અંકલેશ્વર, તા.૮
દારૂલ ઉલૂમ મઝહરે સઆદત હાંસોટના સ્થાપક મુફતી અબ્દુલ્લા મોહમ્મદ પટેલ માંદગી બાદ આજરોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. દારૂલ ઉલૂમ મઝહરે સઆદતની સ્થાપના વર્ષ-૧૯૮પમાં મુફ્તી અબ્દુલ્લા મોહમ્મદ પટેલ દ્વારા કરાઈ હતી. તેઓએ દારૂલ ઉલૂમમાં ૩૨ વર્ષ સુધી સફળ સંચાલન કર્યું હતું તેમની દફનવિધિ અત્રેના રવીદ્રા ગામના કબ્રસ્તાનમાં કરાઈ હતી.
Recent Comments