(એજન્સી)                                       તા.ર૮

બોમ્બેહાઈકોર્ટનીઔરંગાબાદબેન્ચેએકપિતાએપોતાનીપુત્રીનેએવાબાબાને “દાન” આપવાનીઘટનાનીસખતનોંધલીધીહતી, જેનાપરતેનાશિષ્યોસાથે૧૭વર્ષીયબાળકીનુંજાતીયશોષણકરવાનોઆરોપહતો. જસ્ટિસવિભાકંકનવાડીબાબા, શંકેશ્વરઉર્ફેશંભુઢાકનેઅનેમંદિરનાપરિસરમાંરહેતાતેમનાશિષ્યસોપાનઢાકનેદ્વારાદાખલકરાયેલીજામીનઅરજીનીસુનાવણીકરીરહ્યાહતા. કોર્ટેકહ્યુંકે, જ્યારેછોકરીપોતાનાકથનમુજબસગીરછે, તોછોકરીનાવાલીએવાપિતાએછોકરીનેશામાટેદાનઆપવીજોઈએ? છોકરીકોઈમિલકતનથીજેદાનમાંઆપીશકાય. બેજામીનઅરજદારોપરતેનાભક્તપિતાઅનેબેઆરોપીઅરજદારોસાથેરહેતીસગીરછોકરીપરજાતીયશોષણકરવાનોઆરોપમૂકવામાંઆવ્યોહતો. ન્યાયાધીશકંકણવાડીનેએચિંતાજનકહકીકતપરપોતાનીટિપ્પણીકરીહતીકેછોકરીનાપિતાએબાબાસાથે ’દાનપત્ર’બનાવ્યુંહતું, અનેકન્યાદાન (છોકરીનુંદાન) ભગવાનનીહાજરીમાંકરવામાંઆવ્યુંહતું. આબાબાઅનેતેમનાશિષ્યોકથિતરીતેમાદકઅનેનશીલાપદાર્થોનુંસેવનકરતાહતાઅનેઆવીપ્રવૃત્તિઓમાંગામનાયુવાનોનીમદદલેતાહતા. તેમાંએવુંજણાવવામાંઆવ્યુંહતુંકેગામમાંએકગ્રામસભાયોજાઈહતીજેમાંબાબાઅનેતેમનાશિષ્યોતેમજપીડિતછોકરીનેમંદિરનાપરિસરમાંથીદૂરકરવાનોનિર્ણયલેવામાંઆવ્યોહતોકારણકેતેગામનાયુવાનોનેમાદકદ્રવ્યોનુંસેવનકરવામાટેપ્રભાવિતકરીરહ્યાહતા. પીડિતાનુંજાતીયશોષણકરવામાંઆવ્યાપછી, તેણીએપોલીસફરિયાદનોંધાવીહતી, અનેભારતીયદંડસંહિતાઅનેજાતીયઅપરાધોથીબાળકોનારક્ષણ (પોક્સો) અધિનિયમનીજોગવાઈઓહેઠળએફઆઈઆરદાખલકરવામાંઆવીહતી. આઅરજદારોએએઆધારપરજામીનમાંગ્યાહતાકેતેમનેશારીરિકકસ્ટડીનીજરૂરનથી. તેઓએદાવોકર્યોહતોકેચાર્જશીટપરતેણીનીજન્મતારીખમાટેકોઈપુરાવાનહોવાનેકારણે, ર્ઁંઝ્રર્જીંનીજોગવાઈઓલાગુથશેનહીં. તેઓએએવોપણદાવોકર્યોહતોકેપીડિતાનાશરીરપરજબરજસ્તીનાકોઈનિશાનજોવામળ્યાનથી. બીજીતરફફરિયાદીપક્ષનોકેસએવોહતોકેપીડિતાએએફઆઈઆરમાંતેનીજન્મતારીખઆપીહતી, જેનીતેનાપિતાદ્વારાસબમિટકરાયેલાઆધારકાર્ડસાથેપુષ્ટિકરવામાંઆવીહતી. જસ્ટિસકંકણવાડીએચાર્જશીટદાખલકરવામાંઆવીહતીતેહકીકતનાઆધારેબંનેઆરોપીઓનેજામીનઆપ્યાહતા, જેસૂચવેછેકેતપાસપૂર્ણથઈગઈછેઅનેતેથીઅરજદારોનેકસ્ટડીમાંરાખવાનીકોઈજરૂરનથી. જ્યારેકોર્ટેસુનાવણીદરમિયાનડોનેશનડીડવિશેજાણ્યું, ત્યારેતેણેપીડિતાનાપિતાનેએફિડેવિટપરતેનીસ્થિતિસમજાવવાકહ્યુંહતું. ખૂબવિચાર-વિમર્શપછી, કોર્ટેનક્કીકર્યુંકેજેવ્યક્તિએસોગંદનામુંદાખલકર્યુંહતુંતેઆવ્યક્તિનથીજેનુંનામચાર્જશીટમાંપીડિતાનાપિતાતરીકેઆપવામાંઆવ્યુંહતું. આએફિડેવિટમાંજણાવવામાંઆવ્યુંહતુંકેછોકરીનીમાતાનાઅવસાનપછી, તેનાપિતાએએફિડેવિટપરસહીકરનારબાબાને૨૦૧૮માંબાળકીનેદત્તકલેવામાટેઆપીદીધીહતી. સોગંદનામામાંવધુમાંજણાવાયુંહતુંકેદત્તકલેવાનુંયોગ્યડીડકરવામાંઆવ્યુંનહતુંઅનેપ્રક્રિયાહજુબાકીહતી.  પિતાનાએટર્નીપણએસમજાવવામાંઅસમર્થહતાકેશામાટે “દાનપત્ર”નામનાદસ્તાવેજનેઅમલમાંમૂકવામાંઆવ્યોહતો. આઘટનાઓનાપ્રકાશમાં, ન્યાયમૂર્તિકંકણવાડીએસગીરછોકરીનાભવિષ્યવિશેપણચિંતાવ્યક્તકરીહતી. તેમણેકહ્યુંકેઆવાદસ્તાવેજસામેઆવતા, કોર્ટપોતાનીઆંખોબંધનકરીશકે. પોતાનાઆદેશમાં, કોર્ટેજણાવ્યુંહતુંકેઆઅદાલતે “દાનપત્ર” જેવાછોકરીનાપિતાદ્વારાલેવામાંઆવેલાપગલાંનેકારણેદરમિયાનગીરીકરવાનીજરૂરછે. આછોકરીનાભવિષ્યમાટેછે, અનેતેણીનેગેરકાયદેસરપ્રવૃત્તિઓમાંજોડાવામાટેદબાણનકરવુંજોઈએ. કોર્ટેબાળકલ્યાણસમિતિનેઆદેશઆપ્યોહતોકેઆછોકરીનાસંબંધમાંઝડપીતપાસકરવામાંઆવેઅનેતેનક્કીકરવામાંઆવેકેતેણીસંભાળઅનેસંરક્ષણનીજરૂરિયાતધરાવતીબાળકીતરીકેયોગ્યવ્યક્તિછેકેકેમ. ઝ્રઉઝ્રએ૨૧જાન્યુઆરીએતેનોઅહેવાલરજૂકર્યોહતો, અનેઆકેસનીફરીથીસુનાવણી૪ફેબ્રુઆરી, ૨૦૨૨નારોજથશે.