ભારતમાંકોરોનાનાકેસવળીપાછારેકોર્ડતોડવાલાગ્યા

નવીદિલ્હી, તા.૫

ભારતમાંકોરોનાનાકેસવળીપાછારેકોર્ડતોડવાલાગ્યાછે. દેશમાંઆજેકોરોનાનાનવા૫૦હજારથીવધુકેસનોંધાયાછે. મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક, તમિલનાડુમાંકોવિડકેસોનીસંખ્યામાંવધારાનાકારણેઆઉછાળોનોંધાયોછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેઆજેજાહેરકરેલાઆંકડામુજબછેલ્લા૨૪કલાકમાંકોરોનાવાયરસનાનવા૫૮,૦૯૭કેસનોંધાયાછે. હાલદેશમાં૨,૧૪,૦૦૪કોરોનાદર્દીઓસારવારહેઠળછે. જોકેએકદિવસમાં૧૫,૩૮૯દર્દીઓરિકવરપણથયાછે. છેલ્લા૨૪કલાકમાંકોરોનાથી૫૩૪દર્દીઓનામોતથયાછે. કોરોનાથીઅત્યારસુધીમાંદેશમાંકુલ૪,૮૨,૫૫૧મૃત્યુથયાછે. જ્યારે૩,૪૩,૨૧,૮૦૩દર્દીઓએસાજાથવામાંસફળતામેળવીછે. હાલદેશમાંકોરોનાથીરિકવરીરેટ૪.૧૮% છે. દેશમાંમહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમબંગાળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓડિશા, હિમાચલપ્રદેશ, કેરળ, ગોવા, પંજાબઅનેતેલંગણાનાકેસમળીનેજકોવિડના૫૦હજારકરતાઉપરનવાકેસથઈગયા. કોરોનાનોનવોવેરિએન્ટઓમિક્રોનહાલચિંતાનોવિષયબનેલોછે. કોરોનાનાનવાવેરિએન્ટઓમિક્રોનનાકહેરનેરોકવામાટેદેશમાંરસીકરણઅભિયાનપણઝડપથીચાલીરહ્યુંછે. ભારતમાંઅત્યારસુધીમાંકોરોનારસીના૧૪૭.૭૨કરોડડોઝઅપાયાછે. છેલ્લાકેટલાકદિવસથીગુજરાતમાંકોરોનાનાનવાકેસમાંવધારોથયોછે. રાજ્યમાંછેલ્લા૨૪કલાકમાંકોરોનાનાનવા૨૨૬૫કેસનોંધાયાછે.  બીજીતરફ૨૪૦દર્દીઓરિકવરપણથયાછે. અત્યારસુધીમાંકુલ૮,૧૯,૨૮૭દર્દીઓએકોરોનાનેમ્હાતઆપીછે. તોબીજીતરફકોરોનાનોરિકવરીરેટપણ૯૮.૮૫ટકાએપહોંચ્યોછે. રાજ્યમાંકોરોનાસંક્રમણથીઆજે૨મોતથયાછે. આજે૮,૭૩,૪૫૭લોકોનુંરસીકરણકરવામાંઆવ્યુંછે. ગુજરાતમાંછેલ્લા૨૪કલાકમાંસામેઆવેલાઆંકડાપ્રમાણેઅમદાવાદકોર્પોરેશનમાં૧૨૯૦ , સુરતકોર્પોરેશનમાં૪૧૫,  વડોદરાકોર્પોરેશનમાં૮૬ , આણંદ૭૦, કચ્છ૩૭,  રાજકોટકોર્પોરેશનમાં૩૬, ખેડા૩૪, ભરુચ૨૬, અમદાવાદ૨૪, મોરબી૨૪, ગાંધીનગરકોર્પોરેશન૨૩, રાજકોટ૨૧, ભાવનગરકોર્પોરેશન૧૮, નવસારી૧૮, જામનગરકોર્પોરેશન૧૬, મહેસાણા૧૪, પંચમહાલ૧૪, ગાંધીનગર૧૨, સુરત૯, વલસાડ૯, જૂનાગઢકોર્પોરેશન૮, વડોદરા૮, જામનગર૭, બનાસકાંઠા૬, સાબરકાંઠા૬, અરવલ્લી૫, ભાવનગર૪, દેવભૂમિદ્વારકા૪, જૂનાગઢ૪, મહિસાગર૪, અમરેલી૩, ગીરસોમનાથ૩, તાપી૩,  દાહોદ૨, ડાંગ૧અનેસુરેન્દ્રનગરમાં૧નવોકેસનોંધાયોછે.