કોર્ટેએકમહત્ત્વપૂર્ણઅવલોકનકરતાંજણાવ્યુંહતુંકે, પવિત્રકુર્આનમાં

પત્નીઓનેસમાનવર્તનઅનેઅધિકારનીવાતકરવામાંઆવીછે

(એજન્સી)           તિરૂવનંતપુરમ,તા.૨૦

કેરળહાઈકોર્ટેજણાવ્યુંહતુંકે, જોપતિપુનઃલગ્નકરે, સમાનવર્તનકરવામાંનિષ્ફળજાયતોમુસ્લિમમહિલાઓનેછૂટાછેડાનીમંજૂરીઆપવીજોઈએ. કોર્ટેજણાવ્યુંહતુંકે, મુસ્લિમપતિબીજાલગ્નકરેઅનેપત્નીનેસમાનઅધિકારતથારહેવાનીવ્યવસ્થાનઆપેતોઆવીસ્થિતિમાંપત્નીનેતલાકનોઅધિકારમળવોજોઈએ. કોર્ટેએકમહત્વપૂર્ણઅવલોકનકરતાંજણાવ્યુંહતુંકે, પવિત્રકુરઆનમાંપત્નીઓનેસમાનવર્તનઅનેઅધિકારનીવાતકરવામાંઆવીછે.  રાજ્યનાથલાસેરીનીએકમહિલાએદાખલકરેલીઅરજીનીસુનાવણીહાથધરતાંકોર્ટેઉક્તટિપ્પણીકરીહતી. આઅરજીમાંએકપરિણીતમુસ્લિમમહિલાએજણાવ્યુંહતુંકે, તેનોપતિબીજાલગ્નકરીતેનાથીઅલગરહેછેમાટેતેણેઅરજીમાંછૂટાછેડાનીમાંગણીકરીહતી. થેલાસરીનીફેમિલીકોર્ટેઆમહિલાનીઅરજીનીસુનાવણીકરવાનોઈન્કારકરીતેનેહાઈકોર્ટમાંજવાનીસલાહઆપીહતી. જસ્ટિશએ. મુહમ્મદમુશ્તાકઅનેજસ્ટિશસોફિથોમસનીબનેલીખંડપીઠેમુસ્લિમપરિણીતાનીઅરજીનીસુનાવણીબાદઉક્તસૂચનકર્યુંહતું. ખંડપીઠેપોતાનાનિર્દેશમાંજણાવ્યુંહતુંકે, મુસ્લિમતલાકએક્ટસેક્શન૨(૮)(એફ) મુજબપતિનાબીજાલગ્નબાદપ્રથમપત્નીનીઅવગણનાકરવામાંઆવેતોઆવીસ્થિતિમાંછૂટાછેડાનીજોગવાઈકરવામાંઆવીછે. કોર્ટેમહિલાનીઅરજીનીસુનાવણીકરતાંજણાવ્યુંહતુંકે, આકેસમાંપતિદ્વારાછેલ્લાબેવર્ષથીપત્નીનીઅવગણનાકરવામાંઆવીરહીછે, જેમુદ્દોછેટાછેડામાટેપૂરતોછે.  મહિલાએવર્ષ૨૦૧૯માંછૂટાછેડામાટેઅરજીકરીહતી. તેવર્ષ૨૦૧૪થીપોતાનાપતિથીઅલગરહેછે. પતિએઆસમયદરમ્યાનતેનીપત્નીનેસહાયકરીહોવાનોદાવોકર્યોહતો. જોકેકોર્ટેજણાવ્યુંહતુંકે, પ્રથમપત્નીવર્ષોથીઅલગરહેછેજેવાતજદર્શાવેછેકે, તેનાપતિદ્વારાતેનીસાથેસમાનવર્તનકરવામાંઆવ્યુંનહતું. પત્નીનીસાથેનરહેવુંએતેનાઅધિકારોનુંઉલ્લંધનકરનારછે. આકેસમાંકુરઆનનાઆદેશોનોપણભંગકરવામાંઆવ્યોછે. કોર્ટદ્વારાપ્રથમપત્નીનેછૂટાછેડામાટેમંજૂરીઆપવામાંઆવીહતી.