કેન્દ્રસરકારેકરતારપુરકોરિડોરપુનઃખોલવાનાનિર્ણયપરઆંદોલનકારીકિસાનસંઘોનાને

તાઓએપ્રતિક્રિયાઆપતાંજણાવ્યુંહતુંકેગુરૂનાનકદેવસ્વયંએકખેડૂતહતાં

એજન્સી)                          તા.૧૮

કેન્દ્રીયગૃહપ્રધાનઅમિતશાહેકરતારપુરકોરિડોરપુનઃખુલ્લોમૂકવાનીજાહેરાતકરતીવખતેશીખસમુદાયમાટેવડાપ્રધાનનરેન્દ્રમોદીનાઆદરઅનેસન્માનનીલાંબીવાતોકરીછેપરંતુખેડૂતોનાસંગઠનોતેનાથીકન્વિન્સથયાંનથીઅનેતેમણેજણાવ્યુંછેકેજોસરકારખરેખરગુરૂનાનકઅનેતેમનાઅનુયાયીઓનોઆદરકરતીહોયતોસરકારેત્રણકૃષિકાયદાઓરદકરવાજોઇએ. શ્રીગુરૂનાનકદેવની૫૫૨મીજન્મજયંતીપૂર્વેકેન્દ્રસરકારેઆનિર્ણયલીધોછે. ગુરૂનાનકદેવેપાકિસ્તાનનાનારોવાલજિલ્લામાંઆવેલગુરૂદ્વારાદરબારસાહિબખાતેપોતાનીજિંદગીના૧૮વર્ષગાળ્યાંહતાં. ગુરૂદ્વારાભારતીયપંજાબમાંડેરાબાબાનાનકનાધર્મસ્થળથીમાત્ર૪કિ.મી.દૂરછે. આઘટનાનીપ્રતિક્રિયાઆપતાંભારતીયકિસાનયુનિયનદોઆબાનાપ્રમુખમનજીતસિંહરાયેઆપગલાનેરાજકીયસ્ટંટગણાવ્યોહતો. તેમણેજણાવ્યુંહતુંકેતેમણેપહેલાકરતારપુરકોરિડોરબંધકરીઅનેવિધાનસભાચૂંટણીપહેલાશીખસમુદાયનોસ્નેહસંપાદિતકરવાફરીકોરીડોરખુલ્લોમૂક્યો. પરંતુએકવર્ષમાંખેડૂતોનાઆંદોલનદરમિયાન૭૦૦ખેડૂતોમૃત્યુપામ્યાતેતેમનેદેખાતુંનથી. મૃત્યુપામનારાખેડૂતોમાં૯૦ટકાશીખોનોસમાવેશથતોહતો. જોમોદીસરકારગુરૂનાનકદેવઅનેશીખસમુદાયનોખરેખરઆદરકરતીહોયતોતેમણેત્રણકૃષિકાયદાઓપાછાખેંચવાજોઇતાંહતાંઅનેગુરૂનાનકદેવનાગુરૂપૂરબપ્રસંગેખેડૂતોનેઘરેમોકલવાજોઇતાંહતાં. તેમણેજણાવ્યુંહતુંકેભાજપભલેપ્રયાસકરેપરંતુપંજાબમાંતેનેમોટોજનાધારમળવાનોનથી. જ્યાંસુધીત્રણકૃષિકાયદાઓરદકરવામાંનહીંઆવેત્યાંસુધીઅમેતેમનોબહિષ્કારચાલુરાખીશું. સિનિયરસંયુક્તકિસાનમોરચાનાનેતાડો.દર્શપાલેજણાવ્યુંહતુંકેગુરૂનાનકસ્વયંએકખેડૂતહતાં. ગુરૂનાનકદેવનાઉપદેશમાંઇરાતકરોનામજપો, વંદસપોએટલેકેસખતપરિશ્રમકરો, ભગવાનનીપ્રાર્થનાકરોઅનેજરૂરતમંદોસાથેશેરકરો. જોસરકારકૃષિકાયદાઓપાછાખેચશેતોશીખોખરેખરખુશથશે. જોસરકારપંજાબનેકઇકઆપવામાગતીહોયતોતેમણેકૃષિકાયદાઓરદકરવાજોઇએઅનેખેડૂતોનેઘરેમોકલવાજોઇએ.