સવાલ – હેલ્લોસર, હુંઅમદાવાદથીમોદનમહેકછું. સૌથીપહેલાવિદ્યાર્થીઓનેઆટલીસારીમાહિતીઆપવાબદલઆભાર. સર, આપનો૧૨ડિસેમ્બરનોલેખખૂબજસરસહતો. સરય્હ્લજીેંનીફીકેટલીછે, તેમાંએડમીશનલેવામાટેઓબીસીસ્ટુડન્ટસમાટેફીમાંકોઇફેરફારછે ? અનેફોરેન્સીકકોર્ષીસ, એન્ટ્રન્સએક્ઝામઅનેસ્કોલરીશીપવિશેપણમાહિતીઆપવાવિનંતી.
કેમછોમિત્રોઉપરોક્તસવાલમાંએકવાચકમિત્રએમારાગયાઅંકમાંછપાયેલાડ્ઢછ-ૈૈંંઝ્ર્ટ્ઠહઙ્ઘદ્ગહ્લજીેંવિશેનાલેખબાબતમાંપૂછવામાંઆવ્યોછે. તમામવાચકમિત્રોનોઆભારકેગયાઅંકનાલેખબાબતેખૂબજસારોપ્રતિસાદમળ્યોહતોઅનેતેનીબાબતેપ્રકારનાપ્રશ્નોરૂપેમાહિતીપૂછવામાંઆવીહતી. આથીઆવખતેગાંધીનગરસ્થિતબન્નેસંસ્થાઓઅનેતેમાંચાલીરહેલાઅભ્યાસક્રમોતેમજપ્રવેશવિશેમાહિતીઆપીશ. વાચકમિત્રોતરફથીમળીરહેલાઆટલાપ્રેમમળ્યોહોવાથીખુશીનીલાગણીઅનુભવુંછુંઅનેસૌનોઆભારમાનુંછું.
તોચાલોઆજેઆપણેજાણીશુંડ્ઢછ-ૈૈંંઝ્ર્વિશેઅનેપછીનાલેખમાંજાણીશુંદ્ગહ્લજીેંવિશે.
ગયાઅંકનોસારાંશ
ગાંધીનગરખાતેઆવેલાધીરૂભાઇઅંબાણીઇન્સ્ટીટ્યુટઓફઇન્ફોર્મેશનએન્ડકોમ્યુનિકેશનટેકનોલોજી (ડીએઆઇઆઇસીટી) અનેનેશનલફોરેન્સીકસાયન્સઇન્સ્ટિટ્યૂટએટલેકેએનએફએયુખાતઅભ્યાસકરનારવિદ્યાર્થીઓનેઅનુક્રમેરૂા.૫૩લાખઅનેરૂ. ૪૩લાખનાવાર્ષિકપગારનીનોકરીમળીહતી. તોપછીઆવીરીતેઅભ્યાસકરવોહોયતોતમારેશુંકરવુંજોઇએ. જોતમનેડીએઆઇઆઇસીટીનાકોર્ષનીવાતકરૂંતોત્યાંઆઇટીઅનેકોમ્યુનિકેશનનેલગતાઅભ્યાસક્રમમોશીખવવામાંઆવેછે. ત્યાંએડમીશનમળવુંતેપણએકગૌરવનીવાતછે. પ્રવેશપરીક્ષામાટેસંસ્થામાંપ્રવેશમળેછેઅનેખાસકરીનેસાયન્સનાવિદ્યાર્થીઓએઅહીપ્રવેશમેળવવામાટેપ્રયત્નકરવાજોઇએ. અહિંનાપગારધોરણનીવાતકરીએતોવર્ષ૨૦૧૭થીઅહિંસતતપગારમાંવધારોજથઇરહ્યોછે. વચ્ચેકોરોનાકાળઆવ્યોતેમછતાંઅહિંયાઅભ્યાસકરતાવિદ્યાર્થીઓને૩૦ટકાનોપગારવધારોઓફરથયોછે. ખાસકરીનેતમનેજણાવવુંકે૨૦૧૭થી૨૦૨૦દરમિયાનઅલગ-અલગવિદ્યાર્થીઓનેરૂા. ૩૦લાખથીલઇનેરૂા. ૩૯લાખનુંવાર્ષિકસેલેરીપેકેજમળ્યુંહતું. તેઆવખતેવધીનેરૂા. ૫૨.