(એજન્સી)                       હૈદરાબાદ, તા.૨૭

ઓગસ્ટ૨૦૧૭માંઉત્તરપ્રદેશનાગોરખપુરનીહોસ્પિટલમાં૬૩બાળકોનાંમોતનીઘટનાબાદમીડિયામાંચર્ચામાંઆવેલાડૉક્ટરકફીલખાનેજણાવ્યુંહતુંકે, ઉત્તરપ્રદેશનીઆગામીવિધાનસભાચૂંટણીમાંજોહુંગોરખપુરથીરાજ્યનામુખ્યમંત્રીયોગીઆદિત્યનાથસામેચૂંટણીલડીશતોવિજયથઈશ. હાલઆબેઠકભાજપનાનેતાયોગીઆદિત્યનાથનોગઢમાનવામાંઆવેછે.

ડૉક્ટરખાનેજણાવ્યુંહતુંકે, જોહુંગોરખપુરથીચૂંટણીમાંઉમેદવારીનોંધાવીશતોતેદ્વિધુવીલડતબનશે. તેમણેજણાવ્યુંહતુંકે, ભીમઆરમીનાચંદ્રશેખરઆઝાદઅનેસમાજવાદીપાર્ટીનાઅખિલેશયાદવસાથેપણમારીવાતથઈહતી. ગુરૂવારેહૈદરાબાદમાંપોતાનાએકપુસ્તકનુંવિમોચનકરતાંડૉક્ટરખાનેઉક્તવાતજણાવીહતી. આપુસ્તકનુંનામ ‘ધીગોરખપુરહોસ્પિટલટ્રેજેડી, એડૉક્ટર્સમેમરીઓફએડેડલીમેડિકલક્રાઈસિસ’છે. આપુસ્તકમાંવર્ષ૨૦૧૭માંગોરખપુરનીબીઆરડીમેડિકલકોલેજખાતેઓક્સિજનનીઅછતનેકારણે૬૩બાળકોનાથયેલામોતનીવાતકરવામાંઆવીછે. ડૉક્ટરકફીલખાનેજણાવ્યુંહતુંકે, ગોરખપુરનીહોસ્પિટલમાંઓક્સિજનનીઅછતનેકારણેબાળકોનાંમોતથયાહતા, કોરોનાએતોમાત્રભારતનીખાડેગયેલીમેડિકલસિસ્ટમનોપર્દાફાશકર્યોહતો. મેંમારાપુસ્તકનીશરૂઆતઅલ્હાબાદહાઇકોર્ટનાચુકાદાસાથેકરીહતી. તેમણેવધુમાંજણાવ્યુંહતુંકે, અલ્હાબાદહાઇકોર્ટેપોતાનાચુકાદામાંજણાવ્યુંહતુંકે, ઓક્સિજનનીઅછતનરસંહારસમાનછે. આઘટનાબદલમારીઆખીટીમનેસસ્પેન્ડકરવામાંઆવીહતી. ત્યારબાદઅલીગઢમુસ્લિમયુનિવર્સિટીમાંઆપેલાનિવેદનનેકારણેમારીધરપકડકરવામાંઆવીહતી. અંતેમનેનોકરીમાંથીકાઢીમૂકવામાંઆવ્યોહતો. સમગ્રમામલેમનેબલિનોબકરોબનાવવામાંઆવ્યોછે. હોસ્પિટલનીવ્યવસ્થા ‘પીપલીલાઈવ’ફિલ્મજેવીબનીછે. દેશનાતમામલોકોગોરખપુરનીહોસ્પિટલમાંદાખવવામાંઆવેલીઅવ્યવસ્થાથીવાકેફછે. લોકોપૂછીરહ્યાહતાકે, ૬૩બાળકોનાંમોતશામાટેથયાત્યારેભાજપનામંત્રીસિદ્ધાર્થનાથસિંહેનિવેદનઆપ્યુંહતુંકે, ૨૦૧૬થીબાળકોમરીરહ્યાછે. આઘટનાબાદયોગીએેજ્યારેમનેમળવાબોલાવ્યોહતોત્યારેમનેએમલાગતુંહતુંકે, તેઓમેંઆકટોકટીસમયેકરેલાકામબદલમારીપીઠથાબડશેપણઉલ્ટાનુંતેમણેમુલાકાતસમયેમનેકહ્યુંહતુંકે, ‘તુંડૉક્ટરકફીલહૈ’, મુખ્યમંત્રીનામોઢેથીએકડૉક્ટરમાટે ‘તું’શબ્દસાંભળીમનેનવાઈલાગીહતી. પુસ્તકમાંઆપ્રસંગનોપણઉલ્લેખકરવામાંઆવ્યોછે.