ડભોઇ તાલુકાના ૧૧૮ ગામોના લોકો માટે ખરીદીનું હબ એટલે ડભોઇ નગરનું બજાર હાલ કોરોના મહામારીને ચાલતે ચાલી રહેલા દિવાળી પર્વમાં ઝાઝી ઘરાકી ન રહેતા દુકાનદારો અને વેપારીઓમાં ભારે ચિંતાનો વિષય બની રહ્યો હતો. દિવાળીના દિવસે જ ઘરાકી નિકળતા ડભોઇ નગરના રસ્તાઓ ગ્રાહકોથી છલકાઈ ગયા હતા. જ્યારે દિવાળીની ઘરાકી નિકળતા વેપારી આલમમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
Recent Comments