બહુચર્ચિતશીનાબોરાહત્યાકાંડમાંચોંકાવનારાસમાચાર

(એજન્સી)        નવીદિલ્હી , તા.૧૬

બહુચર્ચિતશીનાબોરાહત્યાકાંડમાંએકચોંકાવનારીઅનેસનસનીખેજખબરસામેઆવીછે. ઈન્દ્રાણીમુખર્જીએદાવોકર્યોછેકેજેદીકરીનીહત્યાનાઆરોપમાંતેજેલનીસજાકાપીરહ્યાછેતેજીવિતછે. તેમણેતપાસએજન્સીનેલખેલાપત્રમાંઆદાવોકર્યોછે. ઈન્દ્રાણીમુખર્જીનુંકહેવુંછેકેસીબીઆઈએશીનાબોરાનેશોધવીજોઈએ. કારણકેજેલમાંતેમનીમુલાકાતએકમહિલાસાથેથઈહતીજેણેજણાવ્યુંકેશીનાજીવિતછેઅનેકાશ્મીરમાંછે. ઈન્દ્રાણીમુખર્જીએસીબીઆઈતપાસનીપણમાંગકરીછે.

શીનાબોરાનીહત્યાવર્ષ૨૦૧૨માંથઈહતી. ઈન્દ્રાણીમુખર્જીઆકેસમાંમુખ્યઆરોપીછે. વર્ષ૨૦૧૫થીઈન્દ્રાણીમુખર્જીમુંબઈનીબાયકુલાજેલમાંબંધછેઅનેતેમનીજામીનઅરજીગતમહિનેજબોમ્બેહાઈકોર્ટેફગાવીહતી. શીનાબોરાઈન્દ્રાણીમુખર્જીનાપ્રથમલગ્નમાંજન્મેલીદીકરીહતી. સીબીઆઈએઆકેસમાં૩ચાર્જશીટઅનેબેસપ્લીમેન્ટરીચાર્જશીટફાઈલકરીછેજેમાંઈન્દ્રાણીમુખર્જી, તેમનાડ્રાઈવરશ્યામવરરાય, પૂર્વપતિસંજીવખન્નાતેમજપીટરમુખર્જીનેઆરોપીબતાવવામાંઆવ્યાછે. પીટરમુખર્જીનેગયાવર્ષેજામીનમળીગયાહતા. સીબીઆઈએકહ્યુહતુંકેશીનાબોરાએવિવાદથયાપછીપોતાનીમાતાનોપર્દાફાશકરવાનીધમકીઆપીહતી. હત્યાપછીઈન્દ્રાણીએકથિતરીતેતમામલોકોનેકહ્યુહતુંકેશીનાઅમેરિકાજતીરહીછે. ત્રણવર્ષપછીહત્યાનોકેસત્યારેસામેઆવ્યોજ્યારેઈન્દ્રાણીમુખર્જીનાડ્રાઈવરનીએકઅન્યકેસમાંધરપકડકરવામાંઆવી. ડ્રાઈવરનાનિવેદનનાઆધારેશીનાબોરાનાઅડધાસળગેલામૃતદેહનેમુંબઈપાસેનાએકજંગલથીનીકાળવામાંઆવ્યોહતો. વર્ષ૨૦૧૭માંશરૂથયેલાઆકેસમાંલગભગ૬૦સાક્ષીઓએપોતાનાનિવેદનરજૂકર્યાહતા. જેલમાંજઈન્દ્રાણીઅનેપીટરમુખર્જીએપોતાના૧૭વર્ષનાસંબંધનોઅંતલાવવાનોનિર્ણયલીધોઅનેવર્ષ૨૦૧૯માંછૂટાછેડાલઈલીધા. પીટરમુખર્જીનેવર્ષ૨૦૨૦માંજામીનપરછોડીદેવામાંઆવ્યા.