ભરૂચ જિલ્લાના જૂના કાંસિયા ગામે રમેશભાઈના ખેતરમાં અજગર હોવાની જાણ ભરૂચના જિવદયા પ્રેમી સંસ્થાના સભ્ય યોગેશ મિસ્ત્રીને કરતા યોગેશભાઈએ તાત્કાલિક સ્થળ પર જઈને જોતા (ઈન્ડિયન રોક પાયથન) પ્રજાતિનો ભારતીય અજગર જોવા મળ્યો હતો. ત્યારબાદ યોગેશભાઈ અને સંસ્થાના સભ્યો દ્વારા અજગરને ૩૦ મિનિટની જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
Recent Comments