(સંવાદદાતાદ્વારા)               અમદાવાદ, તા.ર૦

ગુજરાતનોદરિયાકાંઠોડ્રગ્સસપ્લાયરોમાટેમોકળુંમેદાનહોયતેમકરોડોરૂપિયાનાડ્રગ્સદરિયાઈમાર્ગેગુજરાતમાંઠલવાયછે. અગાઉમુદ્રાપોર્ટપરથી૩હજારકરોડરૂપિયાનુંડ્રગ્સઝડપાયાબાદકચ્છનાદરિયાઈવિસ્તારમાંથીગતરાત્રેએકપાકિસ્તાનીબોટનેઝડપીલીધાબાદતેમાંથીરૂા.૪૦૦કરોડનીઅંદાજિતકિંમતનુંડ્રગ્સજપ્તકરવામાંઆવ્યુંછે. બોટમાંસવારછપાકિસ્તાનીનાગરિકોનેપણઅટકાયતમાંલેવાયાછે. છેલ્લાએકવર્ષમાંરાજ્યનીવિવિધએજન્સીઓએઅમદાવાદસહિતરાજ્યભરમાંથીકરોડોરૂપિયાનુંઅલગ-અલગપ્રકારનુંડ્રગ્સઝડપ્યુંછે, ત્યારેઆજેઆદિશામાંવધુએકઅહેવાલમળીરહ્યાછે. ગુજરાતનાદરિયાકાંઠેથીવધુએકવારડ્રગ્સઝડપાયુંછે, જેમાં૪૦૦કરોડના૭૭કિલોડ્રગસાથેપાકિસ્તાનનીએકબોટઝડપાઈહોવાનાઅહેવાલેખળભળાટમચાવીદીધોછે. કચ્છનાજખૌદરિયાકિનારેથી૬પાકિસ્તાનીઓનીધરપકડપણકરીહોવાનુંસામેઆવ્યુંછે.

ડ્રગ્સનાદૂષણનેપકડવામાટેગુજરાતછ્‌જીઅનેભારતીયકોસ્ટગાર્ડદ્વારાએકસંયુક્તઓપરેશનહાથધરવામાંઆવ્યુંહતું, જેમાંઅલહુસેનીનામનીબોટડ્રગ્સસાથેઝડપાઈહતી. ગુજરાતનોદરિયાકાંઠોહવેડ્રગ્સનીહેરાફેરીકરવાનુંએપીસેન્ટરબનીરહ્યુંછે, કચ્છનાજખૌનાદરિયાકિનારેબાતમીનાઆધારેગુજરાતછ્‌જીઅનેભારતીયકોસ્ટગાર્ડદ્વારાએકસંયુક્તઓપરેશનહાથધરવામાંઆવ્યુંહતું, જેમાં ‘અલહુસેની’નામનીપાકિસ્તાનીબોટઝડપાઈહતી. આબોટનુંસર્ચઓપરેશનકરાતાતેમાંથી૪૦૦કરોડરૂપિયાનું૭૭કિલોડ્રગ્સઝડપાયુંહતું. એટલુંજનહીંજખૌદરિયાકાંઠેઓપરેશનદરમિયાન૬પાકિસ્તાનીશખ્સોનીપણધરપકડકરવામાંઆવીહતી. હાલતમામલોકોનેકસ્ટડીમાંલઈનેતેમનીપૂછપરછકરવામાંઆવીરહીછે. ગુજરાતછ્‌જીઅનેભારતીયકોસ્ટગાર્ડદ્વારાપાકિસ્તાનીશખ્સોનીપૂછપરછકરીઆગળનીકાર્યવાહીકરવામાંઆવીરહીછે, જેમાંઆડ્રગ્સકોણેમોકલ્યુંહતું ? અનેરાજ્યમાંક્યાંમોકલવાનુંહતું ? આડ્રગ્સકાંડનાતારકોનીસાથેજોડાયેલાછે. તમામપાસાઓનેઆવરીલઈનેતેમનીપૂછપરછકરવામાંઆવીરહીછે. અત્રેનોંધનીયછેકે, ગુજરાતમાંયુવાધનનેડ્રગ્સદ્વારાબરબાદકરવાનુંષડ્યંત્રહમણાંથીખૂબજફાલ્યુંછે. ડ્રગ્સનીહેરાફેરી, ડ્રગ્સનુંસેવનઅનેડ્રગ્સનુંવેચાણગુજરાતમાંમોટાપાયેથતુંહોવાનીઘટનાઓએકપછીએકખુલીરહીછે. છેલ્લાએકવર્ષમાંરાજ્યનીવિવિધએજન્સીઓએઅમદાવાદસહિતરાજ્યભરમાંથીકરોડોરૂપિયાનુંઅલગ-અલગપ્રકારનુંડ્રગ્સઝડપ્યુંછે, જેમાંસૌથીવધુમેફેડ્રોનજપ્તથયુંછે. ખાસતોલોકડાઉનપછીગુજરાતમાંડ્રગ્સનોકારોબારવધ્યોછે. છેલ્લાનવમહિનામાંરાજ્યમાંડ્રગ્સનોમોટાપ્રમાણમાંજથ્થોઝડપાઈરહ્યોછે. ઉપરાંતગાંજાઅનેઅન્યનશાકારકપદાર્થોનીહેરાફેરીપણપકડાઈછે.