ખાનગીહોસ્પિટલમાંતબીબીબેદરકારીનાકોઈપણકિસ્સામાં,

પ્રથમજવાબદારીહોસ્પિટલમેનેજમેન્ટનીહોયછે

તબીબીબેદરકારીઅનેતબીબીભૂલોભારતમાંનવીનથી. ૨૦૧૭માંહાર્વર્ડનાઅભ્યાસમુજબ, ભારતમાંતબીબીબેદરકારીનેકારણેથતામૃત્યુનીસંખ્યાયુએસએમાંઅડધામિલિયનથીઓછાનીસરખામણીમાંવાર્ષિક૫૦લાખજેટલીથઈશકેછે. જોઆંકડોવિવાદાસ્પદહોયતોપણ, આપણેબધાજેમનેઉદાસીનડોકટરોઅનેબેપરવાપેરામેડિક્સસાથેભેટોથયોછેતેઓસારીરીતેજાણેછેકેઆપણાદેશમાંતબીબીબેદરકારીઅનેભૂલોવ્યાપકછે. પ્રાઈવેટહોસ્પિટલોકોર્ટમાંતેમનીબેદરકારીનોબચાવકરવામાટેતેમનાતમામમનીપાવરનોઉપયોગકરેછેઅનેઆપણેભાગ્યેજસરકારીહોસ્પિટલોમાંકોઈનેસજાથતીજોઈછે. જેકબમેથ્યુવિરુદ્ધપંજાબરાજ્ય (૨૦૦૫)નાકેસમાંસર્વોચ્ચઅદાલતનોઅગ્રણીચુકાદો, કોઈપણસંજોગોમાં, ડોકટરોપરફોજદારીકાર્યવાહીનેખૂબમુશ્કેલબનાવેછે. જોકે, નવુંએછેકે, બેદરકારીનાકથિતકેસમાટેસરકારીડૉક્ટરનેસેવામાંથીબરતરફકરવામાંઆવેછે, જેતબીબીકરતાંચારિત્ર્યમાંવધુવહીવટીહતુંઅનેજેનામાટેફક્તબાળરોગચિકિત્સકજમુખ્યઅનેસંપૂર્ણરીતેજવાબદારહતાએવુંમાનવાનુંકોઈકારણનથી !

  • બેદરકારીનીકથિતઘટનાચારવર્ષપહેલાબનીહતી

ચારવર્ષનીલાંબીપૂછપરછ

વહીવટીપ્રથાનાકોઈપણધોરણોદ્વારા, એવુંકોઈકારણનથીકેતેનાપરતપાસઅનેનિર્ણયલેવામાંઆટલોલાંબોસમયલાગવોજોઈએ. ફેબ્રુઆરી૨૦૧૫માંસુપ્રીમકોર્ટેસસ્પેન્શનમાટે૯૦-દિવસનીમર્યાદાનક્કીકરીહતી.

ડો.કફીલને૨૦૧૯માંઅન્યએકકેસમાંબહરાઇચજિલ્લાહોસ્પિટલમાંદર્દીઓનીબળજબરીથીસારવારકરવાઅનેસરકારનીનીતિઓનીટીકાકરવાબદલસસ્પેન્ડકરવામાંઆવ્યાહતા. અલ્હાબાદહાઈકોર્ટેસપ્ટેમ્બર૨૦૨૧માંઆસસ્પેન્શનપરસ્ટેઆપ્યોહતો. સંપૂર્ણકાનૂનીપરિપ્રેક્ષ્યમાં, જ્યારેસરકારપાસેપહેલાથીજપૂછપરછકરવામાંઆવેલમામલાનીનવીતપાસનોઆદેશઆપવાનીઅનેનવાઆરોપોની ‘શોધ’કરવાનીસત્તાછે, સારીવહીવટીપ્રથાનીમાંગછેકેકર્મચારીઓનેહેરાનગતિથીબચાવવામાટેઆવીબાબતોટાળવીજોઈએ. વહીવટીગેરરીતિઓનાઆમુદ્દાઓમહત્વનાછેકારણકેઆડૉક્ટરએકએવીવ્યક્તિછેકેજેનેપાછળથીગુનાહિતઆરોપોહેઠળઅન્યાયીરીતેજેલમાંધકેલીદેવામાંઆવ્યોહતો.

