તેઓબેશરમરીતેહસીરહ્યાહતા : કાશ્મીરમાંસૈન્યદ્વારા

બિઝનેસમેનવેપારીનેઠારમરાયાબાદપુત્રીનોવીડિયોવાયરલ

(એજન્સી)                 શ્રીનગર, તા.૧૭

જમ્મુઅનેકાશ્મીરમાંસોમવારેસુરક્ષાઓપરેશનદરમિયાનતેનાપિતાનીહત્યાપરરડતીએકયુવાનકાશ્મીરીછોકરીનોવીડિયોસોશિયલમીડિયાપરવ્યાપકપણેફરતોથયોછે. શ્રીનગરનાએકકોમર્શિયલકોમ્પ્લેક્સમાંઆતંકવાદવિરોધીઓપરેશનમાંચારમૃતકોમાંએકવેપારીમોહમ્મદઅલ્તાફભટનોપણસમાવેશથાયછે. પોલીસનાજણાવ્યાઅનુસારએકપાકિસ્તાનીઆતંકવાદીઅનેતેનાસહયોગીદળોનેઠારકરવામાંઆવ્યાહતા.  પોલીસેપહેલાંકહ્યુંકે, અલ્તાફભટઅનેઅન્યએકવેપારીનેઆતંકવાદીઓએગોળીમારીહતીપરંતુબાદમાંકહ્યુંકે, તેઓક્રોસફાયરમાંમાર્યાગયાહોઇશકેછે. કોપ્સેકહ્યુંકે, અલ્તાફભટઅનેઅન્યએકવેપારીનેઆતંકવાદીઓએગોળીમારીહતીપરંતુબાદમાંફેરવીતોળતાકહ્યુંકે, તેઓક્રોસફાયરમાંમાર્યાગયાહોઇશકેછે. બાદમાંકોપ્સેજણાવ્યુંહતુંકે, કોમ્પ્લેક્સનીમાલિકીધરાવતાઅલ્તાફભટનેઆતંકવાદીઓનાઆશ્રયદાતાતરીકેગણવામાંઆવશે. કારણકે, તેણેઅધિકારીઓનેતેનાભાડૂતોવિશેજાણકરીનહતી, તેભાડૂતોમાંથીએકઆતંકવાદીહતો, તેમપોલીસેજણાવ્યું. બહોળાપ્રમાણમાંશેરકરવામાંઆવેલાવીડિયોમાંભટની૧૩વર્ષનીપુત્રીએતેમનાંમૃત્યુવિશેજાણ્યુંત્યારથીઆસુંવહાવેછે, તેકહેછેકે, મારાચાચુ (કાકા)નેસવારે૧૦વાગ્યાનીઆસપાસફોનઆવ્યોઅનેતેઓરડવાલાગ્યા, હુંઘરેહતીઅનેમેંબૂમોઅનેચીસોનાઅવાજોસાભંળ્યા, હુંભાગીગઇ. હુંઅલ્લાહનેપ્રાર્થનાકરતીહતીતેણીકહેછે. મારાપિતરાઇભાઇજેએકસાક્ષીછે, એમણેકહ્યુંકે, મારાપિતાનેત્રણવારઉપાડવામાંઆવ્યાહતા. બેવારતેમનેછોડવામાંઆવ્યાહતાઅનેત્રીજીવખતતેમનીહત્યાકરવામાંઆવીતેનોઅર્થશુંથાય ? અન્યસાક્ષીઓનેપણમારીનાખવામાંઆવ્યાહતાઆશુંછે ? તેણીજેમ-જેમવાતોકરતીજાયછેતેમ-તેમવધુવિચલિતઅનદુઃખીનજરેપડેછેહુંતેમનેકહુંછુંકાકાતમેકેવીરીતેવિચારીશકોકેમારાપિતાઆછેતેઓમારાપરહસવાલાગ્યાહુંતેમનેશુંજવાબઆપીશકું ? તેઓહસતાહતાતેઓનિર્લજ્જતાથીહસતાહતા. હુંતેમનેશુંકહીશકું ? તેદિવસેમાર્યાગયેલાબીજાવેપારીનાપુત્રવિશેપણબોલેછે. મારોભાઇતેનાવર્ગમાંછે, તેખૂબનાનોછે. આપણેતેનેશુંકહીએ ? તેતેનાપિતાનીખૂબનજીકછે. હુંમારાભાઇઅનેમાતાનીસંભાળકેવીરીતેરાખીશ ? તેણીજમતીનથી, બિલકુલરડ્યાકરેછે, હુંશુંકરૂં ? પૂર્વમુખ્યમંત્રીમહેબૂબામુફ્તીસહિતનારાજકીયનેતાઓએશ્રીનગરમાંએન્કાઉન્ટરપરસવાલોઊઠાવ્યાછે. પરિવારજનોનેઆરોપછેકે, સુરક્ષાદળોદ્વારાબંનેવેપારીઓનીઠંડાકલેજેહત્યાકરવામાંઆવીહતી. તેઓદાવોકરેછેકે, પોલીસેકાયદોઅનેવ્યવસ્થાનીસમસ્યાઓનેઆગળકરીતેમનાંમૃતદેહનેસોંપવાનોઇન્કારકર્યોહતો.