(એજન્સી)                           તા.૧૧

ટેકફોગઇન્વેસ્ટીગેશનનાબીજાભાગમાંધવાયરેઆગુપ્તએપ્લિકેશનનીટેકનોલોજીચકાસીછેજેભાજપસંલગ્નસાઇબરટ્રુપનેવોટ્‌સએકએકાઉન્ટહેકકરવાદેછેએથર્ડપાર્ટીઓટોમેશનટુલ્સનોઉપયોગકરીનેતેનાદ્વારાલક્ષિતઝુંબેશહાથધરાવમાંઆવેછે. આટેકનોલોજીએભારતનાશાસકપક્ષનાહિતનેઆગળધપાવવામાટેમુખ્યધારાનાપ્લેટફોર્મપરપ્રસિદ્ધથયેલસમાચારોયુઆરએલમાંસ્ક્રિપ્ટઉમેરવાનીક્ષમતાપૂરીપાડેછેકેજેનાકારણેવોટ્‌સએપએકાઉન્ટહેકથઇશકેછેઅનેપાર્ટ-૨માંધવાયરએટેકનોલોજીનેસમજાવેછેકેવોટ્‌સએપએકાઉન્ટહાઇજેકકરવામાટેઉપયોગકરવામાંઆવ્યોછે. ૩૦,એપ્રિલ૨૦૨૦નારોજટ્‌વીટરએકાઉન્ટઆર્થીશર્મા૦૮સાથેસંકળાયેલવ્હિસલબ્લોવરસાથેનીમુલાકાતમાંએવોદાવોકરવામાંઆવ્યોછેકેઆએપ્લિકેશનસાઇબરટ્રુપનેતેનાઇનબિલ્ટફીચરનાભાગરુપેવ્યક્તિગતનાગરિકોનાવોટ્‌સએપએકાઉન્ટએક્સેસકરવાનીક્ષમતાપૂરીપાડેછે. સૂત્રોએજણાવ્યુંહતુંકેઓપરેટરોદૂરથીનિષ્ક્રિયવોટ્‌સએપએકાઉન્ટનેએક્સેસકરીશકેછેઅનેએપનાકોન્ટેકલિસ્ટમાંતેનોઉમેરોકરેછેઅનેહાઇજેકકરવામાંઆવેલફોનનંબરનોઉપયોગકરીનેલક્ષિતસંદેશાઓતમામસંપર્કોનીયાદીનેમોકલવામાંઆવેછે. નિષ્ક્રિયવોટ્‌સએપએકાઉન્ટએટલેએવાયુઝરકેજેનોનંબરમાંએપ્લિકેશનનોઉપયોગથતોનથીકારણકેકાંતોતેમણેએપ્લિકેશનઇન્સ્ટોલકર્યુનથીઅથવાતેમણેતેમનોફોનરીસેર્ટકર્યોછે. આમયુઆરએલનેમોર્ફકરીનેવોટ્‌સએકએકાઉન્ટહાઇજેકકરીતેનાપરભાજપનોપ્રચારકરવામાંઆવેછે. હાઇજેકિંગવોટ્‌સએપએકાઉન્ટએએકઅનેકપગલાંધરાવતીપ્રક્રિયાછે. આપ્રક્રિયાદ્વારાવોટસએપએકાઉન્ટહાઇજેકકરીલેવામાંઆવેછેઅનેતેનાદ્વારાલક્ષિતપ્રચારકરવામાંઆવેછે.