  • ફોજદારીઆરોપોમાંવધારો

આડૉક્ટરનુંનામકફીલઅહેમદખાનછેઅનેતેમનેહોસ્પિટલનીદુર્ઘટનાનાસંબંધમાંપહેલાલગભગઆઠમહિના (સપ્ટેમ્બર૨૦૧૭થીએપ્રિલ૨૦૧૮) માટેઅનેપછીઅલીગઢમુસ્લિમમાંયુનિવર્સિટીમાંઝ્રછછવિરોધીઆંદોલનનાસંબંધમાંકથિતરીતેઉશ્કેરણીજનકભાષણઆપવાબદલડિસેમ્બર૨૦૧૯માંજેલમાંરાખવામાંઆવ્યાહતા. તેમનાપરપહેલાકલમ૧૫૩-છૈંઁઝ્ર (વિવિધજૂથોવચ્ચેદુશ્મનાવટનેપ્રોત્સાહનઆપવું) હેઠળકેસકરવામાંઆવ્યોહતોઅનેપછીદ્ગજીછ (નેશનલસિક્યુરિટીએક્ટ) હેઠળતેમનેજામીનઆપવાનોઇનકારકરવામાંઆવ્યોહતો. સપ્ટેમ્બર૨૦૨૦માંજઅલ્હાબાદહાઈકોર્ટેદ્ગજીછહેઠળઅટકાયતનેદૂરકરીહતી. રાજ્યસરકારસુપ્રીમકોર્ટમાંગઈઅનેડિસેમ્બર૨૦૨૦માંઅપીલમાંહારીગઈ ! ઓગસ્ટ૨૦૨૧માં, અલ્હાબાદહાઈકોર્ટેતેમનીસામેનીસમગ્રફોજદારીકાર્યવાહીનેરદકરીદીધીહતી.

  • સરકારીસંસ્થાઓમાંબેદરકારીમાટેસરકારજવાબદારછે

સરકારીમેડિકલકોલેજમાં, હોસ્પિટલમાંઓક્સિજનનીઉપલબ્ધતામાટેએકલાવોર્ડનાચાર્જમાંરહેલાબાળરોગનિષ્ણાતનેમુખ્યરૂપેજવાબદારઠેરવીશકાયતેવુંમાનવાનુંકોઈકારણનથી. તેમુખ્યત્વેવહીવટીકાર્યછે. જોએવોઆક્ષેપકરવામાંઆવેકેસપ્લાયરેસપ્લાયઅટકાવીદીધોહતોકારણકેતેનાઅગાઉનારૂા. ૬૮લાખનુંબિલબાકીહતું, તોતેનામાટેએકલોડૉક્ટરકેવીરીતેજવાબદારહોઈશકે ? જોબિલક્લિયરકરવામાંવિલંબથાયછે, તોવહીવટીસ્ટાફજવાબદારછે – તેઅલગવાતછેકેઘણીવારસંસ્થાઓઅન્યઘણાનેસહ-હસ્તાક્ષરકરીનેજવાબદારીવહેંચેછે. તેમનામાટેતેસમજાવવાનુંછેકેશુંપર્યાપ્તબજેટસમયસરઉપલબ્ધહતુંઅથવાનાણાકીયવર્ષપૂરુંથવામાંહતુંતેપહેલાંઉપલબ્ધકરવામાંઆવ્યુંહતું. બિલક્લિયરકરવામાટેલાંચનીમાંગણીકરવામાંઆવીહતીકેકેમઅનેલાંચચૂકવવામાંઆવીનહોવાથીતેમનેઅટકાવવામાંઆવ્યાહતાકેકેમતેઅંગેસપ્લાયરનેજાણકરવીઅનેપોલીસતપાસકરવાનીહોયછે. ખાનગીહોસ્પિટલમાંતબીબીબેદરકારીઅથવાભૂલનાકોઈપણકિસ્સામાં, પ્રથમજવાબદારીહોસ્પિટલમેનેજમેન્ટનીહોયછે, જેદર્દીપાસેથીચાર્જવસૂલકરેછે.

