(એજન્સી)                નવીદિલ્હી, તા.૬

દિલ્હીશહેરનાઉત્તરપૂર્વમાંફેબ્રુઆરીર૦ર૦માંથયેલારમખાણોસાથેસંબંધિતએકમનીલોન્ડરિંગકેસમાંઆપનાભૂતપૂર્વકાઉન્સિલરતાહિરહુસૈનનીજામીનઅરજીનેદિલ્હીનીએકકોર્ટેશનિવારેફગાવીદીધીહતી. એડિશનલસેશન્સજજઅમિતાભરાવતેજામીનઅરજીનેએમકહીનેફગાવીદીધીહતીકેઆરોપીનેરાહતઆપવામાટેપૂરતુંકારણનહોતું. કોર્ટેપ્રવર્તનનિર્દેશાલય (ઈડી)નાવિશેષસરકારીવકીલ (એસએસપી) એન.કે. મટ્ટાદ્વારાઆગળમૂકવામાંઆવેલીદલીલોનુંસ્વીકારકર્યોહતો. જેમાંતેમણેકહ્યુંહતુંકેઆરોપીવિરૂદ્ધરેકોર્ડપરપૂરતીસામગ્રીહતીઅનેતેમનીસામેમનીલોન્ડરિંગનોકેસકરવામાંઆવ્યોહતો. સ્પેશિયલપબ્લિકપ્રોસિક્યુટર (એસએસપી)એએવીદલીલપણકરીહતીકેરમખાણોનેભંડોળઆપવામાંઆરોપીસંડોવાયેલાહતોતેઅસરસુધીકેઆનાવિશેપૂરતાપુરાવાઅનેસાક્ષીઓછે. મટ્ટાએકોર્ટનેકહ્યુંહતુંકેઆરોપીએરમખાણમાટેઅન્યઆરોપીવ્યક્તિઓનેનાણાંનુંવિતરણકર્યુંહતુંઅનેહથિયારોમેળવવામાટેપણપૈસાઆપ્યાહતા. બચાવપક્ષેદાવોકર્યોહતોકેતેમનાઅસીલસામેમનીલોન્ડરિંગનોકોઈકેસનથી. જામીનઅરજીમાંતેમણેદલીલકરીહતીકેઈડીનાકેસનોઆધારબનાવટીઅનેબોગસબિલપરરૂપિયા૧.પકરોડનીકથિતલેવડ-દેવડહતી. તેમણેદલીલકરીહતીકેતેમનાઅસીલવિરૂદ્ધફક્તજીએસટીનોએકકેસકરવામાંઆવ્યોહતો. જેમાંતેમણેકથિતરૂપેબનાવટીઅનેનકલીઈનવોઈસદ્વારાલેવડ-દેવડકરીહતી. પ્રવર્તમાનનિર્દેશાલય (ઈડી)એદિલ્હીપોલીસદ્વારાદાખલકરવામાંઆવેલાએકકેસનાઆધારેપ્રિવેન્શનઓફમનીલોન્ડરિંગએકટ (પીએમએલએ) હેઠળહુસૈનઅનેઅન્યવિરૂદ્ધફરિયાદનોંધીહતી. ફેબ્રુઆરીર૦ર૦માંઉત્તરપૂર્વીદિલ્હીનારમખાણોનાસંબંધમાંહુસૈનમુખ્યઆરોપીઓમાંથીએકછે.