દિલ્હીપ્રદૂષણમામલેસર્વોચ્ચઅદાલતલાલઘૂમ : ફાઇવસ્ટારહોટેલોમાંથીકિસાનોનેદોષિતઠરાવાયછે

  • દિલ્હીમાંઉત્તરોત્તરવધીરહેલાપ્રદૂષણનોઉકેલલાવવામુદ્દેકેન્દ્રઅનેદિલ્હીસરકારનાવકીલોનેસુપ્રીમેખખડાવ્યા, દરેકનોપોતાનોઅલગજએજન્ડાછે : મુખ્યન્યાયાધીશરમન્ના
  • કેન્દ્રનાસોલિસીટરજનરલતુષારમહેતાએટીવીચેનલોપરતેમનેબદનામકરવાનીફરિયાદકરીજ્યારેદિલ્હીસરકારનાવકીલઅભિષેકસિંઘવીએપ્રદૂષણમાટેપરાળીનેમહત્વનુંકારકગણાવ્યું, સુપ્રીમેકહ્યુંઆપણેપ્રદૂષણઘટાડવાનીચર્ચાકરીરહ્યાછીએઆકોઇમુદ્દાનથી
  • ફાઇવસ્ટારહોટેલોનાએસીરૂમમાંબેસીનેકિસાનોનેબદનામકરવાબહુસરળછે, ગરીબકિસાનમશીનો લાવીશકતોનથી, તમેઆમશીનોઉપલબ્ધકરાવવાનીક્ષમતારાખોછો : જસ્ટિસસૂર્યકાંત

સુપ્રીમકોર્ટેબુધવારેજણાવ્યુંહતુંકે, ટેલિવિઝનસમાચારચેનલોપરથનારડિબેટ્‌સઅન્યબાબતોકરતાંસૌથીવધુપ્રદૂષણફેલાઇરહીછે, અદાલતમાંસુનાવણીદરમિયાનથઇરહેલીદલીલોનાસંદર્ભથીબહારતેનોઉપયોગકરાયછે. આસાથેજસુપ્રીમકોર્ટેમહત્વનીટીપ્પણીકરતાંજણાવ્યુંકે, ફાઇવસ્ટારહોટેલોનાએસીરૂમમાંબેસીનેકિસાનોવિરૂદ્ધબોલવુંબહુંસરળછે. વાસ્તવમાંદિલ્હીસરકારતરફથીકોર્ટમાંદલીલકરીરહેલાવરિષ્ઠવકીલઅભિષેકમનુસિંઘવીએકહ્યુંકે, રાજનીતિઅથવામહિનાનીવાતભૂલીજાવ, અમારૂંકર્તવ્યછેકેઅમેકોર્ટનેજણાવીએકે, પરાળીબાળવુંએકકારણછે. આઅંગેજસ્ટિસસૂર્યકાંતેકહ્યુંકે, આખરેકિસાનેપરાળીકેમબાળવીપડેછે. ફાઇવસ્ટારહોટેલનાએસીરૂમમાંબેસીનેકિસાનોનેદોષિતઠરાવવાખૂબજસરળછે. તમેકિસાનોનેમશીનોઉપલબ્ધકરાવવાનીક્ષમતારાખોછો. ચીફજસ્ટિસએનવીરમન્ના, જસ્ટિસડીવાયચંદ્રચૂડઅનેજસ્ટિસસૂર્યકાંતનીત્રણજજોનીપીઠેકહ્યુંકે, દરેકનોપોતાનોએજન્ડોહોયછેઅનેઆડિબેટોમાંનિવેદનોનેસંદર્ભથીબહારકરીદેવાયછે.

