(એજન્સી)               શ્રીનગર, તા.૧૫

જમ્મુડેવલપમેન્ટઓથોરિટી (ત્નડ્ઢછ) દ્વારામંગળવારે, ૧૧જાન્યુઆરીનારોજઅહીંદાયકાઓથીરહેતાગુર્જરબકરવાલજનજાતિનાકેટલાકસભ્યોનાઘરોગેરકાયદેસરઅતિક્રમણોનાદાવાઓસામેનાઅભિયાનસાથેતોડીપાડવામાંઆવ્યાહતા. આનાગરિકસંસ્થાનીકાર્યવાહીપરપસંદગીયુક્તહકાલપટ્ટીનીઝુંબેશહાથધરવાનાઆરોપોલાગીરહ્યાછેઅનેલોકોમાંવ્યાપકઆક્રોશછેઅનેલોકોતેનીટીકાકરીરહ્યાછે. બુધવારેકેન્દ્રશાસિતપ્રદેશનીશિયાળુરાજધાની, જમ્મુમાંઆવિરોધવધ્યોછે.

અસરગ્રસ્તપરિવારોએધવાયરનેજણાવ્યુંહતુંકે, જેડીએ, પોલીસઅનેમહેસૂલવિભાગનાસત્તાવાળાઓએસોમવારેસવારેઆવિસ્તારમાંઅનેકઘરોનેતોડીપાડ્યાહતા. સવારેલગભગ૮ઃ૩૦વાગ્યે, જ્યારેઅમેઅધિકારીઓઅનેજેસીબીનેઅમારાવિસ્તારમાંપ્રવેશતાજોયાત્યારેઅમેચોંકીગયાહતા. અચાનક, તેઓએઅમારામકાનોતોડવાનીશરૂઆતકરીહતી. અમેલાચારહતાઅનેતેમનેવિનંતીકરીહતી, પરંતુતેઓએસાંભળ્યુંનહીં.

આવિસ્તારનાઅન્યએકસ્થાનિકઅકબરહુસૈનેજણાવ્યુંહતુંકે, લગભગ૨૦૦પોલીસઅનેઝ્રૈંજીહ્લજવાનોએઆવિસ્તારનીઆસપાસઘેરોઘાલ્યોહતોઅનેકોઈનેપણવિસ્તારમાંપ્રવેશવાદીધાનહતા. મોટાભાગનાપુરૂષોકામમાટે, જમ્મુશહેરઅનેઅન્યવિસ્તારોમાંદૂધવેચવામાટેનીકળીગયાહતા. સત્તાવાળાઓઆવ્યાઅનેતેઓએઅમારોસામાનબહારફેંકવાનુંશરૂકર્યુંત્યારેફક્તમહિલાઓઅનેવડીલોજઘરમાંહતા. પાંચકલાકદરમિયાનઘણામકાનોતોડીપાડવામાંઆવ્યાહતાઅથવાનુકસાનથયુંહતું. સોશિયલમીડિયાપરવાયરલથયેલાઆડ્રાઈવનાવીડિયોમાંગુર્જરબકરવાલમહિલાઓનેરડતીજોઈશકાયછેઅનેઅધિકારીઓનેઘરોનેબચાવવામાટેવિનંતીકરતીજોઈશકાયછે.

સ્થાનિકોનાજણાવ્યાઅનુસાર, અનુસૂચિતજનજાતિસમુદાયનાકેટલાકસભ્યોદાયકાઓથીઆવિસ્તારમાંરહેછે. ત્નશ્દ્ભનાઅન્યગુર્જર-બેકરવાલોનીજેમ, તેઓદૂધઅનેઅન્યડેરીઉત્પાદનોનાવેચાણપરનિર્ભરછે. આડિમોલિશનડ્રાઈવથીસમગ્રત્નશ્દ્ભમાંવ્યાપકગુસ્સોફેલાયોછે, ભૂતપૂર્વઝ્રસ્મહેબૂબામુફ્તીએકહ્યુંહતુંકે, ત્નશ્દ્ભએડમિનિસ્ટ્રેશનદ્વારાજમ્મુમાંમકાનોનેપસંદગીયુક્તરીતેતોડીપાડવામાંઆવ્યાછેઅનેઆદિવાસીઓનેબેઘરબનાવીનેલઘુમતીઓનેનિશાનબનાવીનેતેમનીવિરૂદ્ધનફરતદર્શાવીરહ્યાછે. તેણીએઉમેર્યુંહતુંકે, આ ‘સાંપ્રદાયિક’ નીતિનિર્ણયોનેમંજૂરકરવામાંઆવેછેઅનેલોકોએઆવા ‘અત્યાચાર’નોવિરોધકરવાનીજરૂરછે.

અહીંનીએકયુવાકાર્યકર્તાસાયમાચૌધરીએકહ્યુંકે, કલમ૩૭૦રદકર્યાબાદજમ્મુ-કાશ્મીરમાંગુર્જરોઅનેબેકરવાલોનેઘરખાલીકરાવવાનાનામેપરેશાનકરવામાંઆવીરહ્યાછે. જમ્મુઅનેકાશ્મીરગુર્જર-બકરવાલયુથકોન્ફરન્સનામુખ્યપ્રવક્તાઅનેરાજકીયકાર્યકર્તાગુફ્તારચૌધરીએઆમકાનોતોડીપાડવાનીઝુંબેશનીટીકાકરીહતી. જમ્મુમાંભાજપનાનેતાનિર્મલસિંહદ્વારાકબજેકરેલીગેરકાયદેસરજમીનવિરૂદ્ધપગલાંલેવામાંઆવતાનથી. ગરીબઆદિવાસીઓવિરૂદ્ધસત્તાનોઉપયોગજેડીએમાટેખૂબજસરળછે. જમીનપચાવીપાડનારાઓસામેતમારીતાકાતબતાવવીજોઈએ.

