એજન્સી)                                           તા.૧૬

તાજેતરનાનિવેદનોઅનેપગલાંસૂચવેછેકે, ત્રિપુરાપોલીસપત્રકારોનાકાર્યનેસમજીશકતીનથી. સોમવારે, તેણેૐઉન્યૂઝનાબેપત્રકારો, સમૃદ્ધિસકુનિયાઅનેસ્વર્ણજાનીધરપકડકરીહતી, જેઓરાજ્યમાંમુસ્લિમવિરોધીહિંસાનેકવરકરીરહ્યાહતા. તેમનાપરકોમીવિસંગતતાફેલાવવાઅનેસરકારનેબદનામકરવાનાગુનાહિતકાવતરાનોભાગહોવાનોઆરોપછે. પોલીસનોદાવોછેકે, તેઓએઆકાવતરાનાભાગરૂપેમુસ્લિમવિરોધીહિંસાઅંગેનાબનાવટીરેકોર્ડઊભાકર્યાહતાઅનેછૂપાવ્યાહતા. અહીંએકસ્પષ્ટતાનુંપુનરાવર્તનકરવુંજરૂરીબન્યુંછે. પ્રથમ, સાંપ્રદાયિકહિંસાનીજાણકરવીએસાંપ્રદાયિકહિંસાનેવેગઆપવાસમાનનથી. બીજું, કોઇઘટનાનાપોલીસઅનેસરકારીસંસ્કરણોસાથેવિરોધાભાસીહોયતેવાસ્થાનિકસમાચારોનીજાણકરવીએનકલીસમાચારફેલાવવાસમાનનથી. ત્રીજું, પત્રકારોઘટનાઓનીતપાસકરેછેઅનેજાહેરરેકોર્ડનીબાબતતરીકેતેનુંદસ્તાવેજીકરણકરેછે. આપુરાવાતરીકેપોલીસસુધીપહોંચાડવાનુંતેમનુંકામનથી. ગયામહિનેત્રિપુરામાંથીસાંપ્રદાયિકહિંસાનાઅહેવાલોઆવવાનાશરૂથયાહતા. હિંદુજમણેરીજૂથોએપાડોશીદેશબાંગ્લાદેશમાંહિંદુવિરોધીહિંસાનોવિરોધકરવારેલીઓનુંઆયોજનકર્યુંહતું. આમાંનાકેટલાકપ્રદર્શનોહિંસામાંપરિણમ્યાહતા. ૨૧ઓકટોબરનારોજ, ગોમતીજિલ્લામાંસુરક્ષાકર્મચારીઓઘાયલથયાહતાકારણકે, તેઓપ્રતિબંધિતઆદેશોહોવાછતાંરેલીસાથેઆગળવધવાનોપ્રયાસકરીરહેલાહિંદુજમણેરીકાર્યકરોસાથેઅથડામણથઇહતી. પરંતુદિવસોસુધી, એકમૂંઝવણપ્રવર્તીરહીહતીકારણકે, રાજ્યપોલીસેહિંસાનાપ્રારંભિકઅહેવાલોનીપુષ્ટિકરવાનોઇન્કારકર્યોહતો. ૨૪ઓકટોબરસુધીમાં, પોલીસે૧૫૦મસ્જિદોનેસુરક્ષાકવચપૂરૂંપાડ્યુંહતું. કારણકે, તેઓએસ્વીકાર્યુંહતુંકેઅહીંઅમુકછૂટાછવાયીઘટનાઓબનીહતી. છેવટે, જ્યારેતેસ્પષ્ટથયુંકે, ૨૬ઓકટોબરેપાણીસાગરમાંએકરેલીદરમિયાનહિંસાખરેખરફાટીનીકળીહતી, ત્યારેપોલીસેએકવિચિત્રનિવેદનકર્યુંહતુંકે, કોઇમસ્જિદોસળગાવવામાંઆવીનથી. તેઓએવારંવારભારપૂર્વકજણાવ્યુંહતુંકે, ત્રિપુરામાંપરિસ્થિતિ ‘એકદમસામાન્ય’છે. આદાવાઓનોવિરોધાભાસકરનારદરેકનેફોજદારીઆરોપોનોસામનોકરવોપડ્યોહતો, તેમાંનાઘણાનેગેરકાયદેસર (પ્રવૃત્તિઓ) નિવારણઅધિનિયમ, જેએકઆતંકવાદવિરોધીકાયદોછેતેનાહેઠળકેસનોંધવામાંઆવ્યોહતો. ફેક્ટફાઇન્ડિંગમિશનપરઆવેલાદિલ્હીનાબેવકીલોનેેંછઁછહેઠળનોટિસમોકલવામાંઆવીહતી. લગભગ૧૦૨સોશિયલમીડિયાહેન્ડલ્સ, જેમાંથીમોટાભાગનામુસ્લિમોઅનેતેમાંથીઘણાપત્રકારોછે, તેઓનેપણસમાનઆરોપોનોસામનોકરવોપડ્યોહતો. સામાન્યસ્થિતિનાપોલીસનાદાવાઓનીનકલકેન્દ્રીયગૃહમંત્રાલયદ્વારાકરવામાંઆવીછે, જેણેશનિવારેએકનિવેદનબહારપાડ્યુંહતુંકે, ત્રિપુરામાંકોઇપણમસ્જિદનામાળખાનેકોઇનુકસાનથયુંનથી, ત્યાંકોઇઇજા, બળાત્કારઅથવામૃત્યુપણથયાનથી. ગૃહમંત્રાલયેખાસકરીનેએવાઅહેવાલોનેરદિયોઆપ્યોહતોકેગોમતીનાકાકરાબનનાદરગાહબજારવિસ્તારમાંએકમસ્જિદનેનુકસાનથયુંહતુંઅનેતોડફોડકરવામાંઆવીહતી.

