નવીદિલ્હી, તા.૨૮

દરિયામાંએકમાછલીજોવામળેછે, જેનેજીવંતઅશ્મિકહેવામાંઆવેછે.આમાછલીગર્ભવતીથયાના૫વર્ષપછીમાછલીનેજન્મઆપેછે. આમાછલીનેએકદમરહસ્યમયમાનવામાંઆવેછે. ર્ષ્ઠીઙ્મટ્ઠષ્ઠટ્ઠહંરમાછલીવિશેએવુંમાનવામાંઆવેછેકેતેડાયનાસોરયુગથીપૃથ્વીપરહાજરછે. તેનીઉંમર૧૦૦વર્ષહોયછે. આમાછલીનીસૌથીઆશ્ચર્યજનકવાતએછેકેતેગર્ભધારણનાપાંચવર્ષપછીમાછલીનેજન્મઆપેછે. આમાછલીવર્ષ૧૯૩૦સુધીલુપ્તમાનવામાંઆવતીહતી. બાદમાંઆમાછલીરહસ્યમયરીતેદક્ષિણઆફ્રિકાનાદરિયાકાંઠેજોવામળીહતી. આઅદ્ભુતમાછલીવિશેએવુંકહેવાયછેકેરાત્રેમુસાફરીકરતીવખતેતેમાણસનાકદનીથઈજાયછે. અત્યારસુધીકોએલાકન્થમાછલીનીમાત્રબેજપ્રજાતિઓમળીઆવીછે. આમાછલીવિશેએવુંકહેવાયછેકેતે૫૦વર્ષનીઉંમરપછીપણગર્ભધારણકરીશકેછે. આમાછલીનેપરિપક્વથવામાં૪૦થી૬૯વર્ષનોસમયલાગેછે. શાર્કનીજેમ, આમાછલીઓપણધીમેધીમેવૃદ્ધથાયછે. આમાછલીસપાટીથી૨૩૦૦ફૂટનીચેરહેછે. આમાછલીથોડાસમયપહેલાહિંદમહાસાગરમાંમેડાગાસ્કરનાકિનારેથીપકડાઈહતી. આમાછલીવિશેએવુંકહેવાયછેકેતેલગભગ૪૨કરોડવર્ષજૂનીછે.