મોદીએફાર્માસ્યુટિકલસેક્ટરનીગ્લોબલઈનોવેશનસમિટનુંઉદ્‌ઘાટનકર્યું

હાલનાસમયમાંભારતીયહેલ્થકેરસેક્ટરેદુનિયાનોવિશ્વાસજીતતાંઆજેભારતને

ફાર્મસીઓફધવર્લ્ડતરીકેઓળખવામાંઆવેછે : પીએમમોદી

નવીદિલ્હી,  તા.૧૮

પીએમનરેન્દ્રમોદીએફાર્માસ્યુટિકલસેક્ટરનીપ્રથમગ્લોબલઈનોવેશનસમિટનુંઉદઘાટનકર્યુંહતું. આપ્રસંગેકેન્દ્રીયમંત્રીમનસુખમાંડવિયાપણઉપસ્થિતરહ્યાહતા. સમિટનેસંબોધતાંપીએમનરેન્દ્રમોદીએજણાવ્યુંકે, મહામારીએફાર્માસ્યુટિકલસેક્ટરનેકેન્દ્રમાંલાવીદીધુંછે.

છેલ્લાબેવર્ષમાંહેલ્થકેરનાતમામપાસાઓભલેતેલાઈફસ્ટાઈલહોય, કેમેડિસિન, અથવામેડિકલટેક્નોલોજી, કેવેક્સિનેદુનિયાનુંધ્યાનખેચ્યુંછે. આઉપરાંતપીએમનરેન્દ્રમોદીએજણાવ્યુંકે, ભારતીયફાર્માસ્યુટિકઈન્ડસ્ટ્રીપણઆપડકારસામેઉભીથઈછે. હાલનાસમયમાંભારતીયહેલ્થકેરસેક્ટરેદુનિયાનોવિશ્વાસજીતતાંઆજેભારતનેફાર્મસીઓફધવર્લ્ડતરીકેઓળખવામાંઆવેછે. તેમજપીએમમોદીએજણાવ્યુંકે, આપણીસારાસ્વાસ્થ્યનીપરિભાષાશારીરિકસીમાઓસુધીજપુરતીનથી. આપણેસમગ્રમાનવજાતનીસુખાકારીપરવિશ્વાસકરીએછીએ. અનેકોવિડ-૧૯મહામારીનાસમયદરમિયાનઆપણેઆભાવનાસમગ્રદુનિયાનેદેખાડીછે. મહામારીનાપ્રારંભિકતબક્કામાંઆપણે૧૫૦જેટલાંદેશોમાંજીવનરક્ષકદવાઓઅનેમેડિકલસાધનોએક્સપોર્ટકર્યાંછે. અનેઆવર્ષે૬૫મિલિયનકરતાંપણવધારેકોરોનાવેક્સિનડોઝ૧૦૦દેશોમાંએક્સપોર્ટકરવામાંઆવ્યાછે. પીએમમોદીએઇનોવેશનમાટેઇકોસિસ્ટમબનાવવાનીકલ્પનાકરીહતી, કેજેભારતનેદવાનીશોધઅનેનવીનતબીબીઉપકરણોમાંઅગ્રેસરબનાવશે. તેમણેકહ્યુંકેતમામહિતધારકોસાથેવ્યાપકપરામર્શનાઆધારેનીતિગતહસ્તક્ષેપકરવામાંઆવીરહ્યાછે.  પીએમમોદીએકહ્યુંહતુંકે, ભારતપાસેક્ષમતાધરાવતાંમોટીસંખ્યામાંવૈજ્ઞાનિકોઅનેટેક્નોલોજીઉપલબ્ધછે, કેજેઈન્ડસ્ટ્રીનેનવીઊંચાઈસુધીપહોંચાડીશકેછે. આતાકાતનોઉપયોગ ’ડિસ્કવરએન્ડમેકઇનઇન્ડિયા’માટેકરવાનીજરૂરછેતેમપણપીએમમોદીએકહ્યુંહતું. વડાપ્રધાનમોદીએસ્વદેશીક્ષમતાઓવિકસાવવાપરભારમૂક્યોહતો. પીએમમોદીએઆહવાનકર્યુંકે, જ્યારેભારતના૧૩૦કરોડોલોકોએભારતનેઆત્મનિર્ભરબનાવવાનોસંકલ્પકર્યોછે, ત્યારેઆપણેવેક્સિનઅનેદવાનામુખ્યઘટકોનુંઉત્પાદનસ્થાનિકસ્તરેકરવાઉપરવધારેભારમુકવોજોઈએ. આએકસરહદછેજેભારતેજીતવાનીછેતેવુંપીએમમોદીએજણાવ્યુંહતું. પ્રધાનમંત્રીએહિતધારકોનેઆઈડિયાટઈનઈન્ડિયા, ઈનોવેટઈનઈન્ડિયા, મેકઈનઈન્ડિયાઅનેમેકફોરધવર્લ્ડમાટેઆમંત્રિતકર્યાહતા. તમારીસાચીશક્તિશોધોઅનેવિશ્વનીસેવાકરોતેવોપીએમમોદીએનિષ્કર્ષઆપ્યોહતો.