ઉપરાંતસમાજમાંશિક્ષણનુંપ્રમાણવધારવાઅનેઆરોગ્યક્ષેત્રેદર્દીઓનેમદદરૂપથવાનોહેતુ

 

અમદાવાદ, તા.૭

સમાજમાંફેલાયેલીબદીઓદૂરકરવાજમીઅતઉલમા, અહેમદાબાદદ્વારાઆલીમોઅનેસમાજનાચિંતકોનીએકસમિતિબનાવવામાંઆવીછેજેઆપણાસમાજમાંજોવામળતીબદીઓદૂરકરવા, સમાજમાંશિક્ષણનુંપ્રમાણવધારવાઅનેઆરોગ્યક્ષેત્રેદર્દીઓનેમદદરૂપથવાનોપ્રયાસકરશે, એમજમીઅતઉલમા, ગુજરાતનાજનરલસેક્રેટરીપ્રોફેસરનિસારઅહેમદઅન્સારીએકહ્યુંહતું. જમીઅતઉલમા, શહેરઅહેમદાબાદનાપ્રમુખમોલામામોહમ્મદઇરફાનશેખઅનેજનરલસેક્રેટરીમૌલાનાઅબ્દુલરઝ્‌ઝાકપઠાણદ્વારાબોલાવવામાંઆવેલીશહેરનાજમીઅતઉલમાનાહોદ્દેદારોનીબેઠકમાંજુદાજુદાયુનિટોદ્વારાકરવામાંઆવેલીકામગીરીનીચર્ચાકરવામાંઆવીહતી.બેઠકમાંરાણીપયુનિટનામૌલાનાઇલ્યાસેતેમનાએકમદ્વારાકરવામાંઆવેલીઅનેકપ્રવૃત્તિઓનીજાણકારીઆપીહતી. જેમાંરાણીપનામુસ્લિમઘરોનાસર્વેનોઅને૧૦૬દર્દીઓનેઅપાયેલીસહાયનોખાસઉલ્લેખકર્યોહતો. એવીજરીતેશાહીબાગનાનસીમભાઇપ્રેસવાલાઅનેસરતાજભાઇ (એલઆઇસી) ,શાહપુરનારાજુભાઇઆરબઅનેઅનિસશેખ,કાલુપુર-દરિયાપુરનાહાફિઝઇલ્યાસ, જમાલપુરનાજનાબઇમરાનભાઈ, ગોમતીપુરનામુફતીસાજીદ , રખિયાલનાજનાબઅબરારભાઇઅનેમૌલાનાનુરૂલહસન, રામોલનાવસીમઅબ્બાસી (વકીલ),અનેનારોલનામુફતીઅકરમેપોતપોતાનાયુનિટોનીકારગુઝારીનીવિગતોઆપીહતી. પ્રારંભમાંજમીઅતઉલમા, શહેરઅહેમદાબાદનાજનરલસેક્રેટરીમૌલાનાઅબ્દુલરઝ્‌ઝાકહબીબખાનપઠાણેઆવેલાસભ્યોનુંસ્વાગતકરીનેહવેપછીશુંશુંકરવુંજોઇએતેનીરૂપરેખાઆપીહતી. તેમણેકહ્યુંહતુંકેઅહેમદાબાદશહેરનામુસ્લિમઘરોનોસર્વેકરીમાહિતીભેગીકરવીજોઇએ. તેમણેતમામયુનિટોનેપગભરથવાઅપીલકરીહતી, જમીઅતઉલમા,ગુજરાતનાસેક્રેટરીપ્રોફેસરનિસારઅન્સારીએચાલુવર્ષમાંઅશાંતવિસ્તારધારા, કથિતલવજેહાદઅનેશિક્ષકોનીભરતીનામુદ્દેજમીઅતઉલમા,ગુજરાતનેમળેલીસફળતાનોઉલ્લેખકરીસમાજનેવધુમાવધુઉપયોગીબનાવાનીયુવાનોનેઅપીલકરીહતી. જમીઅતઉલમા, ગુજરાતનાસેક્રેટરીમોહમ્મદઅસલમકુરેશીએતમામસાથીઓનોઆભારમાન્યોહતોઅનેદરેકયુનિટેકરેલીકામગીરીનીપ્રશંસાકરીહતી.