તમામ૧૦દર્દીનાસેમ્પલજીનોમસિકવન્સિંગમાટેમોકલીદેવાયા, જેનારિપોર્ટત્રણદિવસમાંઆવીશકે, અત્યારસુધીકોઇપણદર્દીમાંગંભીરલક્ષણોદેખાયાનથી : હોસ્પિટલનામેડિકલડાયરેક્ટરડો. સુરેશકુમાર
(એજન્સી) નવીદિલ્હી, તા. ૩
દિલ્હીનીલોકનાયકજયપ્રકાશ(એલએનજેપી) હોસ્પિટલમાંકોરોનાનાઓમિક્રોનવેરિયન્ટનાચેપનાશંકાસ્પદ૧૦દર્દીનેસારવારમાટેદાખલકરાયાછે. ઓમિક્રોનઇન્ફેક્શનનીસારવારમાટેખાસનિમાયેલાએલએનજેપીનામેડીકલડાયરેક્ટરડો. સુરેશકુમારેસત્તાવારસમાચારએજન્સીનેશુક્રવારેજણાવ્યુંકે, અમારીહોસ્પિટલમાં૧૦એવાદર્દીદાખલથયાછેજેઓકોરોનાનાનવાવેરિયન્ટઓમિક્રોનથીસંક્રમિતહોવાનીશંકાછે. જોકે, તેમણેનોંધ્યુંકે, અત્યારસુધીઆમાંથીકોઇપણદર્દીનીતપાસમાંસામેઆવ્યુંનથીકેતેઓઓમિક્રોનવેરિયન્ટથીસંક્રમિતછે. તેમણેકહ્યુંકે, તેનાજીનોમસિકવન્સિંગરિપોર્ટહજુઆવવાનાબાકીછે.
ડો. સુરેશકુમારેજણાવ્યુંકે, ચેપગ્રસ્તથયેલાઓનાસેમ્પલ્સશુક્રવારેજસિકવન્સિંગમાટેમોકલીદેવાયાછે. દિલ્હીનાસ્વાસ્થ્યમંત્રીસત્યેન્દ્રજૈનેગુરૂવારેજણાવ્યુંહતુંકે, તેમનેમાહિતીઅપાઇછેકે, જીનોમસિકવન્સિંગમાટેગુરૂવારેઆઠસેમ્પલ્સમોકલાયાછે. કેન્દ્રીયસ્વાસ્થ્યમંત્રાલયેગુરૂવારેજણાવ્યુંહતુંકે, કર્ણાટકમાંઓમિક્રોનવેરિયન્ટથીસંક્રમિતબેદર્દીઓમળીઆવ્યાછે. આઇસીએમઆરનાપ્રમુખડો. બલરામભાર્ગવેજણાવ્યુંકે, બંનેવ્યક્તિઓમાંથીએકસાઉથઆફ્રિકાનોપ્રવાસકરીનેઆવીહતી. તેમનાસંપર્કમાંઆવનારાલોકોનીઓળખથઇછેઅનેતેઓનીતપાસથઇરહીછે. સ્વાસ્થ્યમંત્રાલયેકહ્યુંકે, તમામઓમિક્રોનસંબંધિતકેસોમાંઅત્યારસુધીસામાન્યલક્ષણોદેખાયાછે. દેશમાંઅનેવિદેશમાંઅત્યારસુધીઆવાકેસોમાંઓમિક્રોનસંક્રમણમાંગંભીરલક્ષણોદેખાયાનથી. કર્ણાટકમાંજેડૉક્ટરનેઓમિક્રોનવેરિયન્ટથીચેપલાગ્યોહોવાનીપુષ્ટિથઈછે, અનેજેઓતેમનાસંપર્કમાંઆવ્યાહતાતેઓહાલમાંહોસ્પિટલમાંઆઈસોલેશનમાંછે. અત્યારસુધીમાંડૉક્ટરના૧૩પ્રાથમિકસંપર્કોઅને૨૦૫ગૌણસંપર્કોશોધીકાઢવામાંઆવ્યાછે. બીજીતરફ૬૬વર્ષીયદક્ષિણઆફ્રિકાનાનાગરિકકેજેમનેઓમિક્રોનચેપનીપુષ્ટિથઈછેતેદેશછોડીગયોછે. આવ્યક્તિ૨૦નવેમ્બરનારોજદક્ષિણઆફ્રિકાથીબેંગ્લોરઆવ્યોહતો, જેએટરિસ્કએટલેકેજોખમમાંરહેલાદેશોમાંસામેલછે. ત્યારબાદતેનેશહેરનીહોસ્પિટલમાંઆઇસોલેટથવાનુંકહેવામાંઆવ્યુંહતું. જોકેતેનાસેમ્પલનુંજિનોમસિક્વન્સિંગનુંપરિણામઆવ્યુંત્યાંસુધીમાંતેવ્યક્તિ૨૭નવેમ્બરેદુબઈજવારવાનાથઈગયોહતો.
Recent Comments