(એજન્સી)                 ચેન્નાઈ, તા.ર૯

તમિલનાડુફેડરેશનઓફમુસ્લિમઓર્ગેનાઇઝેશનઅનેરાજકીયપક્ષોના૨૩સંગઠનોએસરકારનેરાજ્યનીવિવિધજેલોમાં૨૨થી૨૬વર્ષથીકેદથયેલા૩૮મુસ્લિમદોષિતોનાકેસપરપુનર્વિચારકરવાઅપીલકરીછે. તેમાંથી૧૭વિરૂદ્ધ૧૯૯૮માંકોઈમ્બતુરશ્રેણીબદ્ધબોમ્બવિસ્ફોટનાસંબંધમાંકેસનોંધવામાંઆવ્યોછે. આઅપીલતમિલનાડુનામુખ્યપ્રધાનએમ.કે. સ્ટાલિને૧૫સપ્ટેમ્બરનારોજદિવંગતભૂતપૂર્વમુખ્યપ્રધાનસી.એન. અન્નાદુરાઈનીજન્મજયંતિનાઅવસરપર૭૦૦દોષિતોનીવહેલામુક્તિનીજાહેરાતનેપગલેકરવામાંઆવીહતી. પરંતુમુસ્લિમકેદીઓનેસરકારદ્વારાકરવામાંઆવેલીઆજાહેરાતનોલાભઆપવાનોઈન્કારકરવામાંઆવ્યોહતો.

તમિલનાડુસરકારેઓછામાંઓછા૧૦વર્ષનીજેલનીસજાપૂર્ણકરનારાઅનેમુક્તથવાનેપાત્રહોયતેવાદોષિતોનીવહેલીમુક્તિમાટેમાર્ગદર્શિકાઘડીહતી. આબંધારણનીકલમ૧૬૧હેઠળકોઈપણકેદીનીસજાઘટાડવા, ઓછીકરવાઅથવામાફકરવાનીસરકારનીસત્તાહેઠળઆવેછે. જોકે, સરકારે૧૭ગેરલાયકાતનામાપદંડોનિર્દિષ્ટકર્યાછેઅનેતેમાંથી, સાંપ્રદાયિક/ધાર્મિકગુનાઓમાંદોષિતવ્યક્તિઓવહેલામુક્તથવાનેપાત્રરહેશેનહીં. તમિલનાડુમુસ્લિમમુન્નેત્રકઝગમ (્‌સ્સ્દ્ભ) પાર્ટીનાનેતાએમ.એચ. જવાહિરૂલ્લાએજણાવ્યુંહતુંકે, રાજ્યભરનીજેલોમાંઘણામુસ્લિમદોષિતોછેજેમનેસરકારેછેલ્લા૧૦વર્ષમાંમુક્તકર્યાનથી. જોકે, ઘણીઅદાલતોએકહ્યુંહતુંકે, તેઓમુક્તિમાટેપાત્રછે. ઘણામુસ્લિમકેદીઓએતેમનીયુવાનીજેલનીકોટડીઓમાંવિતાવીહતીઅનેતેઓપેરોલવિનાસજાભોગવીરહ્યાછે. ટીએમએમકેનાનેતાએકહ્યુંકે, આશરે૨૦કેદીઓનેછૂટમાટેયોગ્યપ્રમાણપત્રોપણમળ્યાછેપરંતુસરકારેતેમનીમુક્તિનોઈન્કારકર્યોછે. જોકે, તેઓએ૨૦વર્ષથીવધુજેલમાંવિતાવ્યાછે. તમિલનાડુસરકારેવર્ષ૨૦૦૮માંલગભગ૧૪૦૦કેદીઓનેમુક્તકર્યાહતાજેમણેસાતવર્ષથીવધુજેલમાંવિતાવ્યાહતાપરંતુમુસ્લિમકેદીઓનેમુક્તકરવામાંઆવ્યાનહતા. પછી૨૦૧૮માંભૂતપૂર્વમુખ્યપ્રધાનએમ.જી.રામચંદ્રનનીજન્મશતાબ્દીઉજવણીનેચિહ્નિતકરવામાટેસરકારે૧૬૨૭કેદીઓનેમુક્તકર્યાહતાપરંતુતેમાંપણમુસ્લિમકેદીઓનહતા. ૨૦૨૧માંલગભગ૭૦૦કેદીઓનેમુક્તકરવામાંઆવ્યાહતાપરંતુફરીથીમુસ્લિમોસાથેભેદભાવકરવામાંઆવ્યોહતો. જવાહિરૂલ્લાએકહ્યુંકે, ‘તમિલનાડુમાંમુસ્લિમકેદીઓનીસાથેભેદભાવરાખવામાંઆવેછે. વર્ષ૨૦૦૮અને૨૦૧૮અથવા૨૦૨૧માંએકપણમુસ્લિમઆજીવનદોષિતનેમુક્તકરવામાંઆવ્યોનહતો. મુસ્લિમરાજકારણીઓદ્વારા૨૦૦૮માંઆમુદ્દોઊઠાવવામાંઆવ્યોહતોઅનેત્યારબાદ૨૦૧૦માં૧૦થીવધુમુસ્લિમકેદીઓનેમુક્તકરવામાંઆવ્યાહતા, પરંતુતેકેદીઓનીસજાનોઅંતઆવવાનોહતો. તમિલનાડુસરકારે૧૪વર્ષથીવધુજેલમાંગાળેલાકેદીઓનેજામીનપરમુક્તકરવામાટેજેલમેન્યુઅલહેઠળસલાહકારબોર્ડનીરચનાકરીછે. જેલમેન્યુઅલમુજબકેદીઓ૬૫વર્ષનીવયવટાવીગયાહોયઅથવાતબીબીરીતેઅમાન્યકેદીઓહોયતોતેઓનેસમયપહેલાંનાગણવામાંઆવીશકેછે. તેવીજરીતેજેકેદીઓએ૩ત્રણવર્ષજેલમાંવિતાવ્યાછેતેઓએકવર્ષમાંએસ્કોર્ટવિના૧૫દિવસનાપેરોલમાટેહકદારછે. જોકે, કેદીઓનેઆપવામાંઆવતાઆતમામવિશેષાધિકારોમુસ્લિમકેદીઓમાટેનકારવામાંઆવેછે. નોંધનીયછેકે, ૬૦નિર્દોષમુસ્લિમકેદીઓને૧૦થી૧૫વર્ષસુધીજેલમાંબંધકર્યાબાદમુક્તકરવામાંઆવ્યાહતા. કારણકે, તેમનીસામેકાયદાનીઅદાલતમાંકોઈઆરોપસાબિતથયોનહતો. તમિલનાડુમાં૬% મુસ્લિમવસ્તીછેઅનેત્યાંલગભગ૧૭% મુસ્લિમદોષિતોઅને૧૬% અંડરટ્રાયલકેદીઓછે.         (સૌ. ધવાયર.ઈન)