ગતિશીલગુજરાતગુલબાંગોવચ્ચેકેવીરીતેભણશેગુજરાત !
(સંવાદદાતાદ્વારા)
આણંદ, તા.૩
શિક્ષણવિભાગદ્વારાપ્રાથમિકશિક્ષણનુંસ્તરસુધારવામાટેકરોડોરૂપિયાનોખર્ચકરવામાઆવેછેતેમજપાયાનાશિક્ષણનેસુધારવામાટેપણસરકારસતતપ્રયત્નશીલરહેછેપરંતુતમામકામગીરીજાણેકેચોપડેજથતીહોયતેવુંચિત્રસામેઆવ્યુંછેઅનેતેજોતાક્યારેઅનેક્યાંકેવીરીતેભણશેગુજરાતતેવાસવાલોઊભાથઈરહ્યાછે. આણંદજિલ્લાનાંબોરસદતાલુકાનાનામણતાબેનાવાડીયાપુરાપ્રાથમિકશાળાનાબાળકોકડકડતીઠંડીમાંઉપરઆભઅનેનીચેધરતીનાસહારેઅભ્યાસકરીરહ્યાછે. શાળાનાઓરડાબનાવવાનીકામગીરીઘોંચમાંપડતાશાળામાંઅભ્યાસકરતાબાળકોનેસહનકરવાનોવારોઆવ્યોછેપરંતુનાશિક્ષણવિભાગકેનાકોઈઅધિકારીઆબાબતેકોઈજકાર્યવાહીકરવાતૈયારનથી. બોરસદતાલુકાનાનામણતાબેઆવેલવાડિયાપુરાપ્રાથમિકશાળામાંધો.૧થી૫નાવર્ગોછેજેમાંકુલ૬૪બાળકોઅભ્યાસકરીરહ્યાછે. અહીંયા૩વર્ગખંડઅને૧મધ્યાહનભોજનનોઓરડોઆવેલહતોપરંતુપ્રાથમિકશાળાજર્જરિતહોઈતંત્રદ્વારાતેનાસ્થાનેનવારૂમોબનાવવામાટેકવાયતહાથધરીહતીઅનેકોરોનાકાળપહેલાઆઅંગેનોટેન્ડરબહારપાડવામાંઆવ્યોહતોજેટેન્ડરગાંધીનગરનીએકએજન્સીનેમળ્યુંહતુંત્યારબાદકોરોનાકાળદરમિયાનશાળાઓબંધરહેતાએજન્સીદ્વારાશાળાનાજર્જરિતઓરડાનેઉતારીલેવામાંઆવ્યાહતાઅનેકામગીરીશરૂકરવામાંઆવીહતીઅનેકોરોનાકાળદરમિયાનજઓરડાઓબનાવવાનીતૈયારીએજન્સીદ્વારાકરવામાંઆવીહતીઅનેત્રણઓરડાતોડીપાડવામાંઆવ્યાહતાપરંતુએજન્સીનાકોન્ટ્રાકટરનુંઅકાળેમોતથતાશાળાનાઓરડાબનાવવાનીકામગીરીઅટકીજવાપામીહતી. જેઅંગેશાળાનાઆચાર્યદ્વારાઉચ્ચકક્ષાએરજુઆતકરતાગાંધીનગરશિક્ષણવિભાગમાંથીજણાવ્યુંહતુંકે, કોન્ટ્રાકટરનામોતનેલઈટેન્ડરપ્રકિયાનવીકરવીપડશેઅનેતેમાંસમયલાગશે. હાલસરકારદ્વારાપ્રાથમિકશાળાઓશરૂકરવાઆદેશઆપ્યોછેત્યારેઅહીંયાઅભ્યાસકરતાબાળકોખુલ્લામાંઉપરઆભઅનેનીચેધરતીનાસહારેઅભ્યાસકરીરહ્યાછે. એકતરફશિયાળાનોપ્રારંભથતાકડકડતીઠંડીપડીરહીછેજેમાંશાળામાંઅભ્યાસકરતાધો.૧થી૫નાભૂલકાઓખુલ્લામાંજઅભ્યાસકરવામજબૂરબન્યાછે.
Recent Comments