૭૫લાખથયુહતું. ગુગલદ્વારાએકવિદ્યાર્થીનીપસંદગીકરવામાંઆવીહતીતેનેઆટલોપગારઓફરથતાશિક્ષણનીદુનિયામાંભારેહલચલમચીગઇહતી. તમેવિચારકરોકેએકએમબીબીએસડોક્ટરબનેતોસરકારીનોકરીમાંરૂા.૮૦હજારનીઆસપાસમાસિકપગારમળેછેજ્યારેખાનગીહોસ્પિટલમાંનોકરીકરેતોમાસિકરૂા.૧.૫૦લાખનીઆસપાસપગારમળે. જોસ્પેશિયાલિસ્ટડોક્ટરહોયતોતેપગારધોરણવર્ષેરૂા. ૨.૫૦લાખનીઆસપાસહોયછે. તોપણવર્ષેરૂા. ૩૦થી૩૫લાખનુંપેકેજથાય. તેનીકરતાપણઆસંસ્થાનાવિદ્યાર્થીઓનેપગારમળીરહ્યોછે. બીજીબાજુનેશનલફોરેન્સીકસાયન્સયુનિવર્સીટીનાચારવિદ્યાર્થીઓનેરૂ. ૪૩લાખનુંપેકેજમાઇક્રોસોફ્ટદ્વારાઓફરથયુંહતુંઅનેતેસંસ્થાનાઇતિહાસનુંસૌથીવધુછે. આસંસ્થામાંપણએવરેજરૂા.૧૭થી૨૩લાખનોપગારતોવિદ્યાર્થીઓનેમળેજછે. એમએસસીઇનડીજિટલફોરેન્સીકસાયન્સ, એમએસસીસાયબરસિક્યુરીટીઅનેએમટેકસાયબરસિક્યુરીટીનાઆવિદ્યાર્થીઓનેઆટલોઉચોપગારમળતાતેનીપણચર્ચાશૈક્ષણિકજગતમાંથઇહતી.તમેસામાન્યબીજીકોલેજોનીવાતકરોતોવાર્ષિકરૂા.૧૦લાખનુંપેકેજતોમાંડ-માંડમળતુંહોયછે. ત્યારેજોતમેસારોઅભ્યાસકરીનેઅહિંભણોતોતમનેઉત્તમકરિયરમળેછે.
ચાલોજાણીએડ્ઢછ-ૈૈંંઝ્ર્વિશે
જોતમેભારતનીશ્રેષ્ઠટેક્નોલોજીયુનિવર્સિટીઓમાંનીએકમાંઅભ્યાસકરવાનુંવિચારીરહ્યાંછો, તોડ્ઢછ-ૈૈંંઝ્ર્તમારીયાદીમાંપ્રથમહરોળમાંરાખોતોઇચ્છનીયછે. ડ્ઢછ-ૈૈંંઝ્ર્ગાંધીનગર, ગુજરાતખાતેઆવેલુંછેઅનેતેનીસ્થાપનારિલાયન્સગ્રુપદ્વારાકરવામાંઆવીહતી. અઢારવર્ષનાટૂંકાગાળામાં, તેકોમ્પ્યુટરસાયન્સ, ઈલેક્ટ્રોનિક્સઅનેકોમ્યુનિકેશનએન્જિનિયરિંગઅનેઈન્ફોર્મેશનટેક્નોલોજીનાક્ષેત્રોમાંદેશનીશ્રેષ્ઠતકનીકીસંસ્થાઓમાંનીએકતરીકેસતતસ્થાનમેળવેછે. નેશનલએસેસમેન્ટએન્ડએક્રેડિટેશનકાઉન્સિલ, ભારતસરકારે૨૦૧૭માંડ્ઢછ-ૈૈંંઝ્ર્ને ‘છ’ગ્રેડએનાયતકર્યો.