સુપ્રીમનીપીઠેજણાવ્યુંકે, તમામવાદી-પ્રતિવાદીમુદ્દાઓનોઉપયોગકરવામાગેછેઅનેઅમારીપાસેટિપ્પણીકરાવવામાગેછેઅનેપછીતેનેવિવાદાસ્પદબનાવાયછેત્યારબાદમાત્રઆરોપ-પ્રતિઆરોપોજથાયછે. પીઠેસ્પષ્ટપણેકહ્યુંકે, ટેલિવિઝનપરથતીડિબેટથીકોઇપણઅન્યબાબતોકરતાંઘણુંવધુંપ્રદૂષણઉત્પન્નથાયછે. તેમનેસમજનથીપડતીકેશુંથઇરહ્યુછેઅનેમુદ્દોશુંછે. નિવેદનોનોસંદર્ભકરતાંબહારઉપયોગકરાયછે. દરેકનોપોતાનોએજન્ડોછે. અમેકોઇમદદકરીશકતાનથીઅનેઆનેનિયંત્રિતપણકરીશકતાનથી. અમેમાત્રસમાધાનકાઢવાપરધ્યાનકેન્દ્રીતકરીરહ્યાછીએ. ટોચનીઅદાલતેઆવીટિપ્પણીદિલ્હીઅનેએનસીઆરનાવિસ્તારોમાંથઇરહેલાભારેપ્રદૂષણસંબંધિતએકઅરજીપરસુનાવણીદરમિયાનકરીહતી. ટોચનીઅદાલતેઆમૌખિકટિપ્પણીદિલ્હીસરકારતરફથીરજૂથયેલાવરિષ્ઠવકીલઅભિષેકમનુસિંઘવીનીદલીલોપરકરીહતીજેમાંકહેવાયુંહતુંકે, પરાળીબાળવુંવાયુપ્રદૂષણનાકારકોમાંથીએકછેજેનોઉકેલલાવવાનીજરૂરછે. તેમણેઆમુદ્દેકેન્દ્રનાઆંકડાઓનેપણદર્શાવ્યાહતા. કેન્દ્રસરકારનાવકીલસોલિસિટરજનરલતુષારમહેતાએટેલિવિઝનપરથઇરહેલીડિબેટનોઉલ્લેખકરતાંકહ્યુંકે, તેમણેદાવોકર્યોહતોકે, મહેતાએવાયુપ્રદૂષણમાંપરાળીબાળવાનાયોગદાનપરટોચનીઅદાલતનેગેરમાર્ગેદોરીહતી. મહેતાએકહ્યુંકે, હુંમારીવિરૂદ્ધટીવીમીડિયાપરકેટલાકબેજવાબદારઅનેઅપ્રિયનિવેદનજોયાકેમેંએદેખાડીનેઅદાલતનેપરાળીબાળવાનાસવાલપરગેરમાર્ગેદોરીકેતેનુંયોગદાનમાત્રચારથીસાતટકાછે. આવાતમનેસ્પષ્ટકરવાદો. ટોચનીઅદાલતેજોકે, કહ્યુંકે, અદાલતનેઆમુદ્દેબિલકુલગેરમાર્ગેદોરાઇનથી. તમે૧૦ટકાકહ્યુહતુંપરંતુસોગંદનામામાંએજણાવાયુંહતુંકે, ૩૦થી૪૦ટકાયોગદાનછે. અદાલતેકહ્યુંકે, આપ્રકારનીટીકાઓથાયછેજ્યારેઆપણેસાર્વજનિકપદોપરહોઇએછીએ. આપણોવિવેકસ્પષ્ટછેઅનેઆપણેસમાજનાસારામાટેકામકરીએછીએ.

આદરમિયાનમુખ્યન્યાયમૂર્તિરમન્નાએકહ્યુંકે, આપણામાટેઆંકડાઓનુંકોઇમહત્વનથી. કેસમાંરહેલાપક્ષકારોપણમુદ્દાનેઅન્યત્રદોરવાનોપ્રયાસકરેછે.સઆપણીચિંતાપ્રદૂષણઘટાડવાનીછે.ટીકાસ્વાભાવિકછેપણઆકોઇમુદ્દોનથી.બીજીતરફદિલ્હીસરકારતરફથીહાજરરહેલાવરિષ્ઠવકીલસિંઘવીએકહ્યુંકે, કેન્દ્રસરકારનાઆંકડાભલેચારમહિનાકેછમહિનાનીસરેરાશદર્શાવતાહોય , પરંતુઆજમહિનામાંપરાળીબાળવાથીશૂન્યથીલઇને૫૮ટકાપ્રદૂષણફેલાયુંછેજેઆંકડાદર્શાવેછે. જોકે, મુખ્યન્યાયાધીશેકહ્યુંકે, તમેઆમુદ્દાઓપરજવાતકરશોતોમુખ્યમુદ્દોઉકેલાશેનહીં. આઅરજીપર્યાવરણકાર્યકરઆદિત્યદૂબેઅનેકાયદાવિદ્યાર્થીઅમનબાંકાએદાખલકરીહતીજેમણેનાનાઅનેસીમાંતકિસાનોનેમફતમાંપરાળીનિરાકરણમશીનોઉપલબ્ધકરાવવાનોઆદેશપસારકરવાનીમાગણીકરીહતી.