(એજન્સી)                             તા.૭

જમ્મુઅનેકાશ્મીરપોલીસેઆતંકવાદનુંમહિમામંડનકરવાબદલતેમજદેશમાંઅસંતોષભડકાવવાબદલએકઓનલાઇનપોર્ટલનાતંત્રીનીધરપકડકરીહતી. પોર્ટલધકાશ્મીરવાલાનાતંત્રીફહાદશાહનીશુક્રવારેસાંજેધરપકડકરાઇહતી. છેલ્લાએકમહિનામાંશાહએવાબીજાપત્રકારછેકેજેમનીકાશ્મીરમાંધરપકડથઇછે. ગયામહિનેપોલીસેકડકજાહેરસુરક્ષાધારા (પીએસએ) હેઠળકાશ્મીરવાલાનાસજાદગુલનીધરપકડકરીહતીઅનેતેમનેજમ્મુનીકોટવાલબાલજેલમાંખસેડાયાંહતાં. પોલીસેજણાવ્યુંહતુંકેએવુંવિશ્વાસપપાત્રરીતેજાણવામળ્યુંછેકેકેટલાકફેસબુકયુઝર્સઅનેપોર્ટલપ્રજામાંભયફેલાવવામાટેગુનાહિતઇરાદાથીતસવીરો, વીડિયોઅનેપોસ્ટસહિતરાષ્ટ્રવિરોધીસામગ્રીનેઅપલોડકરેછે. તપાસદરમિયાનફહાદશાહનામનાએકઆરોપીનીધરપકડકરવામાંઆવીહતી. આઆરોપીહાલપોલીસરિમાન્ડપરછેઅનેઆમામલામાંતપાસચાલીરહીછે. પોલીસેશનિવારેજણાવ્યુંહતુંકેફહાદશાહઆતંકવાદનુંમહિમામંડન, ફેકન્યૂઝનાફેલાવાઅનેકાયદો-વ્યવસ્થાનીસમસ્યાઊભીકરવામાટેસામાન્યપ્રજાનેભડકાવવાનાએમત્રણકેસમાંવોન્ટેડછે. ફહાદશાહનીધરપકડથીજમ્મુ-કાશ્મીરમાંભારેઆક્રોશફેલાયોછે. પૂર્વમુખ્યપ્રધાનઅનેપીડીપીનાપ્રમુખમહેબુબામુફ્તીએટ્‌વીટકરીનેજણાવ્યુંહતુંકેસત્યનીપડખેઊભારહેવુંએહવેરાષ્ટ્રવિરોધીબનીગયુંછે. એજરીતેઅત્યંતઅસહિષ્ણુઅનેઆપખુદીસરકારનેઅરીસોબતાવવોતેપણરાષ્ટ્રવિરોધીપ્રવૃત્તિબનીગઇછે. ફહાદનુંપત્રકારત્વકાર્યસ્વયંબોલેછેઅનેતેઓએવીવાસ્તવિકતાદર્શાવેછેજેભારતસરકારનેઅસહ્યછે. તમેકેટલાફહાદોનીધરપકડકરશો ? એવોવેધકસવાલમહેબુબામુફ્તીએટ્‌વીટકરીનેકર્યોછે. પીપલકોન્ફરન્સનાઅધ્યક્ષસજાદલોનેપણપ્રશાસનનેએવીચેતવણીઆપીછેકેતેનાથીકોઇબદલાવથશેનહીં. આપણેઅત્યારેકેવાસમયમાંજીવીરહ્યાંછીએ. પ્રશાસનમાટેઆએકચેતવણીછે. આપણેઆઅત્યંતખરાબકાશ્મીરનથીજેઆપણેજોયુંછે. ૯૦માંપણઆપણેઘણુંખરાબકાશ્મીરજોયુંહતું. તેનાકારણેકંઇબદલાયુંનહતુંઅનેઆનાથીપણકંઇબદલાશેનહીં.