્યા૨,૬૫,૩૪૬છે. રાજ્યમાંચેપનાકુલકેસોનીસંખ્યાવધીને૭૨,૧૧,૮૧૦થઈગઈછેઅનેમૃતકોનીસંખ્યા૧,૪૧,૮૦૮થઈગઈછે. એકદિવસમાંઓમિક્રોનફોર્મનાઆઠનવાકેસનોંધાયાબાદઆવાકેસોનીસંખ્યાવધીને૯૩૨થઈગઈછે. રાજ્યમાંકોવિડ-૧૯સંબંધિતમૃત્યુદર૧.૯૬ટકાછેજ્યારેચેપમાંથીસાજાથવાનોદર૯૪.૩ટકાછે.