ગયાવર્ષેનવેમ્બરમાં, ભૂતપૂર્વડેપ્યુટીસીએમઅનેબીજેપીનેતાનિર્મલસિંહનેજમ્મુનાનગરોટામાંતેમના ‘ગેરકાયદેસર’બંગલાનેતોડીપાડવામાટેસત્તાવાળાઓદ્વારાનોટિસપાઠવવામાંઆવીહતી. એડવોકેટએમ.આર. કુરેશી, જેઓઆપરિવારોનાવકીલછે, તેમણેજણાવ્યુંહતુંકે, રોશનીએક્ટહેઠળજમીનનેનિયમિતકરવાનીમાગણીકરતીઅરજીનિરર્થકબનીગયાપછીરહેવાસીઓનેતેમનામાટેઉપલબ્ધઅન્યકાનૂનીઉપાયોનોઉપયોગકરવાનીમંજૂરીઆપવામાંઆવીનહતી. ૧૬ડિસેમ્બર, ૨૦૨૧નારોજજમ્મુઅનેકાશ્મીરહાઇકોર્ટેજણાવ્યુંહતુંકે, આપરિવારોકાયદામાંતેમનેસ્વીકાર્યહોયતેવીકોઈપણઅન્યકાર્યવાહીનોઆશરોલેવામાટેસ્વતંત્રછે. શામાટેતેમનેજમીનનાનિયમિતકરણનીમાગણીજેવાઅન્યવિકલ્પોનોઆશરોલેવાનીમંજૂરીઆપવામાંઆવીનહતી ? તેમનેકેમનોટિસપાઠવવામાંઆવીનહતીઅનેનિર્મલસિંહનાકેસમાંજેરીતેકરવામાંઆવ્યુંહતુંતેમતેઓનેસાંભળવાનીતકઆપવામાંઆવીનહતી ?

તેમણેકહ્યુંકે, રેવન્યુરેકોર્ડદર્શાવેછેકે, ૧૯૪૭પહેલાપણઆજમીનઆપરિવારોનાકબજામાંહતી. ૧૯૭૮માંરેવન્યુરેકોર્ડમાંકરવામાંઆવેલીએન્ટ્રીદર્શાવેછેકે, આજમીનપરવિભાજનપહેલાપણઆપરિવારોદ્વારાખેતીકરવામાંઆવીહતી. કુરશીએકહ્યુંકે, તેઓએરોશનીએક્ટહેઠળજમીનનામાલિકીહક્કોઆપવામાટે૨૦૧૫માંહાઇકોર્ટનોસંપર્કકર્યોહતો. દરમિયાન, બુધવારેઅસંખ્યલોકોએઅસરગ્રસ્તપરિવારોમાટેવળતરમેળવવામાટેજમ્મુમાંવિરોધપ્રદર્શનકર્યુંહતું. વિરોધીઓમાંકોંગ્રેસનેતામુલ્લારામસહિતવિવિધસમુદાયનાનેતાઓપણજોડાયાહતા. વિરોધીઓએઆરોપલગાવ્યોછેકે, જેડીએપ્રદેશમાંઆદિવાસીઓનેહેરાનકરવામાટેપસંદગીયુક્તડિમોલિશનઅભિયાનચલાવીરહ્યુંછે. જેડીએનાઉપાધ્યક્ષપંકજમંગોત્રાએઆઆરોપોનેનકારીકાઢ્યાહતા. તેમણેકહ્યુંકે, સરકારીસંસ્થાપસંદગીયુક્તઈવિક્શનડ્રાઈવકેવીરીતેચલાવીશકે ? આમાંકોઈસત્યનથી. તેમણેઉમેર્યુંહતુંકે, આડ્રાઈવહાથધરતીવખતેકાયદાનીયોગ્યપ્રક્રિયાનુંપાલનકરવામાંઆવ્યુંહતું. મંગળવારેસાંજેજારીકરાયેલાએકસત્તાવારઅહેવાલમાંજણાવાયુંહતુંકે, જમીનપરઊભાકરાયેલા૧૭પાકાઅનેકાચાબાંધકામોનેતોડીપાડવામાંઆવ્યાહતા. જમ્મુડેવલપમેન્ટઓથોરિટીએઆજેઅહીંરૂપનગરમાંતેની૪૧કનાલપ્રાઈમજમીનપાછીમેળવીછે. જિલ્લાવહીવટીતંત્ર, પોલીસઅનેજેડીએદ્વારાસંયુક્તરીતેસેક્ટર-૦૬રૂપનગર, જમ્મુઉત્તરતહસીલખાતેઅતિક્રમણવિરોધીઝુંબેશશરૂકરવામાંઆવીહતીઅને૫કલાકલાંબીઅતિક્રમણવિરોધીઝુંબેશદરમિયાનઠાસરાનં.૧૧૯૩અને૧૨૦૬હેઠળઆવતીઅતિક્રમણકરાયેલજમીનનેપુનઃપ્રાપ્તકરવામાંઆવીહતી.