આએજમસ્જિદહતીજેનીસકુનિયાએ૧૧નવેમ્બરેમુલાકાતલીધીહતી. તેનાદ્વારાટિ્‌વટરપરપોસ્ટકરવામાંઆવેલાવીડિયોનાફૂટેજમાંમસ્જિદનાસળગેલાઆંતરિકભાગોઅનેબળીગયેલાપુસ્તકોદેખાયછે. તેણીએકહ્યુંકે, આહુમલો૧૯ઓકટોબરેબન્યોહતો. વીડિયોમાંલોકોનેએવુંકહેતાસાંભળવામાંઆવેછેકે, આપુસ્તકોકુર્આનહતાઅનેસુપ્રીમકોર્ટનાબેવકીલોકેજેઓફેક્ટફાઇન્ડિંગમિશનનોભાગહતાતેઓપુસ્તકોનોએકભાગતેમનીસાથેલઈગયાહતા. સકુનિયાઅનેઝાનીધરપકડકર્યાનાથોડાસમયબાદસોમવારેત્રિપુરાપોલીસદ્વારાજારીકરવામાંઆવેલનિવેદન, એવહીવટીતંત્રપત્રકારત્વનાકાર્યનેજેરીતેજુએછેતેનુંએકઉદાહરણછે, તેતેમનીવિશ્વસનીયતાપરશંકાવ્યક્તકરેછે. આબેમહિલાઓ ‘કથિતરીતેવ્યવસાયેપત્રકારો’હતી, તેસૂચવેછેકે, તેઓ ‘ગુનાહિતકાવતરા’માંભાગલેવામાટેબહારનારાજ્યમાંથીત્રિપુરાઆવીહતી. રિપોર્ટેનીનિયમિતપ્રક્રિયાનેગુનાહિતતરીકેવર્ણવવામાંઆવીછે. સકુનિયાદ્વારાપોસ્ટકરવામાંઆવેલવીડિયોવાંધાજનકલાગેછેકારણકે, તેસ્થાનિકએકાઉન્ટ્‌સનેપ્રતિબિંબિતકરેછેજેપોલીસતપાસનોવિરોધાભાસકરેછે. ત્યારપછીપોલીસનુંનિવેદનમહારાષ્ટ્રનાઅમરાવતીમાંરમખાણોનેઆવાઅહેવાલસાથેજોડેછે. શનિવારે, ગૃહમંત્રાલયનાનિવેદનમાંઆસમાનદાવોકરવામાંઆવ્યોહતોકે, ‘નકલીસમાચારો’એઅમરાવતીમાંસાંપ્રદાયિકતાઉત્તેજિતકરીહતી. આએકખતરનાકતર્કછે, તેબહુમતીવાદીટોળાનેવિખેરવાઅનેજોખમમાંરહેલાસમુદાયોનેસુરક્ષિતકરવામાંવહીવટીતંત્રનીપોતાનીનિષ્ફળતાથીવિચલિતકરેછે, તેઆનિષ્ફળતાઓમાટેસરકારોનેજવાબદારઠેરવવાનાકોઇપણપ્રયાસનેગુનાહિતબનાવેછે. સકુનિયાઅનેઝામાત્રએકલાએવાપત્રકારોનથીજેઓપોલીસસંસ્કરણથીખૂબજઅલગવાસ્તવિકતાઓશોધવાત્રિપુરાગયાહતા. અન્યકેટલાકલોકોનેબળીગયેલીમસ્જિદોનાનિશાનમળ્યાછેઅનેલઘુમતીઓહજુપણભયમાંજીવેછે. કારણકે, તેઓનેલાગેછેકે, સરકારતેમનુંરક્ષણકરશેનહીં. શુંઆબધાનેખોટીમાહિતીનુંષડ્યંત્રગણીનેકાઢીનાખવામાંઆવશે ? સોમવારેસાંજેૐઉન્યૂઝનાબેપત્રકારોનેજામીનઆપવામાંઆવ્યાહતા, તેઅસંભવિતછેકે, તેમનીસામેનાઆરોપોતપાસહેઠળયોગ્યગણવામાંઆવશે, પરંતુત્રિપુરાપોલીસદ્વારારાજ્યમાંરિપોર્ટિંગકરવાઇચ્છતાપત્રકારોનેસ્પષ્ટસંદેશોમોકલવામાંઆવ્યોછેકે, જોતમેસરકારનીવિરૂદ્ધરિપોર્ટિંગકરશોતોએતમારામાટેજોખમબનીશકેછે.

(સૌ. : સ્ક્રોલ.ઈન)