જ્યારેદર્દીહોસ્પિટલમાંદાખલથાયછે, ત્યારેતેનેકહેવામાંઆવતુંનથીકેમાત્રડૉ. ઠઅનેપેરામેડિક્સછ, મ્, ઝ્રવગેરેતેનીસંભાળમાટેજવાબદારહશે. જોદર્દીએઆગ્રહકર્યોહોયઅનેતેનીસર્જરીચોક્કસસર્જનદ્વારાકરવામાંઆવશેતેવુંલેખિતમાંજણાવવામાંઆવ્યુંહોય, તોપણદર્દીડોક્ટરનીસાથે૨૪કલાકહાજરરહેતોનથી. તેમનીશસ્ત્રક્રિયાપછીનીસંભાળફરજપરનાનિવાસીડોકટરોઅનેપેરામેડિક્સનેસોંપવામાંઆવેછેજેઓઅમુકરોટેશનસિસ્ટમદ્વારાત્યાંહોયછે. દર્દીનેતેમનાનામઅગાઉથીજાણવાનીકોઈરીતનથી. આથી, તેહોસ્પિટલસાથેકરારકરીશકતોનથીકેમાત્રઅમુકડોકટરોઅનેનર્સોજતેનીપોસ્ટઓપરેટિવસંભાળમાટેજવાબદારહશે.

જોપોસ્ટઓપરેટિવકેરદરમિયાનકેટલીકતબીબીબેદરકારીથાયછે, તોતેજેનીસામેસૌપ્રથમદાવોકરશેતેહોસ્પિટલમેનેજમેન્ટહશે – ત્યારપછીજોતેફરજપરનાડૉક્ટરઅનેપેરામેડિક્સનીઓળખવિશેજાણશે, તોતેઓનેપાછળથીસામેલકરીશકાયછે. આજતર્કથી, જ્યાંસુધીત્યાંમૃત્યુપામેલા૬૩શિશુઓનામાતા-પિતાનોસંબંધછે, પ્રાથમિકજવાબદારીગોરખપુરનીમ્ઇડ્ઢમેડિકલકોલેજઅનેકૉલેજનીમાલિકીધરાવતીસંસ્થા, એટલેકેેંઁરાજ્યસરકારનીછે. રાજ્યસરકારેઆબાબતેકોઈજવાબદારીસ્વીકારીહોયતેઅંગેઅમનેજાણનથી. શામાટે ? રાજ્યસરકારએમકહીનેપોતાનીજવાબદારીમાંથીછટકીશકેનહીંકેતેમણેતપાસહાથધરીછેઅનેદોષિતોનેસજાકરવામાંઆવીછે. જોઆતર્કસ્વીકારવામાંઆવેતો, રાજ્યસરકારનેકાયમગેરવહીવટઅનેભ્રષ્ટાચારથીપીડિતતબીબીસંસ્થાઓનીભરમારનેસહનકરતાંરહેવુંપડશે. દરવખતેજ્યારેકોઈઘટનાબનેત્યારે, તેઓસૈદ્ધાંતિકરીતેવ્યક્તિઓનીપૂછપરછકરીશકેછેઅનેસજાકરીશકેછે – પરંતુસિસ્ટમમાંક્યારેયસુધારોથશેનહીં. સ્પષ્ટપણે, જ્યાંસુધીકરદાતાજનતાનોસંબંધછે, આસ્વીકાર્યનથીકારણકેતેમનીમુશ્કેલીઓનોક્યારેયઅંતઆવશેનહીં. જ્યારેપોલીસઅત્યાચારઅથવાદૂષિતકાર્યવાહીનાકેસોમાં, અદાલતોવળતરનોઆદેશઆપેછે, ત્યારેતેસરકારદ્વારાચૂકવવામાંઆવેછે – ભાગ્યેજતેઓવ્યક્તિગતપોલીસઅધિકારીઓપાસેચૂકવણીકરાવેછે.

