નવીદિલ્હી,તા.૨૨
ભારતમાંઓમિક્રોનનાફફડાટવચ્ચેકોરોનાનાકેસઘટીરહ્યાછે. દેશમાંસળંગ૨૫માંદિવસેકોરનાનાનવાકેસ૧૦હજારથીનીચેરહ્યાછે. દેશમાંહજુપણકેરળમાંસૌથીવધુકેસનોંધાઈરહ્યાછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૬૩૧૭નવાકેસનોંધાયાછેઅને૩૧૮સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૬૯૦૬લોકોકોરોનાસામેજંગજીત્યાછે. દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૫૭૫દિવસનાનીચલાસ્તર૭૮,૧૯૦પરપહોંચીછે. રિકવરીરેટ૯૯ટકાજેટલોછે, જેમાર્ચ૨૦૨૦પછીસૌથીવધારેછે. દેશમાંનોંધાયેલાકુલકૈસપૈકીકેરળમાં૩૨૦૨કેસનોંધાયાછેઅને૨૩૩સંક્રમિતોનામોતથયાછે. ગઈકાલે૫૩૨૬નવાકેસઅને૪૫૩સંક્રમિતોનામોતથયાહતા. ૨૦ડિસેમ્બરે૬૫૬૩નવાકેસઅને૧૩૨સંક્રમિતોનામોતથયાહતા. ૧૯ડિસેમ્બરે૭૦૮૧નવાકેસઅને૨૬૪સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૧૮ડિસેમ્બરે૭૧૪૫નવાકેસસામેઆવ્યાહબતહતાઅને૨૮૯સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. ૧૭ડિસેમ્બરે૭૪૪૭નવાકોરોનાકેસનોંધાયાહતાઅને૩૯૧સંક્રમિતોનામોતથયાહતા. ૧૬ડિસેમ્બરે૭૯૭૪નવાકેસઅને૩૪૩સંક્રમિતોનામોતથયાહતા. ૧૫ડિસેમ્બરે૬૯૮૪નવાકોરોનાકેસનોંધાયાહતાઅને૨૪૭લોકોનામોતથયાહતા. ૧૪ડિસેમ્બરે૫૭૮૪નવાકેસઅને૨૫૨સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. ૧૩ડિસેમ્બરે૭૩૫૦નવાકેસઅને૨૦૨લોકોનામોતથયાહતા. ૧૨ડિસેમ્બરે૭૭૭૪નવાકેસનોંધાયાહતાઅને૩૦૬સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. દેશમાંઅત્યારસુધીમાં૧૩૮, ૯૫,૯૦,૬૭૦લોકોનુંરસીકરણથયુંછે. જેમાંથી૫૭,૦૫,૦૩૯ડોઝગઈકાલેઆપવામાંઆવ્યાહતા. ઈન્ડિયનકાઉન્સિલઓફમેડિકલરિસચનાજણાવ્યામુજબદેશમાં૨૪કલાકમાં૧૨,૨૯,૫૧૨ટેસ્ટકરવામાંઆવ્યાછે. સ્વાસ્થ્યમંત્રાલયનાજણાવ્યામુજબ, દેશમાંઓમિક્રોનનાકુલકેસ૨૧૩પરપહોંચ્યાછે. દેશમાંસૌથીવધુકેસદિલ્હીમાંછે. અહીં૫૭કેસછે. જેબાદમહારાષ્ટ્રમાં૫૪, તેલંગાણામાં૨૪, કર્ણાટકરમાં૧૯, રાજસ્થાનમાં૧૮, કેરળમાં૧૫, ગુજરાતમાં૧૪, જમ્મુ-કાશ્મીરમાં૩, ઓડિશા-ઉત્તરપ્રદેશમાં૨-૨તથાઆંધ્રપ્રદેશ, ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુઅનેપશ્ચિમબંગાળમાં૧-૧કેસછે.
Recent Comments