ૈંઝ્ર્એટલેકેઇન્ફોર્મેશનએન્ડકોમ્યુનિકેશનટેકનોલોજીશબ્દપ્રચિલતથયોતેનાઘણાસમયપહેલાજૈંઝ્ર્માંઅંડરગ્રેજ્યુએટઅનેઅનુસ્નાતકકાર્યક્રમોરજૂકરનારીદેશનીપ્રથમસંસ્થાહતી. સંસ્થાદ્વારાતમાઅભ્યાસક્રમોનીસમયાંતરેસમીક્ષાકરવામાંઆવેછેઅનેટેક્નોલોજીકલપ્રગતિસાથેતાલમિલાવવામાટેઅહિંનાફેકલ્ટી, બાહ્યનિષ્ણાતોઅનેઉદ્યોગસાથેસંકળાયેલાલોકોપાસેથીજાણકારીમેળવીનેજમાનાપ્રમાણેચાલીરહેલાઅનેમાર્કેટમાંડિમાન્ડહોયતેવાવિષયોઅભ્યાસક્રમોમાંઉમેરવામાંઆવેછે.
જોપ્લેસમેન્ટબાબતેજણાવુંતોદરવર્ષે, બધાલાયકઅનેરસધરાવતાસ્નાતકોનેસારીકંપનીઓમાંજોબમળેછે. બાકીપોતાનાસ્ટાર્ટ-અપ્સમાંશરૂકરેછેઅથવાતેનીસાથેજોડાઇજાયછે. અનેકવિદ્યાર્થીભારતઅનેવિદેશનીશ્રેષ્ઠયુનિવર્સિટીઓઅનેસંસ્થાઓમાંઆગળઉચ્ચશિક્ષણમેળવવાનુંપસંદકરેછે. ૨૦૧૯સ્નાતકોમાટે, ઓફરકરાયેલસરેરાશપગારરૂા. ૧૦.૪લાખઅનેસૌથીવધુઓફરકરાયેલપગારરૂા. ૫૩લાખછે. સંસ્થાનાવિદ્યાર્થીઓછદ્બટ્ઠર્ડહ, સ્ૈષ્ઠર્િર્જકં, ઊેટ્ઠઙ્મર્ષ્ઠદ્બદ્બ, જીિૈહાઙ્મિ,ર્ંટ્ઠિષ્ઠઙ્મી, ર્સ્ખ્તિટ્ઠહજીંટ્ઠહઙ્મીઅ, ર્ય્ઙ્મઙ્ઘદ્બટ્ઠહજીટ્ઠષ્ઠરજઅનેઅન્યજેવીજાણીતીસંસ્થાઓમાંવરિષ્ઠહોદ્દાપરસેવાઆપીરહ્યાછે.
અન્ડરગ્રેજ્યુએટકોર્ષનીમાહિતીઆપુંતોસંસ્થાદ્વારાત્રણપ્રકારનાકોર્ષચલાવવામાંઆવેછેઅનેતેનોસમયગાળોચારવર્ષનોહોયછે. આકોર્ષછે.
