અગાઉભાજપેગુજ્જરનેઆદરજ્જોઆપવાનીવાતકરીહતીઅનેહવેપહાડીઓમાટેઆવી

વાતકરવામાંઆવીરહીછેજેનાકારણેગુજ્જરઅનેપહાડીઓઆમનેસામનેઆવીગયાછે

(એજન્સી)                              તા.૨૭

ડિસે.માંજમ્મુ-કાશ્મીરભાજપએકમનાપ્રમુખરવિન્દરરૈનાએજણાવ્યુંહતુંકેસરકારપહાડીસમુદાયમાટેશિડ્યુલટ્રાઇબએટલેકેઅનુસૂચિતજનજાતિનોદરજ્જોઆપશે. આજાહેરાતનોસમયઘણોમહત્વપૂર્ણછેકારણકેજમ્મુઅનેકાશ્મીરજ્યારેઅનામતબેઠકોસાથેસીમાંકનનીકાર્યવાહીમાંઆગળધપીરહ્યુંછેત્યારેભાજપેપહાડીસમુદાયનેએસટીસ્ટેટસઆપવાનુંવચનઆપ્યુંછે.

અગાઉભાજપેઆમુદ્દેગુજ્જરનોસ્નેહસંપાદનકરવાનોપ્રયાસકર્યોહતો. હવેપહાડીઓપરધ્યાનકેન્દ્રીતકર્યુછેતેનેકારણેબંનેસમુદાયોવચ્ચેતણાવવધીશકેછે. રવિન્દરરૈનાપણસ્વયંપહાડીસમુદાયમાંથીઆવેછે. સીમાંકનઅનુસારસાતનવીબેઠકોઉમેરવાનીદરખાસ્તછેજેમાંછબેઠકોજમ્મુનીઅનેએકકાશ્મીરનીહશે. આઉપરાંતજમ્મુ-કાશ્મીરમાંઅનુસૂચિતજનજાતિમાટે (એસટી) માટે૯બેઠકોઅનામતરાખવાનુંપણઆયોજનછે.      ૫, ઓગસ્ટ૨૦૧૯નારોજજમ્મુ-કાશ્મીરવિધાનસભાનુંવિસર્જનથયુંહતુંઅનેરાજ્યનુંબેકેન્દ્રશાસિતપ્રદેશોમાંવિભાજનથયુંહતું. કેન્દ્રીયગૃહપ્રધાનઅમિતશાહેવચનઆપ્યુંહતુંકેસીમાંકનનીપ્રક્રિયાપૂર્ણથાયત્યારબાદનવીવિધાનસભામાટેચૂંટણીઓયોજાશે. આમપહાડીઓમાટેઅનુસૂચિતજનજાતિનોદરજ્જોઆપવાનુંવચનસાથેસાથેબેઠકોઅનામતરાખવાનોપ્રસ્તાવવગેરેએવોનિર્દેશઆપેછેકેભાજપેહવેપહાડીસમુદાયનેઆકર્ષવાનોપ્રયાસકર્યોછે. આપ્રક્રિયામાંજમ્મુ-કાશ્મીરનાબેઉપેક્ષિતસમુદાયોનેએટલેકેગુજ્જર- બકરવાલઅનેપહાડીઓનેસામસામેભીડાવીદીધાંછે. ગુજ્જરબકરવાલમુખ્યત્વેવિચરતીજાતિછેઅનેજમ્મુ-કાશ્મીરનાપહાડોમાંવસેછે. ઓગસ્ટ,૨૦૧૯માંજ્યારેકેન્દ્રએજમ્મુ-કાશ્મીરનોરાજ્યનોદરજ્જોઅનેસ્વાયત્તતાછિનવીલીધીહતીત્યારેકેન્દ્રએએવીદલીલકરીહતીકેગુજ્જરઅનેબકરવાલનેઅનુસૂચિતજનજાતિનોદરજ્જોમળશે. પરંતુહજુસુધીતેમનેઆવોકોઇદરજ્જોઅપાયોનથી. પહાડીઓનુંકહેવુંછેકેતેમનેપણઅનુસૂચિતજનજાતિનાદરજ્જાનીજરુરછેકારણકેગુજ્જરબકરવાલનીજેમતેઓપણઅનેકહાડમારીઓભોગવીરહ્યાંછે.