(એજન્સી)                      નવીદિલ્હી, તા.૧૩

ઉત્તરપ્રદેશનાદારૂલઉલૂમદેવબંદેતબ્લીગીજમાતપરપ્રતિબંધલગાવવાનાસઉદીઅરબનાનિર્ણયનીટીકાકરીહતી. દેવબંદનામદ્રેસાનામુખ્યરેક્ટરમૌલાનઅબુલકાસિમનોમાનીએજણાવ્યુંહતુંકે, સઉદીઅરેબિયાએપોતાનાનિર્ણયપરફેરવિચારણાકરવીજોઈએ. નહિતરમુસ્લિમોનેખોટોસંદેશોઆપીશકાયછે. સઉદીઅરેબિયાનાધાર્મિકમામલાનામંત્રાલયેતાજેતરમાંજતબ્લીગીજમાતનેત્રાસવાદપ્રવેશદ્વારગણાવીતેનીપરપ્રતિબંધમૂક્યોહતો, એમએકઅહેવાલમાંજણાવવામાંઆવ્યુુંહતું. દારૂલઉલૂમદેવબંદઉપરાંતઅન્યઅગ્રણીમુસ્લિમોઅનેસંસ્થાઓએપણસઉદીઅરેબિયાનાઆનિર્ણયનીઝાટકણીકાઢીહતી.

અગ્રણીમુસ્લિમકાર્યકરજફરસરેશવાલાએએકસમાચારસંસ્થાનેજણાવ્યુંહતુંકે, હુંતબ્લીગીજમાતપરપ્રતિબંધલગાવવાનાસઉદીઅરેબિયાનાનિર્ણયથીનવાઈપામ્યોછું. કેમકે, તબ્લીગીજમાતક્યારેયકોઈકટ્ટરવાદીવિચારોનેપ્રોત્સાહનઆપતીનથી. ઉલ્ટાનુંતબ્લીગીજમાતેતમામપ્રકારનાકહેવાતાજેહાદીઆંદોલનોનોપણઅસ્વીકારકર્યોછે. એટલેસુધીકે, તાલિબાનપણઘણીવખતતબ્લીગીજમાતવિરૂદ્ધનિવેદનઆપીચૂક્યાછે.

બ્રિટનથીએકવીડિયોસંદેશમાંહઝરતનિઝામુદ્દીનમરકઝનાતબ્લીગીજમાતનાપ્રવક્તાસમીરૂદ્દીનકાસમીએજણાવ્યુંહતુંકે, તબ્લીગીજમાતપરએકમોટોઆરોપલગાવવામાંઆવ્યોછે. તબ્લીગીજમાતનેત્રાસવાદસાથેકોઈલેવાદેવાનથી. તબ્લીગીજમાતએસમૂહછેજેત્રાસવાદનેઅટકાવેછે, ત્રાસવાદનીટીકાકરેછેઅનેત્રાસવાદનેખારિજકરેછે. અમેક્યારેયકોઈપણવ્યક્તિનેકોઈધર્મ, સમુદાયઅનેદેશવિરૂદ્ધબોલવાનીમંજૂરીઆપતાંનથી. અમેમાત્રઈસ્લામનાપાંચસ્તંભોમાટેજવાતકરીએછીએ. અમારાકોઈપણસાથીક્યારેયત્રાસવાદીગતિવિધિમાંસામેલહોવાનુંસામેઆવ્યુંનથી. તેમણેજણાવ્યુંહતુંકે, સઉદીઅરેબિયાનેગેરમાર્ગેદોરવામાંઆવેછે.

તબ્લીગીજમાતનાસભ્યમુહમ્મદમિંયાએજણાવ્યુંહતુંકે, તબ્લીગીજમાતસમગ્રવિશ્વમાંકામકરેછે. સઉદીઅરેબિયામાંપણજમાતનાલોકોમુસ્લિમોનેસાચારસ્તાપરલાવવામાટેકામકરેછે. અમેસઉદીસરકારનાનિર્ણયપરકોઈટિપ્પણીકરીશુંનહીં. પણઅમારીજમાતસઉદીઅરબમાંકામકરવાનુંજારીરાખશે.

દારૂલઉલૂમનદવાનાવરિષ્ઠફેકલ્ટીમૌલાનાફખરૂલહસનખાનેજણાવ્યુંહતુંકે, અત્યારસુધીઅમનેમીડિયાદ્વારાજઆપ્રકારનીમનાઈનીજાણથઈછે. અમેકોઈપણપરિણામપરપહોંચતાપહેલાંસઉદીઅરેબિયામાંસ્થિતઅમારાસભ્યોસાથેવાતકરીશું.

હાલનાસમયનાઅગ્રણીમૌલાનાઓપૈકીનાએકઅનેમુસ્લિમપર્સનલલૉબોર્ડનાપૂર્વસભ્યમૌલાનાસલમાનહુસૈનનદવીએ૩૭મિનિટનીએકવીડિયોશેરકરીસઉદીઅરેબિયાનાઆનિર્ણયનીટીકાકરીહતી. તેમણેજણાવ્યુંંહતુંકે, સઉદીઅરેબિયાહંમેશાઝિઓનિસ્ટશક્તિઓનાહાથેવફાદારકઠપૂતળીબનીરહ્યુંછે. હવેતેધીમે-ધીમેવિશ્વનેપોતાનોઅસલીચહેરોબતાવેછે. મૌલાનાસલમાનનદવીઅગાઉપણસઉદીનેપશ્ચિમનાહાથનોકઠપૂતળીદેશગણાવીચૂક્યાછે. સઉદીઅમેરિકાનાઈશારેવિવાદાસ્પદવિચારધારાનેપ્રોત્સાહનઆપેછે, જેત્રાસવાદીસંગઠનોસાથેજોડાયેલછે. હવેસઉદીઆપ્રકારનીપ્રવૃત્તિઝિયોનિસ્ટઆકાઓનાઈશારેકરેછે. તેમણેમનોરંજનક્ષેત્રતેમજઅનૈતિકતાતથાભ્રષ્ટાચારનેપ્રોત્સાહનઆપવાનાસઉદીશાસકોનાનવેસરનાવલણનીપણઝાટકણીકાઢીહતી. મુંબઈનાવધુએકઈસ્લામિકસ્કોલરમુફ્તીયુસુફઅસદેજણાવ્યુંહતુંકે, તબ્લીગીજમાતનો૧૦૦વર્ષનોઈતિહાસછે, જેમાંજોવામળશેકે, તબ્લીગીજમાતેક્યારેયકોઈનેપણનુકસાનપહોંચાડ્યુંનથી. આપ્રકારનોપ્રતિબંધએવાતનીસાક્ષીપૂરેછેકે, સઉદીસરકારપશ્ચિમનોહાથોબનીગઈછે. આનિર્ણયરાજકારણપ્રેરિતછે.