(એજન્સી) નવીદિલ્હી, તા.૧

મધરટેરેસાનુંમિશનરીઝઓફચેરિટીનુંએફસીઆરએલાયસન્સરિન્યૂનહીંકરાયાબાદદેશભરમાંઆશરે૧૨,૦૦૦થીવધુબિનસરકારીસંગઠનો(એનજીઓ)નાએફસીઆરએલાયસન્સશુક્રવારએટલેકે, ૩૧મીડિસેમ્બર૨૦૨૧નારોજસમાપ્તથઇગયાછે. ગૃહમંત્રાલયેશનિવારેસવારેજણાવીદીધુંકે, ૬૦૦૦થીવધુએનજીઓમાંથીલાયસન્સનવીનીકરણમાટેઅરજીઓઆપવામાંઆવીનથી. વિદેશોમાંથીદાનતથાભંડોળપ્રાપ્તકરવામાટેએફસીઆરએઅંતર્ગતસ્વયંસેવીસંગઠનોનેલાયસન્સલેવાપડેછે. મંત્રાલયનાઅધિકારીઓએસમાચારએજન્સીનેજણાવ્યુંહતુંકે, તમામએનજીઓનેશુક્રવારે૩૧મીડિસેમ્બરપહેલાંએફસીઆરએનવીનીકરણમાટેરિમાઇન્ડરમોકલાયાહતાપણઅનેકએનજીઓએઆમકર્યુંનહતું. અધિકારીએકહ્યુંકે, જ્યારેઅરજીઓજઆપવામાંઆવીનથીત્યારેતેમનેપરવાનગીકેવીરીતેઆપવામાંઆવે?

એફસીઆરએલાયસન્સગુમાવનારીસંસ્થાઓમાંઓક્સફામઇન્ડિયાટ્રસ્ટ, જામિયામિલ્લિયાઇસ્લામિયા, ઇન્ડિયનમેડીકલએસોસિએશન, ઇન્ડિયનયૂથકોંગ્રેસટ્રસ્ટઅનેલેપ્રોસીમિશનસહિતકુલમળીને૧૨,૦૦૦થીવધુએનજીઓસામેલછે. આઉપરાંતયુટ્યુબરકુલોસિસએસોસિએશનઓફઇન્ડિયા, ઇન્દિરાગાંધીનેશનલસેન્ટરફોરઆટ્‌ર્સઅનેઇન્ડિયાઇસ્લામિકકલ્ચરલસેન્ટરનેપણઆયાદીમાંસામેલકરાયાછે. ઓક્સફામઇન્ડિયાઅનેઓક્સફામઇન્ડિયાટ્રસ્ટએવાબિનસરકારીસંગઠનોનીયાદીમાંસામેલછેજેમનાએફસીઆરએનીકાયદેસરતાનીમર્યાદાસમાપ્તથઇગઇછેઅનેજેમનાપ્રમાણપત્રરદકરીદેવાયાછેતેમનીયાદીમાંનાખીદેવાયાછે. એફસીઆરએલાયસન્સએમનાજરદકરાયાછેજેમણેકાંતોનવીનીકરણઅરજીકરીનહતીઅથવાતેમનાનવીનીકરણનીઅરજીનેફગાવીદેવાઇહતી. ભારતમાંહવેમાત્ર૧૬,૮૨૯એનજીઓબચીછેજેમનીપાસેએફસીઆરએલાયસન્સછેજેમને૩૧મીડિેસેમ્બર૨૦૨૧નારોજ૩૧મીમાર્ચ૨૦૨૨સુધીરિન્યૂકરીદેવાયાછે. સત્તાવારસમાચારએજન્સીઅનુસારએફસીઆરએઅંતર્ગતકુલ૨૨,૭૬૨બિનસરકારીસંગઠનોનોંધાયેલાછેઅનેતેમાંથીઅત્યારસુધી૬,૫૦૦નેરિન્યૂમાટેઆગળવધારવામાંઆવ્યાછે. કેન્દ્રીયગૃહમંત્રાલયે૨૫મીડિસેમ્બરનારોજએફસીઆરએનોંધણીનારિન્યૂઅલમાટેમધરટેરેસાદ્વારાકોલકાતામાંસ્થાપિતમિશનરીઝઓફચેરિટીનીઅરજીનેપાત્રતાશરતોનેપૂરીનહીંકરવાનેકારણેફગાવીદેવાઇહતી. ગૃહમંત્રાલયેમિશનરીઝઓફચેરિટીનાએફસીઆરએલાયસન્સનેરિન્યૂઅલનહીંકરવામાટેપ્રતિકૂળઇનપૂટનોહવાલોઆપ્યોહતો. આચેરિટીસમગ્રભારતમાંગરીબો, બીમારોઅનેનિરાશ્રિતોમાટેઅનાથાલયઅનેઆશ્રયોનુંસંચાલનકરેછે. સરકારેઆચેરિટીના૨૫૦એકાઉન્ટફ્રીઝકરીદીધાછે. આપગલાંએવાસમયેલેવાયાહતાજ્યારેગુજરાતમાંબાળગૃહનાડાયરેક્ટરવિરૂદ્ધયુવતીઓનાધર્માંતરણકરવાનોઆરોપલગાવાયોહતો. બીજીતરફગૃહમંત્રાલયેએવુંપણકહ્યંછેકે, તેનેતેનાનિર્ણયનીસમીક્ષાકરવામાટેપણઅરજીઓમળીનથી. આદરમિયાનપશ્ચિમબંગાળનામુખ્યમંત્રીમમતાબેનરજીસહિતનાવિપક્ષીનેતાઓએક્રિસમસનાદિવસેજચોક્કસબેંકખાતાઓનેફ્રીઝકરવામુદ્દેકેન્દ્રસરકારનીઆકરીઝાટકણીકાઢીહતી.