કોરોનાવાયરસનાકેસઘટ્યાપરંતુમોતમાંવધારોથયો

(એજન્સી)                        નવીદિલ્હી, તા.૧

દેશમાંકોરોનાનાકેસઘટીરહ્યાછેપણમૃત્યુઆંકમાંવધારોથઈરહ્યોછે. છેલ્લાથોડાદિવસોથીઘટીરહ્યાછે. દેશમાંકોરોનાનાનવાકેસસૌથીવધુકેરળ, તમિલનાડુમાંસામેઆવીરહ્યાછે. દેશમાંફેબ્રુઆરીનાપ્રથમદિવસેજબેલાખથીઓછાકેસનોંધાયાછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૧,૬૭,૦૫૯નવાકેસનોંધાયાછેઅને૧૧૯૨સંક્રમિતોએજીવગુમાવ્યોછે. જ્યારેછેલ્લા૨૪કલાકમાં૨,૫૪,૦૭૬સંક્રમિતોસાજાથયાછે. દેશમાંદેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૧૭,૪૩,૦૫૯પરપહોંચીછે. દૈનિકપોઝિટિવિટીરેટ૧૧.૬૯ટકાછે. સ્વાસ્થ્યમંત્રાલયનાછેલ્લાએકસપ્તાહનાઆંકડાઓપરનજરકરીએતોએવુંલાગેછેકેદેશમાંકોવિડસંક્રમણનાકેસમાંભલેઘટાડોથયોહોય, પરંતુઆસમયેમૃત્યુઆંકનેઅવગણીશકાયતેમનથી. ૩૧જાન્યુઆરીએદેશમાં૯૫૯લોકોનામોતથયાછે, જ્યારે૨૫જાન્યુઆરીએદેશમાંરેકોર્ડ૬૧૪મૃત્યુનીપુષ્ટિથઈહતી. જોઆ૭દિવસનાદૈનિકમૃત્યુનોસરવાળોકરીએતોકુલઆંકડો૫હજારથીવધુથાયછે. જેદેશનાઆરોગ્યનિષ્ણાતોનેચિંતામાંમૂકેછે. કારણકેએકતરફદેશમાંકોવિડરિકવરીરેટવધીરહ્યોછે. કોવિડનાકેસપણઘટીરહ્યાછેપરંતુમૃત્યુઆંકખૂબજઝડપથીવધીરહ્યોછે. ઓમિક્રોનનોસબવેરિએન્ટમ્છ.૨બેસિકસ્ટ્રેનથીવધુસંક્રામકછે. આવેક્સિનલઇચુકેલાંલોકોનેપણસંક્રમિતકરવાનીક્ષમતારાખેછે. ડેનમાર્કમાંઆસબવેરિએન્ટતેજીથીફેલાઇરહ્યોછે. લેખકફેડ્રિકપ્લેસનરેન્યૂઝએજન્સીરાયટર્સનેકહ્યુંકે, જોઆપઆપનાંઘરમાંઓમિક્રોનમ્છ.૨સંક્રમિતવ્યક્તિનાંસંપર્કમાંઆવોછોતોઆપને૭દિવસનીઅંદરસંક્રમિતથવાનીસંભાવના૩૯% હોયછેજ્યારેમ્છ.૧વેરિઅન્ટનાંસંપર્કમાંઆવ્યાંતોસંક્રમિતથવાનીસંભાવના૨૯% હોયછે. ઓમિક્રોનનોસબવેરિએન્ટમ્છ.૨વધુઘાતકછે. જેડેનમાર્કમાંતેજીથીફેલાઇરહ્યોછે. આસબવેરએન્ટઓમિક્રોનનાંમૂળવેરિએન્ટથીવધુસંક્રામકછે. અનેવેક્સિનલઇચુકેલાંલોકોનેપણસંક્રમિતકરવાનીક્ષમતારાખેછે. ડેનિશસ્ટડીમાંઆખુલાસોથયોછે. આઅધ્યયનમાંકોરોનાવાયરસસંક્રમણનાં૮૫૦૦થીવધુકેસનીસમીક્ષાકરવામાંઆવી. આસ્ટડીડિસેમ્બરઅનેજાન્યુઆરીમધ્યમાંકરવામાંઆવીહતીજેમાંજાણવાંમળ્યુંહતુંકે, મ્છ.૧થીસંક્રમિતલોકોનીસરખામણીમાંમ્છ.૨સબવેરિએન્ટથીસંક્રમિતલોકોમાંઅન્યનેસંક્રમિતકરવાનીસંભાવના૩૩% થીવધુછે. દુનિયાભરમાંઓમિક્રોનનાંમૂળવેરિએન્ટમ્છ.૧થી૯૮ટકાકેસમળ્યાંછેપણમ્છ.૨સબવેરિએન્ટનાંડેનમાર્કમાંતેજીથીલોકોસંક્રમિતથયાછેઅનેસંક્રમણનાંકેસમાંબેઝિકવેરિએન્ટનેપાછળછોડીદીધોછે. આઅભ્યાસમાંશામેલશોધકર્તાઓનુંકહેવુંછેકે, અમેઆનિષ્કર્ષપરપહોંચ્યાંછેકે,ર્ંદ્બૈષ્ઠર્િહમ્છ.૨સ્વાભાવિકરૂપથીમ્છ.૧નીસરખામણીથીવધુસંક્રમકછે.