મ્ટ્ઠષ્ઠરીર્ઙ્મિર્ક્ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ (મ્.્ીષ્ઠર) ૈહૈંહર્કદ્બિટ્ઠર્ૈંહટ્ઠહઙ્ઘર્ઝ્રદ્બદ્બેહૈષ્ઠટ્ઠર્ૈંહ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ (ૈંઝ્ર્) -૧૩૧બેઠકો
મ્ટ્ઠષ્ઠરીર્ઙ્મિર્ક્ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ (મ્.્ીષ્ઠર) ર્ૐર્હેજિૈહૈંઝ્ર્ુૈંરદ્બૈર્હિૈહર્ઝ્રદ્બેંટ્ઠર્ૈંહટ્ઠઙ્મજીષ્ઠૈીહષ્ઠી – ૬૦બેઠકો
મ્ટ્ઠષ્ઠરીર્ઙ્મિર્ક્ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ (મ્.્ીષ્ઠર.) ૈહસ્ટ્ઠંરીદ્બટ્ઠૈંષ્ઠજટ્ઠહઙ્ઘર્ઝ્રદ્બેૈંહખ્ત (સ્હઝ્ર) -૨૫બેઠકો
તમામપ્રકારનાઅભ્યાસક્રમોમાંકોમ્પ્યુટરસોફ્ટવેર, પ્રોગ્રામિંગ, કોમ્યુનિકેશનટેકનોલોજી, મેથેમેટીક્સસહિતનીઇન્ફર્મેશનટેકનોલોજીઅનેકોમ્યુનિકેશનબાબતનીતમામબાબતોશીખવવામાંઆવેછેઅનેતેવિશ્વમાંચલણમાંહોયતેવાવિષયોનુંજ્ઞાનમળતુંહોવાથીવિદ્યાર્થીઓનેતુરંતનોકરીમળીજાયછે. આકોર્ષમાંપ્રવેશત્રણરીતેમળેછેએકકેન્દ્રીયધોરણે, એકેગુજરાતનાવિદ્યાર્થીઓમાટેઅનેત્રીજોઆંતરરાષ્ટ્રીયવિદ્યાર્થીઓકેએનઆરઆઇબેઠકોમારફતેમળેછે.
કેન્દ્રીયકૃતએટલેકેરાષ્ટ્રીયધોરણેપ્રવેશમેળવવોહોયતોતમારેજોઇન્ટએન્ટ્રન્સટેસ્ટએટલેકેજેઇઇ-મેઇનપરીક્ષાનામેળવેલામેરિટસ્કોરનાઆધારેપ્રવેશમળેછે. જ્યારેગુજરાતનાવિદ્યાર્થીઓનેકેન્દ્રીયપ્રવેશસમિતીએટલેકેએસીપીસીમારફતેપ્રવેશમળેછે. એટલેકેવિદ્યાર્થીએસાયન્સલીધુંહોયતેજરૂરીછે. તેનાઓલઇન્ડિયારેન્કીંગનાઆધારેપ્રવેશમળેછે. તેમછતાંએકવારસંસ્થામાંરૂબરૂજઇનેઅથવાવેબસાઇટઉપરથીમાહિતીમેળવીલેવીહિતાવહછે. અહિપ્રવેશમાટેએસસીઅનેએસટીઉમેદવારોનેરાહતમળેછેજ્યારેઓબીસીમાટેતેવોકોઇક્રાઇટેરીયાહોયતેવીમાહિતીનથી. તેમછતાંસંસ્થામાંપૂછપરછકરવી.
કોર્ષનીફી- જોફીવિશેવાતકરૂંતોએકસમેસ્ટરનીટ્યુશનફીરૂ. ૮૬હજારછે. આઉપરાંતરજીસ્ટ્રેશનફી, હોસ્ટેલખર્ચસહિતનાઆનુસંગીકખર્ચાઓઅલગથીહોયછે. આથીએકવર્ષનોઅંદાજીતખર્ચરૂ. ૨લાખઆસપાસમાનીનેચાલવાનું.
સ્કોલરશીપ- જેવિદ્યાર્થીઓતેજસ્વીહોયઅનેપરફોર્મન્સસારૂંહોયતેઓનેસંસ્થાદ્વારાફુલસ્કોલરશીપઆપવામાંઆવેછેએટલેકેતેનેટ્યુશનફીનીરકમનીસંપૂર્ણસ્કોલરશીપમળીજાયછે. આઉપરાંતમુખ્યમંત્રીયુવાસ્વાલંબનયોજનાહેઠળજેવિદ્યાર્થીઓનાવાલીનીવાર્ષિકઆવકરૂા. ૬લાખથીનીચેહોયતેમનેયોજનામાંજણાવ્યામુજબનોનાણાકીયલાભમળેછે. ઝ્રઅહ્વટ્ઠખ્તીજીષ્ઠર્રઙ્મટ્ઠજિરૈયોજનાહેઠળજેવિદ્યાર્થીઓનાવાલીનીવાર્ષિકઆવકરૂા. ૩લાખથીઓછીહોયતેમનેએકસમેસ્ટરનાટ્યુશનફીના૮૦ટકાનીરકમનીસ્કોલરશીપમળેછે. આઉપરાંતજોશિક્ષણલોનમેળવવીહોયતોતેમાટેનીસવલતપણસંસ્થાતરફથીકરીઆપવામાંઆવેછે.
