અમદાવાદશહેરનાજુહાપુરાવિસ્તારમાંટ્રાફિકસમસ્યાનવાઈનીવાતનથી. અહીંરોજેરોજસવારસાંજટ્રાફિકજામનાદૃશ્યોસર્જાતાજરહેછે. આથીઆરસ્તાપરથીપસારથઈસરખેજ-સાણંદકેચાંગોદર, બાવળાતરફજતાંઉદ્યોગપતિઓ, વેપારીઓઅનેનોકરિયાતોલાંબોસમયટ્રાફિકજામમાંફસાઈજતાંહોવાથીસમયસરપહોંચીશકતાનથી. આવિસ્તારમાંવિશાલાસર્કલથીસરખેજચોકડીસુધીઓવરબ્રિજબનાવવાનીમાગણીવર્ષોથીકરવામાંઆવીરહીછે. પરંતુમ્યુનિસિપલકોર્પોરેશન, રાજ્યસરકારઅનેનેશનલહાઈવેઓથોરિટીવચ્ચેનીલડાઈમાંઆસમસ્યાનોજેતેકારણસરનિવેડોઆવતોનથીપરિણામેઉદ્યોગપતિઓ, ધંધાર્થીઓઅનેનોકરિયાતોનેસમય, શ્રમઅનેનાણાંનોબગાડખમવોપડેછે.