  • રાજનીતિએરાહજોવીજોઈએ

રાજકીયપક્ષોઅનેનેતાઓ, ખાસકરીનેકોંગ્રેસમાંથી, તેમનીટ્રાયલઅનેવિપત્તિઓનેતેમનીમુસ્લિમઓળખઅને ‘નફરતનાએજન્ડા’સાથેજોડવામાટેઉતાવળારહ્યાછે; હકીકતએછેકેહાઈકોર્ટઅનેસર્વોચ્ચઅદાલતેતેમનેફોજદારીઆરોપોમાંથીમુક્તકરીનેસરકારનાચહેરાપરથપ્પડમારીછેઅનેએકેહવેવિધાનસભાનીચૂંટણીનજીકછે. હું, અલબત્ત, આવાકોઈઅનુમાનકરીશનહીંકારણકેહાલમાંઅમારીપાસેઆસંદર્ભેપૂરતાપુરાવાનથી. ડૉ.કફીલેભારતમાં “અસંમતિનાઅવાજનેદબાવવા”માટેમોટાપાયેઅધિકારોના ‘ઉલ્લંઘન’અને ‘દુરુપયોગ’નોઆક્ષેપકરીનેયુએનમાનવાધિકારઆયોગનેપણપત્રલખ્યોછે, પરંતુતેઅહીંઅપ્રસ્તુતછે.

  • જવાબદારીઓઉચિતરીતેનિશ્ચિતહોવીજોઈએઅનેસજાઓસમાનરૂપેઆપવામાંઆવે

મનેકોઈસત્તાવારસમર્થનમળીશક્યુંનથીપરંતુડૉ.કફીલદાવોકરેછેકેજ્યારેઆઠડૉક્ટરોઅનેઅન્યકર્મચારીઓનેસસ્પેન્ડકરવામાંઆવ્યાહતા, ત્યારેમાત્રતેમનેજસજાકરવામાંઆવીહતીઅનેબાકીનાબધાનેપુનઃસ્થાપિતકરવામાંઆવ્યાહતા. તેએમપણકહેછેકેપ્રથમપૂછપરછપછીતેમનેક્લીનચીટઆપવામાંઆવીહતી; સરકારેઓક્ટોબર૨૦૧૯માંનવીતપાસનોઆદેશઆપ્યોહતોઅનેદાવોકર્યોહતોકેપ્રથમતપાસમાંકેટલાકતથ્યોધ્યાનમાંલેવામાંઆવ્યાનહતા. તેમનુંકહેવુંછેકેતેમણેઆબીજીતપાસનેહાઈકોર્ટમાંપડકારીહતીઅનેસુનાવણીનીઆગામીતારીખ૭ડિસેમ્બરનક્કીકરવામાંઆવીહતી. જોકે, સરકારેતેમનેબરતરફકર્યાહતા. પ્રિન્સિપલસેક્રેટરી (મેડિકલએજ્યુકેશન)એકહ્યુંછેકેખાનનેબરતરફકરવાઅંગેનીવિસ્તૃતમાહિતીકોર્ટમાંઆપવામાંઆવશે. દેખીતીરીતે, તેમનીકથિતખાનગીપ્રેક્ટિસનેપણધ્યાનમાંલેવામાંઆવશે. ઓક્સિજનકટોકટીમાંતેમનીજવાબદારીનોહિસ્સોહતોતેકોર્ટનાસંતોષમાટેસાબિતથાયતોપણતેજવાબદારીનોહિસ્સોજહતો. કોઈનેતેમાટેબરતરફકરીશકાયનહીંજ્યારેઅન્યલોકોમુક્તથઈજાય. ૩૫વર્ષથીસરકારમાંરહીનેઅનેશિસ્તનીકાર્યવાહીનેલગતાનિયમોસાથેસંપૂર્ણરીતેવાકેફહોવાનેકારણે, મનેડૉ.કફીલઅહેમદખાનનીબરતરફીવિચિત્રલાગેછે. સરકારનાઈરાદાપરશંકાકરવાનાકારણોછેકારણકેતેમનેઅગાઉગુનાહિતઆરોપોપરખૂબજહેરાનકરવામાંઆવ્યાહતા. જોઆવોકોઈઈતિહાસનહોતતોકદાચઆપણેસરકારનેશંકાનોલાભઆપીશક્યાહોત. તેમાટેતેમનેહાઈકોર્ટમાંથીન્યાયમેળવવામાટેલાંબીકાનૂનીલડાઈલડવીપડીહતી. હવે, તેબરતરફીનાહુકમસામેસમાનરીતેલાંબીઅનેકઠિનકાનૂનીલડાઈલડવામાટેબંધાયેલારહેશે. આખરેખરખૂબજચિંતાજનકછે.

(લેખકએકનિવૃત્તૈંઁજીઅધિકારી, ડીજીપીકેરળરહીચૂક્યાછે)

– ડૉ.એન.સી. અસ્થાના (સૌ. : ધક્વિન્ટ.કોમ)