જોપોસ્ટગ્રેજ્યુએટકોર્ષનીવાતકરીએતોતેમાં
– M. TECH(ૈંઝ્ર્)
– M. TECH હર્ઝ્રદ્બદ્બેહૈષ્ઠટ્ઠર્ૈંહજીઅજીંદ્બજ ટ્ઠહઙ્ઘસ્ટ્ઠષ્ઠરૈહીન્ીટ્ઠહિૈહખ્ત
– M. Sc (ૈં્)
– M. Sc (ડ્ઢટ્ઠંટ્ઠજીષ્ઠૈીહષ્ઠી)
– M. DES (ર્ઝ્રદ્બદ્બેહૈષ્ઠટ્ઠર્ૈંહડ્ઢીજૈખ્તહ)
તેમજઆઇઆટીજમ્મુનીસાથેસંયુક્તરીતે
M.TECH (ઝ્રજીઈ-ડ્ઢટ્ઠંટ્ઠજીષ્ઠૈીહષ્ઠી)
M.TECH
જેવાઅભ્યાસક્રમચલાવવામાંઆવેછેજેનોસમયગાળોબેવર્ષનોહોયછે. આઉપરાંતપીએચડીપણકરીશકાયછે. જોતમારેસંસ્થાવિશેવધુમાહિતીમેળવવીહોયતોતેનીવેબસાઇટhttp://www.daiict.ac.in/ઉપરજઇનેમેળવીશકાશે. તોમિત્રોઆથઇ DA-IICT જેવીનામાકિંતસંસ્થાકેજેઆપણાગુજરાતમાંજછેઅનેઆપણારાજ્યનાવિદ્યાર્થીઓઅહીંભણીશકતાહોયતોબહારફાંફામારવાનીશીજરૂર. બીજુંકેસંસ્થામાંઅભ્યાસકરતાઘણાવિદ્યાર્થીઓઆગળઅભ્યાસમાટેવિદેશજતાહોયછે. તેઓનેમલ્ટીનેશનલકંપનીઓમાંસરળતાથીનોકરીમળીજતીહોયછે. ઘણાવિદ્યાર્થીઓમોટીઆઇટીકંપનીઓમાંઅહિદેશનીશાખાઓમાંનોકરીકરતાહોયછેઅનેપછીઅનુભવનાઆધારેપણવિદેશજઇનેસ્થાયીથતાહોયછે. તોપછીઆવીસંસ્થામાંઅભ્યાસકરવાનુંનક્કીકરીલેવુંજોઇએઅનેતેમાંપ્રવેશમેળવવામાટેધોરણ-૧૦થીજતૈયારીકરીદેવીજોઇએ. જેથીજ્યારેપ્રવેશપરીક્ષાઆપવાબેસોત્યારેતમારેઉત્તમસંસ્થામાંભણવાનીતકમલેઅનેતમારૂંભવિષ્યઉજ્જવળબને. તોમિત્રોઆવતાલેખાંકમાંઆપણેનેશનલફોરેન્સીકસાયન્સયુનિવર્સીટી, ગાંધીનગરવિશેવાતકરીશું. ઓલધબેસ્ટ.
ઉપરોકતકોલમવિદ્યાર્થીઓનેધ્યાનમાંરાખીશરૂકરવામાંઆવીછે. જેમાંએજ્યુકેશનનેલઈમૂંઝવતાપ્રશ્નોપર, કારકિર્દીનેલગતાપ્રશ્નોનાસચોટજવાબોઆપવામાંઆવશે.એજ્યુકેશનલગતાપ્રશ્નોવિદ્યાર્થીઓ
ગુજરાતટુડેનાઈ-મેઈલપરમોકલીશકેછે.
E-mail:sahebtoday@gmail.com
Recent Comments