(એજન્સી)                           તા.૧૪

ટાઇમ્સનાઉનાનાવિકાકુમારદ્વારાઆયોજિતએકપ્રોગ્રામમાંભારતનાસ્વાતંત્ર્યસેનાનીઓનુંઅપમાનકરવાબદલસંગીતકારવિશાલદાદલાણીએભાજપતરફનુંવલણરાખતીઅભિનેત્રીકંગનારાણાવતપરઆકરાપ્રહારોકર્યાછે. કંગનાએસ્વતંત્રતામુદ્દેકરેલટિપ્પણીપરપ્રતિક્રિયાઆપતાવિશાલદાદલાણીએભગતસિંહનોફોટોધરાવતીટી-શર્ટમાંપોશાકપહેરેલફોટોપોસ્ટકર્યો. તેણેફેસબૂકપરલખ્યું, તેમહિલાનેયાદકરાવોજેણેકહ્યુંહતુંકે, આપણીસ્વતંત્રતાભીખહતી. મારીટી-શર્ટપરનોમાણસશહીદસરદારભગતસિંહ, નાસ્તિક, કવિફિલોસોફર, સ્વતંત્રતાસેનાની, ભારતનોપુત્રસાથેએકખેડૂતનોપુત્રછે. ભીખનોસંદર્ભકંગનાનાઆશ્ચર્યજનકદાવાઓનાજવાબમાંહતીજેણેકહ્યુંહતુંકે, ભારતીયસ્વતંત્રતાસેનાનીઓએબ્રિટિશશાસકોપાસેથીઆઝાદીનીભીખમાંગીહતી. કંગનાએએકવખતનસીરૂદ્દીનશાહનીપણમજાકઊડાવીહતી. તેણેએમપણકહ્યુંહતુંકે, ભારતનીવાસ્તવિકસ્વતંત્રતા૨૦૧૪માંઆવીહતીજ્યારેનરેન્દ્રમોદીભારતનાવડાપ્રધાનબન્યાહતા. વિશાલેકહ્યું, તેમણે (ભગતસિંહ) ૨૩વર્ષનીઉંમરેઆપણીઆઝાદીમાટેભારતનીઆઝાદીમાટેપોતાનોજીવઆપીદીધોહતોઅનેહોઠપરસ્મિતઅનેગીતસાથેફાંસીનામાંચડેચઢીગયાહતા. તેણીને (કંગનાને) યાદઅપાવો, સુખદેવની, રાજગુરૂની, અશફાકુલ્લાહનીઅનેઅન્યહજારોલોકોકેજેમણેનમનકરવાનોઇન્કારકર્યોહતોજેઓએભીખમાંગવાનોઇન્કારકર્યોહતો. તેણીનેઆવાતનમ્રતાથીયાદકરાવોજેથીતેક્યારેપણફરીઆવુંબોલવાનીહિમંતનાકરે. ટાઇમ્સનાઉપરબોલતાકંગનાએકહ્યુંહતુંકે, અલબત્તતેઆઝાદીનહતી, જેઆપણનેભીખમાંમળીહતી. આપણનેઆઝાદી૨૦૧૪માંમળી. રાણાવતનીશરમજનકટિપ્પણીઓનેપ્રેક્ષકોતરફથીતાળીઓનાગડગડાટદ્વારાઆવકારવામાંઆવીહતી. નાવિકાનુંવર્તનજરાપણજૂદુંનહોતુંતેતેનાથીપણવધુઆઘાતજનકહતું. કારણકે, તેણીરાણાવતેકરેલદેશદ્રોહનીટિપ્પણીમાટેસલાહઆપવામાંનિષ્ફળગઇહતી. મંત્રીઓઅનેસમાજનાસભ્યનાગરિકોએકંગનાનીધરપકડઅનેટીવીચેનલસામેપગલાંલેવાનીમાંગકરીહોવાથીટાઇમ્સનાઉએબદલોટાળવામાટેશ્રેણીબદ્ધસ્પષ્ટતાઓજારીકરવીપડીહતી. કંગનારાણાવતનેલાગેછેકે, ભારતને૨૦૧૪માંઆઝાદીમળીછેપરંતુકોઇપણસાચાભારતીયદ્વારાઆનુંસમર્થનકરીશકાતુંનથી. આલાખોસ્વાતંત્ર્યસેનાનીઓનુંઅપમાનછેજેમણેપોતાનોજીવઆપીદીધોજેમનાબલિદાનથીવર્તમાનપેઢીલોકશાહીનાસ્વતંત્રનાગરિકતરીકેસ્વાભિમાનઅનેગૌરવનુંજીવનજીવીશકેછે. ટાઇમ્સનાઉએતેનાટિ્‌વટમાંજણાવ્યુંહતું.