(એજન્સી)                             તા.૧૮

જમ્મુ-કાશ્મીરપોલીસેકહ્યુંકે, ધકાશ્મીરવાલાન્યૂપોર્ટલપરગૂડગવર્નન્સનેલગતાઅહેવાલોનાઅભાવેપત્રકારફહદશાહનીઅટકાયતકરીલેવામાંઆવીછે. આન્યૂઝપોર્ટલપત્રકારફહદશાહદ્વારાચલાવવામાંઆવેછે.

પોલીસેતૈયારકરેલાડોઝિયરમાંજણાવ્યુંકે, પત્રકારશાહવિરૂદ્ધપબ્લિકસેફ્ટીએક્ટહેઠળકાર્યવાહીકરવામાંઆવીરહીછે. ૧૪માર્ચનારોજતેમનીઆએક્ટહેઠળજધરપકડકરવામાંઆવીહતી. ઉલ્લેખનીયછેકે, પબ્લિકસેફ્ટીએક્ટહેઠળસરકારકોઈપણવ્યક્તિનીવિધાઉટટ્રાયલઅટકાયતકરીશકેછેઅનેતેનેબેવર્ષસુધીનીજેલનીસજાકરીશકેછે. આએકપૂર્વાગ્રહઆધારિતકાર્યવાહીમનાયછે. તેનેરાજ્યનીસુરક્ષામાટેજોખમીહોવાનુંકહીનેકોઈપણવ્યક્તિવિરૂદ્ધકાર્યવાહીકરીદેવામાંઆવેછે.

પોલીસેતેનાડૉઝિયરમાંઆરોપમૂક્યોહતોકેશાહએકમોડસઓપરેન્ડીચલાવીરહ્યાહતાજેનાઆધારેતેઓદરમહિનેબેથીત્રણસ્ટોરીપથ્થરમારોકરનારા, આતંકવાદફેલાવનારાઅનેભાગલાવાદનેપ્રોત્સાહનઆપનારાલોકોવિરૂદ્ધસહાનુભૂતિદર્શાવાતીહતી. શ્રીનગરનાએસએસપીએજણાવ્યુંહતુંકે, આડોઝિયરકાશ્મીરવાલાન્યૂઝપોર્ટલવિરૂદ્ધછેતેઓસતતપ્રોપોગેન્ડાઆધારિતસ્ટોરીઝપ્રકાશિતકરેછેઅનેતેરાજ્યતથાદેશનીસુરક્ષાનાહિતોવિરૂદ્ધછે. પોલીસેએવોઆરોપમૂક્યોહતોકે, ફહદશાહરાષ્ટ્રવિરોધીતત્ત્વોનેસમર્થનઆપવાનુંકામકરીરહ્યાહતાઅનેતેઓપત્રકારિતાનામાધ્યમથીઆવાલોકોનેકવરેજઆપવાનોપ્રયાસકરીરહ્યાહતા, તેઓતેમનાપ્રત્યેસહાનુભૂતિવ્યક્તકરતાહતા.